SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અચલગચ્છશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ વિ રચિત શ્રી અષ્ટોતરી તીર્થમાળા અરિહંત ભગવંત, સવ્યનું સવદંસિ તિરછયરે સિદ્ધ બુદ્ધ નિર્ચ્યુ, પરમપયછે જિણું થુણિમ ૧ 1 શબ્દાર્થ:– અંતરંગ શત્રને હણનારા, પૂજ્યનીક, કેવલજ્ઞાને સહિત, કેવલદર્શન સહિત શાશનને પ્રકાશ કરનારા, સંપૂર્ણ થયું છે પિતાનું કાર્ય એવા, પિતાની મેળે જ બોધને પામેલા, નિત્ય જ્ઞાનને પ્રાપ્ત થયેલા, અને મુકિતક્ષેત્રને વિષે રહેલા એવા શ્રી જિનેશ્વર ભગવાનને કર્તા કહે છે કે, અમે સ્તવયે છીએ. | | | જય જય તિહુયણમંગલ, ભટ્ટારય સામિસાલ ભયવત્ત દેવાહિદેવ જગાહુ, પરમેસર પરમકારૂણિય રે શબ્દાર્થ:– હે ત્રણ જગતમાં મહામંગલરૂપ, હે સર્વ પુજય; હે સ્વામિન, વક્ષસમાંન ! અથવા હે પૂજ્ય ! હે બાહ્ય અને અંતરંગ શત્રના ભવથી હે દેવના અધિપતિ જે તેના પણ દેવરૂપ હે જગદગુરૂ એટલે પ્રાણીમાત્રના ગુરૂ૩૫! હે પરમપ્રભુ તથા હે પરમદયારૂપ ! તમે ઉકૃષ્ટા જયવંતા વર્તો. ર છે જય જય જગબંધવ, ભવજલહિદીવ તિહુઅસ્પદવ | જય જય જગચિંતામણી, તિહુઅણ ચૂડામણિ જિર્ણદ ફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034757
Book TitleAnchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Kunvaji Nagda
PublisherLakshmichand Kunvaji Nagda
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy