Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ૪/૧/૨૬૬ થી ૨૬૮ ૩૩ કહl છે - ક્ષિત અને વયl] કાચો છતાં અલ્ય મીઠા ફળ સમાન; ઇત્યાદિ. રિ૬૮] ચાર ભેદ સત્ય છે : કાયસરળતા, ભાણાસરળતા, ભાવસરળતા, વિસંવાદનાયોગ... ચાર ભેદે મૃષા છે - કાય વક્રતા, ભાષા વક્રતા, ભાવ વકતા વિસંવાદના યોગ... ચાર ભેદે પ્રણિધાન કહ્યું છે - મનપણિધાન, વચન પ્રણિધાન, કાયણિાધાન, ઉપકરણપણિશન; એ રીતે નૈરયિક, પંચેન્દ્રિય યાવતુ વૈમાનિકને હોય છે... ચાર સુપરણિધાન કહ્યા. મન સુપ્રણિધાન યાવત્ ઉપકરણ સુપરણિધાન; એ પ્રમાણે સંયત મનુષ્યોને પણ હોય છે... ચાર ભેદે દુપ્પણિધાન કહા - મન દુuણિધાન યાવત ઉપકરણ દુપ્પણિધાન; એ રીતે પાંચેન્દ્રિયોને યાવતું વૈમાનિકોને હોય છે. વિવેચન-૨૬૬ થી ર૬૮ : [૨૬૬] તિ - ત્રિકાળ વચન નિપાત છે - હતા, છે, થશે. તેથી અતિ એટલે પ્રદેશોની કાયોની રાશિ. તિ શબ્દથી ક્વચિત પ્રદેશો કહેવાય છે. તેથી તેના ય તે અસ્તિકાય. અચેતનવથી તે જીવકાય છે. અસ્તિકાય મૂd-અમૂર્ત હોય છે, અમૂર્ત પ્રતિપાદનાર્થે અસ્તિકાય સૂગ છે. રૂપ એટલે આકારવાળું-વર્ણવાળું, તે જેને છે તે રૂપી, તેના નિષેધથી અરૂપી. જીવાસ્તિકાય કહ્યું, તદ્ધિશેષભૂત પુરુષના નિરૂપણાર્થે ફળ સૂ ૨૬] - અપકવ છતાં થોડું મધુર [આદિ ચારે મૂલાર્થ મુજબ છે.] પુરુષ તે ૧- નામ - વય અને મૃતથી અવ્યક્ત, આમ મધુર ફલ સમાન કેમકે અR ઉપશમરૂપ માધુર્યનો ભાવ છે. -- વય અને શ્રુતથી અવ્યક્ત છતાં • x • શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત, •3- વય-શ્રુતથી પરિણત - x • ઉપશમ આદિ માધુર્યનું અાવ, -- વય-શ્રુતથી પરિણત અને શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત - એ રીતે પક્વ મધુર કહ્યો, તે સત્યગુણના યોગથી હોય છે. તેથી સત્ય અને વિપરીત મૃષા તથા સત્યાસત્ય પ્રણિધાનને કહે છે [૨૬૮] સૂત્રનો અર્થ કહેલો છે. વિશેષ એ - 27 - અમારીનો ભાવ કે કર્મ, કાયાની સરળતા તે કાય-બાજુકતા... ભાવ એટલે મન, કાયાજુકતા આદિ શરીર, વાણી, મનની યથાર્થ સ્વરૂપ જણાવવાની પ્રવૃત્તિ. તથા અનાભોગ આદિથી ગાય આદિને અશ્વ આદિ જે કહેવું અથવા કોઈના માટે કંઈક સ્વીકારીને જે ન કરે તે વિસંવાદન, તેનો વિપક્ષ તે અવિસંવાદના યોગ. પૃપા - અસત્ય, કાયાની વકતા. furfધ - પ્રણિધાન એટલે પ્રયોગ. તેમાં મનનું પ્રણિધાન - આd, રૌદ્ર ધમદિરૂપથી પ્રયોગ તે મનપ્રણિધાન. એ રીતે વચન, કાયાનું પણ છે. ઉપવાસન • લૌકિક અને લોકોત્તરરૂપ વસ્ત્ર, પાસાદિ સંયમ અને અસંયમના ઉપકારને માટે પ્રણિધાન તે ઉપકરણપ્રણિધાન, જેમ સામાન્યથી કહ્યું તેમ નૈરયિકોને પણ કહેવું. તથા ચોવીશ દંડકમાં પણ જે પંચેન્દ્રિયો છે, તેઓને વૈમાનિક પર્યન્ત આ રીતે કહેવું. એકેન્દ્રિયાદિને મન વગેરેનો અસંભવ હોવાથી પ્રણિધાનનો પણ અસંભવ છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રણિધાન-સુપ્રણિધાન અને દુપ્રણિધાન બે ભેદે છે. સંયમના હેતુવાળું પ્રણિધાનમન વગેરે પ્રયોજન તે સુપ્રણિધાન. તે સંયત મનુષ્યોને જ હોય કેમકે સુપ્રણિધાન ચારિત્ર પરિણતિરૂપ હોય. દુપ્પણિધાન સૂત્ર સામાન્ય સૂત્રવત જાણવું. વિશેષ એ કે - તે અસંયમ મનોવ્યાપારાદિ છે - હવે પુરુષ સૂત્રો • સૂત્ર-૨૬૬ - ચાર પ્રકારે પુરષ કહા - આપાત ભદ્રક પણ સંવાસે અભદ્રક, સંવાસ ભદ્રક પણ આપાતે અભદ્રક, આપાતભદ્રક અને સંપાdભદ્રક, આપાતઅભદ્રક અને સંપાતઅભદ્રક... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપ જુએ બીજાના નહીં, ઈત્યાદિ ચાર ભેદ... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપને ઉદીરે, બીજાના નહીં આદિ ચાર... પોતાના પાપ ઉપશમાવે બીજાના નહીં તેવા ચાર.. ચાર પ્રકારે પુરુષ કા - પોતે ઉભો થાય, બીજાને ન થવા દે આદિ ચાર આ રીતે વંદન, સકાર, સન્માન, પૂજ, વાચના, પ્રતિકૃચ્છના, વ્યાકરણ અાદિની ચૌભંગી કહેવી. કોઈ સૂટાધર હોય અધિર ન હોય, બધિર હોય સૂાધર ન હોય, ઇત્યાદિ. • વિવેચન-૨૬૯ : સૂબો સુગમ છે. વિશેષ એ ૧- સાપાત - પ્રથમ મિલાપ. તેમાં દર્શન-આલાપ આદિથી સુખકર હોવાથી ભદ્રકારી, સંવાત - લાંબા સહવાસે ભદ્રક નહીં, કેમકે હિંસક હોવાથી સંસાના કારણમાં જોડનાર છે. -- સંવાસભદ્રક- સાથે વસનારાઓને અતિ ઉપકારી પણ અનાલાપ અને કઠોર ભાષણથી પહેલા મિલનમાં ભદ્રક નહીં, •૩,૪- એ રીતે બીજા બે ભંગ. - વજન - છોડાય તે વર્ય, અવધમાં અકારનો લોપથી વજ - હિંસા, જૂઠ આદિ વજ જેવા ભારે પાપથી. કોઈ પોતાના પાપકર્મને કલહ આદિમાં જુએ છે, કેમકે પશ્ચાતાપ સહિત હોય છે, પણ ઉદાસીન હોવાથી બીજાના પાપને ન જુએ. અહંકારી બીજાના પાપને જુએ, પોતાના નહીં. યથાવસ્તુના બોધથી કોઈ ઉભયના પાપને જુએ, વિમૂઢતાથી કોઈ બંનેના પાપ ન જુએ... કોઈ પોતાના પાપને જોઈને કહે કે - મેં આ પાપ કર્યું, કે શાંત થયેલમાં ફરી પ્રવૃત્ત થાય કે વજરૂપ કર્મને ઉદીરે આદિ. એ રીતે -- ઉપશમાવે - પાપકર્મ દૂર કરે... -- પોતે ઉભો થાય, પણ બીજાને ન કરાવે તે સંવિજ્ઞપાક્ષિક કે લઘુપયચી, ઉભા કરાવે તે ગુરુ. ઉભા થાય અને કરાવે તે ગીતાદિ, અનુભયવૃત્તિ - જિનકભી, અવિનિત. એ રીતે વંદનાદિ સૂત્રોમાં પણ ચાર ભંગ. વિશેષ એ - દ્વાદશાવદિ વડે વંદન, વદિ દાનથી સકાર, સ્તુત્યાદિથી સન્માન, ઉચિત દ્રવ્યોથી પૂજા, ચા વયતિ • ભણાવે છે પણ ભણે નહીં તે ઉપાધ્યાય, બીજો ભેદ-શિષ્ય, બીજા ભેદે-વિદ્વાન, ચોથા ભેદે - જિનકભી છે. એમ બધે જાણવું. - X - X -. • સત્ર-૨૩૦ થી રર :સુરેન્દ્ર અસુરાજ ચમરને ચાર લોકપાલો કહા - સોમ, યમ, વરુણ,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112