Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકપણુ એવા અન્ય નથી કે જે ગ્રન્થના વાચવાથી ધણુાક ગ્રન્થાના સાર સુગમ રીતે સર્જ જતાના સમજવામાં આવે; કેમકે સંસ્કૃત ભાષાનું જ્ઞાન સર્વે જનતે ન હેાવાથી તેવા અતિ ઉપયોગી ગ્રન્થા પણ તેમને ઉપયાગી ન જાવાથી તે કાર્યસિદ્ધ કરવાનું ભાન મેળવી શ ક્યા નથી. આ અમૃતસાગર ઉર્ફે પ્રતાપસાગર કે જે અમૃત-પ્રતાપના સાગરરૂપ પચીશ'તરગે। અને વિવિધ વિષયરૂપ રત્નાએ કરીતે યુક્ત ગ્રન્થે શ્રીમન્ જેપુરસિધેશ મહારાજ રાજ રાજેશ્વર શ્રી સવાઈ પ્રતાપસિહુજીએ વર્તમાન સભયના મનુષ્યાનાં કદ, આવરદા અને અગ્નિ બળ જોઈ જગત્ માનનીય ચરક, સુશ્રુત, વાગ્ભટ, આત્રેયસહિતા, હારીતસંહિતા, ધન્વંતરીસહિતા, વૃંદ, ભેંડ, ભૃગુસંહિતા, માધવનિદાન, ભાવપ્રકાશ, વૈદ્યવિનાદ, વૈઘરહસ્ય; ચક્રદત્ત, રૂદ્રદત્ત, કાશિનાથપત્તિ, રસસુંદર, રસરાજ, વૈઘરત્ન, વૈધવલ્લભ, વૈઘામૃત, વૈઘાણુવ, સારસગ્રહ, શાધર, રસમજરી, કુમારતત્ર, ગારીકાંચલિકા, કાળજ્ઞાન, રસસિધુ, રસરત્નપ્રદીપ, યોગચિંતામણિ, યેાગતરંગિણી, યોગશત, યેાગરનાવળી, વૈઘજીવન, તંત્રૠપચાર, જ્વરતિમિરભાસ્કર, સન્નિપાતકુલિકા, વૈધકુતુહલ અને ગેરખપદ્ધતિ, વગેરે વગેરે ગ્રંથેનું દોહન કરી પોતાની જાતે તે પ્રયાગે અનુભવિ તે યોગ અને નિદાનના સંગ્રહ કરી જેપુરી ભાષામાં આ ગ્રન્થ નિર્માણુ કર્યો. અને આ ગ્રંથનું અધ્યયન કરી કે અવલોકન કરી જે જે જને એ નિદાને કે ચિકિત્સા ઉપયેગમાં લીધી તે તે જાને સર્વ સત્ય જણાઇ, જેથી ઘેાડાજ સમયમાં અમૃતસાગર ગ્રંથ ઉપર સમસ્ત આર્યવૈદ્યની વૃત્તિ આકર્ષાઇ, તેથી તે ગ્રંથ તેજ ભાષામાં પાઇ પ્રકાશિત કર્યા, જેમ જેમ આ ગ્રન્થ આર્યજાના પરિચયમાં આવતા ગયા, તેમ તેમ તેના ઉપર વિશેષ મમતા વધતી ગઇ એટલા લગી વધી પડી કે માત્ર ટુંક વખતમાં જેપુરી ભાષામાં, રજવાડી ભાષામાં અને હિંદી ભાષામાં તથા ગુજરાતી ભાષામાં ઉપરા ઉપર આવૃતિ છપાઈ અને ખપી જતાં પુનઃ તે ગ્રન્થની માગણી થવા લાગી, એજ તેની ઉત્તમ પૂર્ણતાને અને લોકપ્રિયતાના દાખલા બસ છે. સાહેબે ! હજાર પ્રતે ટુંક વખતમાં ખપી ગઇ, એ ઓછા આનંદની વાર્તા નથી; પરંતુ તેમાં એક શેચનીય પ્રકારને જન્મ એ મળ્યા કે–ગ્રન્થકત્તા શ્રીયુત્ પ્રતાપસિંહજીએ જે જે ગ્રન્થેામાંના પ્રયોગ ગ્રહણ કરેલા હતા, તે તે ગ્રન્થાનાં નામેા સહિત પ્રમાણેા આપ્યાં હતાં, પણ જણ જણના ડાહાપણુ પ્રમાણે આવૃતીએ પાવાથી તેતે પ્રમાણે ડહોળાઇ ગયાં; અર્થાત્ જે ઔષધ માટે લખ્યું કેઆ ઔષધપ્રયોગ ભાવપ્રકાશમાં છે; પરંતુ અક્સાસની વાત્તા કે તે આધપ્રયાગ તે ગ્રન્થમાં મળેજ નહીં. આ ઉપરથી ગ્રન્થકત્તાના જે અમુલ્ય પરિશ્રમ અને અત્યુત્તમ હેતુ હા, તે પદદલિત થઇ પડયા. જુએ કે રજવાડી ભાષામાં તથા જેપુરીભાષા વગેરે ભાષામાં પ્રકટ થએલા અમૃતસાગર ગ્રન્થ વિષેની ભૂલો દાખલા તરીકે અત્ર દર્શાવીએ છીએ, જે ક્ષય પ્રકરણમાં શ'ખવટીનેા પાડે છે, તે માટે યોગતરંગિણીનું પ્રમાણ આપેલ છે, પણ તે પા યેાગચિંતામણીમાં છે. હેડકી પ્રકરણમાં બીજોરાના રસ, મધ અને સંચળ સહિત પીવાના જે પ્રયાગ છે, તે વૈધરહસ્યમાં છે એમ લખેલ છે, પણ તે વૈધરત્નમાં છે. ભૃગી પ્રક રણમાં વજનું ચૂર્ણ મધ સાથે સેવન કરી ઉપર દૂધ ભાત જમવાને પ્રયાગ યોગતરંગિણીમાં છે એમ લખ્યું છે, પણ તે વૈધરત્નમાં છે. ગુલ્મ પ્રકરણમાં કુમાર્યાસવ ભાવપ્રકાશમાંથી ગ્રહણ કરેલ છે એમ લખ્યું છે, પણ તે પાઠ ભાવપ્રકાશમાં છેજ નહીં. ઉન્માદ પ્રકરણમાં વિશ્વાધચૂણના પાઠમાં આદિમાં મુંડ સિવાય પાડે લખેલ છે. અરે! કેટલાક દાખલા આપવા. એવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434