Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૪/૧/૨૩૮ થી ૨૮૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દ્રવ્ય પર્યાયભૂતકાળના ચાર સ્થાનક કહ્યા, પર્યાય અધિકારથી પુદ્ગલના પર્યાયભૂત પરિણામોના ચાર સ્થાનકો કહે છે– [૨૯] પરિણામ - એક અવસ્થાથી બીજી અવસ્થાને પામવું. કહ્યું છે કે - બીજી અવસ્થાને પામવું તે પરિણામ, સર્વચા મૂલ સ્વરૂપે ન રહેવું, સર્વથા નાશરૂપ પણ નહીં એવો જે પરિણામ તે જ્ઞાનીઓને ઇષ્ટ છે... પરિણામમાં કાલાદિ વર્ણનો પરિણામઅન્યથા થવું અથવા બીજા વર્ણના ત્યાગપૂર્વક કાલાદિ વર્ણ વડે પુગલનો પરિણામ તે વર્ણ પરિણામ, એ રીતે ગંધાદિમાં પણ જાણવું. અજીવદ્રવ્યપરિણામો કહ્યા. હવે જીવદ્રવ્યના વિચિત્ર પરિણામો કહે છે– [૨૮૦] ભરત આદિ સૂત્ર સ્પષ્ટ છે - પહેલા અને છેલ્લાને વર્જીને • x • મધ્યે બાવીશ તીર્થકર કહ્યા. યમ એ જ યામ તે ચાર છે. જેમાં હિંસાદિ નિવૃત્તિ છે. દ્વી - મૈથુન, પરિગ્રહ વિશેષ. આવાન - પરિગ્રહ. તે બંનેનું એકત્વ છે. અથવા ગ્રહણ કરાય તે આદાન-પરિગ્રાહ્ય વસ્તુ, તે ધમોંપકરણ હોય છે. તેથી ધમપકરણ સિવાય તે પરિગ્રહ. મૈથુન, પરિગ્રહની અંતર્ગત્ છે. કેમકે અપરિગૃહીતા શ્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન દ્વારા - X - ધર્મ-ચતુર્યામ છે. અહીં આ ભાવના છે - મધ્યમ બાવીશ અને મહાવિદેહના તીર્થકરો ચતુર્યામ ધર્મની અને આદિ-અંત્ય તીર્થકરો પંચયામ ધર્મ શિષ્યાપેક્ષાએ પ્રરૂપે છે, પરમાર્થથી તો બંનેની પાંચયામની પ્રરૂપણા છે. પહેલા-છેલ્લા તીર્થકરના તીર્થમાં સાધુ ઋજુ જડ અને વક જડ હોય છે. તેથી પરિગ્રહ-વર્જનના ઉપદેશ છતાં મૈથુનત્યાગ જાણવા સમર્થ થતા નથી. જ્યારે - x- શેષ તીર્થના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૈથુનને જાણવા-તજવા સમર્થ હોય છે. કહ્યું છે કે - પ્રથમ તીર્થંકરના સાધુઓ ઋજુ-જડ છે, છેલ્લાના વક-જડ, મધ્યમના કાજુ-પ્રાજ્ઞ હોવાથી બે ભેદે તેમનો ધર્મ કહ્યા છે. પ્રથમ તીર્થકરના સાધુને ધર્મ દુબણ છે, છેલ્લાને દુ:ખે પાળી શકાય છે, મધ્યમના સાધુને ધર્મ સુબોધ્ય અને સુખ પાત્ર છે - અનંતરોક્ત પ્રાણાતિપાતાદિથી અટકેલા • ન અટકેલાને સુગતિદુર્ગતિ થાય છે, તે ગતિવાળા જીવો સુગત-દુર્ગત હોય છે માટે ગતિ-સુગતિ, દુગતસુગતના ભેદો કહે છે. • સૂઝ-૨૮૧,૨૮૨ - [૨૮] ચાર ગતિઓ કહી છે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવદુર્ગતિ... ચાર સુગતિઓ કહી છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલમાં જન્મસુગતિ... ચાર દુર્ગતિ કહ્યા છે - નૈરયિક, તિયચયોનિક, મનુષ્ય, દેવ-દુતિ... ચાર સુગત કહેલ છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલ જન્મ પ્રાપ્ત-સુગત... રિ પ્રથમ સમય જિનની ચાર કર્મ પ્રકૃતિ નાશ પામે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય... ઉત્પન્ન જ્ઞાન-દર્શન અન્ત જિન કેવલી ચર