Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 8
________________ કરવા આવ્યા તેથી આ તીર્થ પ્રગટ થયું. સણસઠ અને અણસઠમી ગાથામાં ચમત્પાત તીર્થની સ્તુત છે. અગણે-તેરમી ગાથામાં અષ્ટાપદાદિ સાત તીર્થની સામાન્ય સ્તુતિ છે. સી-તેર અને ઈક-તેરમાં શ્રી સમેત શિખર તીર્થની સ્તુતિ છે. તેમજ બેતેર, તેતેર, ચમે-તેર અને પંચા-તેર એમ ચાર ગાથામાં શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ છે. છોતેરમી ગાથામાં મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ નામનું તીર્થ છે તેની સ્તુતિ કરેલી છે. સત્યો-તેરમી, અડ્યો-તેરમી, ઓગણ્યાએંશીમી અને શીમી એમ ચાર ગાથામાં શ્રી ભરૂચ તીર્થની સ્તુતિ છે. એકાસીમી ગાથામાં ખંભાત નગરે રથંભણ પાર્શ્વનાથ તીર્થની સ્તુતિ છે. વ્યાસીમી ગાથામાં પાંડલ ગામ તીર્થ શ્રી મહાવીરજિન સ્તુતિ છે તેમ આ ગાથામાં શ્રી શંખેશ્વર તીર્થની સ્તુતિ પણ આવે છે. ત્યાસીમી ગાથામાં થારકર દેશે ગુડરગિરિ તીર્થની સ્તુતિ આવે છે. ચોરાસીમી ગાથામાં સુરાચંદ્ર આદિ તીર્થની સ્તુતિ આવે છે. પંચાસમી ગાથામાં સત્યપુરમાં શ્રી મહાવીરજિન તીર્થ સ્તુતિ છે. યાસીમી ગાથામાં જાવલીપુરમાં શ્રી મહાવીરજિન તીર્થ છે. સત્યાસીમી ગાથામાં યક્ષવસતિ (સેવનગિરી) તીર્થ સ્તુતિ છે. અઠ્યાસીમી ગાથામાં જારગઢના પહાડ ઉપર ચન્દ્રપ્રભુ, પાર્શ્વનાથ તીર્થ આવેલા છે. આ તીર્થોમાં શ્રી કુમારપાળ રાજાના કરાવેલા મંદિરે છે. નેવ્યાસીમી ગાથામાં બ્રામ્હણવાડ વિગેરે તીર્થની સ્તુતિ છે. નેવુંમાં મેવાડ દેશે નંદિરામ ગામના શ્રી વીરપ્રભુ વિરાજિત છે. એકાણુંમી ગાથામ ચિતેગઢ તીર્થની સ્તુતિ છે. બાણું, ત્રાણું, ચરાણું, પંચાણુ છનું, સત્તાણુંમી ગાથાએામાં શ્રી આબુજી તીર્થની સ્તુતિ છે. અઠ્ઠાણું, નવાણું, એ બે ગાથામાં મંડળ તીર્થની સ્તુતિ છે. સોમી ગાથામાં શ્રી તારંગા તીર્થની સ્તુતિ છે. એકસેએકમાં વાયડ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું તીર્થ છે. એકસેબેમાં ભિન્નમાલ આરામણપુર, બ્રામ્હણપુર, આણંદપુર અને પાંચમું છે. અસ્થમા આવેલ છે. આ ગાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46