Book Title: Amar Jivdaya Sadhna Author(s): Amarchand Mavji Shah Publisher: Amarchand Mavji Shah View full book textPage 4
________________ A-૨ તેમણે પુસ્તકમાં વર્ણવેલ અભયદાનના અનુભવે એ તેમની મેટાઈ વધારવા કરતાં અહિંસક સમાજને પ્રેરણા આપે એ હેતુથી પ્રગટ કરવામાં આવ્યા હોય એમ હું માનું છું. આજે જ્યારે અહિંસક સમાજમાં પણ સિધ્ધાંતની સક્રીયતામાં શિથિલતા આવતી જાય છે, ત્યારે ભાઈશ્રી અમરચંદ માવજી શાહને અભયદાનને ઇતિહાસ પ્રેરણા આપે એજ હું ઈચ્છું છું. ૧૪૯ શરાફબજાર મુંબઈ ૨ તા ૬-૪-૬૫ જયન્તિલાલ એન. માન્ડર માનદ્દમંત્રી મુંબઈની શ્રી જીવદયા મંડળી સ્વ. દયાલંકાર પૂજ્ય પિતાતુલ્ય શેઠ લલુભાઈ દીપચં ઝવેરી અમરસ્મર્ણાંજલી જેણે વિતાવ્યું જીવન જગમાં, જીવદયાના કાર્યમાં જેણે વહાવ્યું દાન ઝરણું, મુક જીવ બચાવમાં. જેણે દીપાવ્યું વરતણું, એ સૂત્ર અહિંસા ધર્મનું યુગ યુગ એ “અમર” રહે, પ્રતિક લલ્લુભાઈનું. આપને બાળ અમરચંદ ના વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50