કમપકૃતિને વેદે છે - વેદનીય, આયુ, નામ, ગોત્ર... પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રકૃત્તિ સાથે ક્ષય પામે - વેદનીય, આયુ, નામ, ગોત્ર • વિવેચન-૨૮૧,૨૮ર : [૨૮૧] ‘દુર્ગતિ' આદિ કહેવાઈ ગયેલ છે. વિશેષ એ કે - નિંદિત મનુષ્ય અપેક્ષાએ મનુષ્યદુર્ગતિ અને કિલ્બિષિકાદિ અપેક્ષાએ દેવ દુર્ગતિ છે. યુવાનદેવલોકાદિમાં જઈને ઇવાકુ આદિ સુકુલમાં આવવું. પ્રત્યાખ્યાતિ એટલે પ્રતિજન્મ. આ તીર્થકરાદિને હોય છે. મનુષ્યની સુગતિ ભોગભૂમિમાં મનુષ્ય જન્મરૂપ છે. દુર્ગતિ જેઓને છે, તે દુર્ગત અથવા “દુ:સ્થ” તે દુર્ગત. એ રીતે સુરત જાણવા. અનંતર સિદ્ધ સુગતો કહ્યા, તે સિદ્ધો અટકર્મના ક્ષયથી થાય છે, તેથી ક્ષય પરિણામ ક્રમ કહે છે– [૨૮૨ સૂત્ર સ્પષ્ટ છે - વિશેષ એ કે - પ્રથમ સમય જેનો છે તે તથા તેવા જિન, તે સયોગ કેવલી, તે પ્રથમ સમય જિનના સામાન્ય કમશ-જ્ઞાનાવરણીયાદિ ભેદો છે, તે ક્ષય પામે છે. તેથી જ્ઞાન-દર્શનને ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનઘર, આ વાકયથી અનાદિ સિદ્ધ કેવલજ્ઞાનને માનનારનું ખંડન કરે છે - - જેને કશું ગોય નથી તે “અરહ''. - x • કેમકે સમીપ, દૂર, શૂલ, સૂક્ષ્મરૂપ સમસ્ત પદાર્યસમૂહર્તા સાક્ષાત્કાર કરનાર હોવાથી અથવા દેવાદિ વડે પૂજાને યોગ્ય હોવાથી આન, રાગાદિ જિતવાથી જિત. કેવલ-પરિપૂર્ણ જ્ઞાનાદિ છે જેને તે કેવલી. સિદ્ધત્વ અને કર્મના ક્ષયનો એક સમયે સંભવ હોવાથી પ્રથમ સમય સિદ્ધ ઇત્યાદિ કથન કરાય છે. અસિદ્ધ જીવોને હાસ્યાદિ વિકારો હોય છે, તેથી હાસ્યને કહે છે• સૂટ-૨૮૩ થી ૨૮૬ : રિ૮]] ચાર કારણે હાસ્યોત્પત્તિ થાય - જોઈને, બોલીને, સાંભળીને અને મરીને... [૨૮] ચાર ભેદે અંતર કહ્યું - કાઠાંતર, પહ્માંતર, લોહાંતર, પત્થરાંતર. એ પ્રમાણે સીઓમાં, પુરુષોમાં ચાર પ્રકારે અંતર છે - કાઠાંતર સમાન, પક્ષાંતર સમાન, લોહાંતર સમ, પત્થરોતર સમ. [૨૮] ભૂતક નોકર] ચાર પ્રકારે છે - દિવસભૂતક, યામાભૂતક, ઉચ્ચતાભૂતક, કબાડભૂતક... [૨૮૬] ચાર પ્રકારે પુરણ કહ્યા • સંપાડગ અતિસેવી પણ પ્રચ્છન્ન પ્રતિસવી નહીં, પ્રચ્છન્ન પ્રતિસેવી પણ સંnડગ પ્રતિસેવી નહીં, સંપાદન અને પ્રચ્છન્ન તિસેવી, બંને પ્રતિસવી નહીં. • વિવેચન-૨૮૩ થી ૨૮૬ - [૨૮]] હસવું તે હાસ્ય, હાસ્ય મોહનીય કર્મના ઉદયજન્ય વિકારની ઉત્પત્તિ તે હાસ્યોત્પતિ. તે ૧- વિદુષકાદિની ચેષ્ટાને ચક્ષુ વડે જોઈને, “ કોઈ ચારિ વયના બોલીને, 3- બીજાએ કહેલ તેવા હાસ્યકારી વાક્યને સાંભળીને, ૪- હાસ્યકારી ચેષ્ટા અને વાક્યાદિ યાદ કરીને. આ રીતે જોવું વગેરે હાસ્યના કારણો છે. | [૨૮૪] સંસારીના જ ધર્માન્તરના નિરૂપણને માટે બે સૂત્રોનું કહે છે કાષ્ઠ કાષ્ઠના અંતર-વિશેષરૂપ સ્યનાદિ વડે વિશેષ તે કાઠાંતર. એ રીતે પકુમ-કપાસ, રૂ વગેરેનો-પશ્ચમનો વિશિષ્ટ સકમારતાદિ વડે અંતર, અત્યંત છેદ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112