Book Title: Ananga Ranga Ratishastra Author(s): Hemendra Shah Publisher: Mahendra D Dattani View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ઘણાખરા રૂઢિચુસ્ત વિચારસરણીવાળા લેકે કહે છે કે – જાતીય જ્ઞાનની શી જરૂર છે? તથા તેના જ્ઞાનઅભ્યાસ કે વાચન પ્રત્યે પણ સૂગ ધરાવે છે અને પિતાના છેકરા કે છોકરીઓને પણ આના સાચા જ્ઞાન કે અભ્યાસથી વંચિત રાખે છે. એક વિખ્યાત લેખક આની સામે લાલબત્તી ધરતાં જણાવે છે કે યુવક અને યુવતીઓને યૌન સંબંધિત સાચું શિક્ષણ આપવામાં નહીં આવે તે બીજી પેઢી આવતાં સુધીમાં તે દાંપત્યજીવન સદંતર તબાહ (નષ્ટ) થઈ જશે. જાતીય બાબતેની યેગ્ય જાણકારીના અભાવે કેટલાયે યુવક-યુવતીઓ યૌન સંબંધિત અનેક અસાધ્ય રોગને ભેગ બને છે. - એક અમેરિકન ડોકટર આના સમર્થનમાં જણાવે છે કે, “આજે યુવક અને યુવતીએ તેઓના સ્વાધ્યના વિનાશ ભણે તીવ્ર ગતિથી જઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ તેઓનું જાતીય બાબતે વિશેનું ઘર અજ્ઞાન જ છે અને રતિક્રિડામાં પણ આ કારણે તેઓ પશુઓથી પણ બદતર રીતે વતી રહ્યા છે.” છે. સને જણાવે છે કે, ઘણાંખરાં માબાપ એમ માનતાં For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 177