Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ ૪/૩૬૨ થી ૩૬૪ ૧૧૬ છે સ્થાન-૪-ઉદ્દેશો-૪ છે –x —X —X - X – ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોરો કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશકમાં વિવિધ ભાવોને ચાર સ્થાન વડે કહ્યા. અહીં પણ તે જ રીતે કહેવાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર • સૂત્ર-૩૬૨ થી ૩૬૪ - [૩૬ ચાર પ્રસપકો કા છે -૧- અનુvi ભોગોને મેળવવા સંચરે છે, -ર- પૂર્વોwix ભોગોને રક્ષણ કરવા સંચરે છે, 3- અનુon સુખોને પામવા સંચરે છે, અને -૪• પૂર્વોત્પન્ન સુખોના રક્ષણાર્થે સંચરે છે. [૬૩] નૈરમિકોને ચર ભેટે આહાર છે . અંગારા જેવો, મુમુર જેવો,. શીતલ અને હિમશીતલ... તિર્યંચયોનિકને ચતુર્વિધ આહાર કહે છે - કંકોપમ, બિલોપમ, પ્રાણમાં સોપમ, પુમાંરોપમ... મનુષ્યોને ચતુર્વિધ આહાર કહ્યો છે . આશન, પાન, ખાદિમ, સ્વાદિમ... દેવોને ચતુર્વિધાહાર કહ્યો છે • વણવાન, ગંઘવાન, રસવાનું, અરવિાનું. [૬૪] પતિ આણીવિષો ચાર ભેદે કહ્યા છે વીછું મતિય આelીવિષ, મંડુક જતિય આelીવિષ, ઉમે જાતિય આશીવિષ, મન અતિ આજીવિષ. હે ભગવન / વીંછી જાતિના આશીવિશ્વનો વિષય કેટલો કહ્યો છે ? વીંછી પતિનો આશીવિષ અમિત પ્રમાણ શરીરને વિષમય કરી, શરીર વિદારવા સમર્થ છે, આ વિષના અપણાની શક્તિમત્ર છે, પણ નિશ્ચયથી તેમ કર્યું નથી • કરતા નથી : કરશે નહીં મંડુક જાતિના આelીવિષનો પ્રશ્ન. મંડુક જાતિય આelીવિષ ભરત ફોમ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે યાવત્ કરશે નહીં. ઉ જાતિના આelીવિષનો પ્રઃ ઉગ જાતિય અrellવિષ પોતાના વિષ વડે ભૂતષ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે. શેષ પૂવવ4 મનુષ્યજાતિના આશીવિષનો પ્રાઃ મનુષ્ય જાતિનો આelીવિષ સમયક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કસ્વા અને શરીરને વિદારવા સમર્થ છે, પણ નિશ્ચયથી તેણે એમ કર્યું નથી યાવ4 કરશે નહીં - વિવેચન-૩૬૨ થી ૩૬૪ - [3] આ સૂત્રનો અનંતર સત્રનો સંબંધ આ છે - અનંતર સુગમાં દેવ-દેવી કહા. તેઓ ભોગ અને સુખવાળા હોય છે. માટે ભોગ-સુખોને આશ્રીને પ્રસપકના ભેદો કહે છે. આ સંબંધે આવેલ સુગની આ વ્યાખ્યા પ્રકી ભોગાદિ અર્થે દેશાનદેશ સંચરે છે અથવા આભ-પરિગ્રહણી વિસ્તારને પ્રાપ્ત થાય તે પ્રસપકો. પ્રાપ્ત નહીં થયેલ શબ્દાદિ ભોગોને કે તેના કારણભૂત ધન અને સ્ત્રી આદિને સંપાદન કરવા માટે અચવા અનુત્પત્તા ભોગોને સંચરે છે. કહ્યું છે કે • ધનલુબ્ધ પુરપ રોહણગિરિ પ્રતિ દોડે છે, સમુદ્ર તો છે, ગુફાઓમાં ભટકે છે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને ભાઈને પણ મારે છે, ઘણું રખડે છે, ભાતે વહે છે, ક્ષઘા રહે છે, પાપ આયરે છે, લોભમાં આસકત અને ધૃષ્ટ થઈને કુલ-શીલ અને જાતિની મયદાને પણ છોડે છે. વળી પૂર્વોત્પન્ન કે પાઠાંતરચી વર્તમાનમાં મળેલનું રક્ષણ કરવાને, ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિરોષ માટે સંચરે છે. શેષ સુગમ છે. [૩૬] ભોગ-સૌખ્યાä સંયસ્નારા કર્મ બાંધીને નાકપણે ઉત્પન્ન થાય છે માટે નાકોના આહારનું નિરૂપણ કરતાં કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • અત્યકાળ દાહ હોવાથી અંગારની ઉપમા જેવો, ઘણાં કાળ પર્યન્ત બળતરા થવાથી મુમુર જેવો, શીતવેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અતિ શીતવેદનાના ઉત્પાદક હોવાથી હિમશીતળ છે. ઉક્ત ચારે ક્રમશઃ એક-એકથી અધિક વેદનાવાળા છે. • • આહાર અધિકારથી તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી આહાનું નિરૂપણ કસ્વા માટે ત્રણ સૂત્ર સ્પષ્ટ છે— - વિશેષ એ કે કંક પક્ષીની આહાર વડે ઉપમા જેમાં છે તે કંકોપમ. અર્થાત કંકપક્ષીને સ્વરૂપથી દુર્જર આહાર પણ સુખભક્ષ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે. એ રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ, સુખપરિણામી હોય છે, તે કંકોપમ.. બિલમાં પ્રવેશતું દ્રવ્ય તે બિલ જ છે. તેની ઉપમા જેને છે તે બિલોપમ. જેમ બિલમાં રસનો આસ્વાદ મળ્યા સિવાય જદીદી કિંચિત પ્રવેશ થાય છે. એ રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ. ચાંડાલ, તેનું માંસ, અપર્ણપણાને નિંદનીય હોવાથી દુ:ખપૂર્વક ખાવાયોગ્ય હોય, એ રીતે તેઓને દુ:ખાધ આહાર તે પાણમાં સોપમ.. પુત્ર પર અતિ સ્નેહ હોવાથી તેનું માંસ અતિ દુ:ખપૂર્વક ખાવા યોગ્ય હોય, એ રીતે જે દુ:ખાઘતર આહાર તે પુગમાં સોપમ. ક્રમથી આ આહાર શુભ, સમ, શુભ, અશુભતર જાણવો. 3૬૪] આહાર ભક્ષણીય છે, માટે ભક્ષણના અધિકારી આશીવિષ સુખ કહેલ છે. તે સુગમ છે. વિશેષ આ • આશ્ય અર્થાત્ દાઢાઓમાં વિષ છે જેઓને તે આશીવિષ. તેઓ કર્મથી અને જાતિયી હોય છે. તેમાંથી કમથી તિર્યો અને મનુષ્યો કોઈપણ ગુણથી આશીવિષ થાય છે. સન્નાર પર્યન્તના દેવો શાપાદિ દ્વારા અન્યનો નાશ કસ્વાથી કમથી આશીવિયો છે. જાતિથી આશીવિષયો વીંછી આદિ છે. વિષનો કેટલો વિષય છે ? " - સમર્થ, અર્ધભરતનું પ્રમાણ સાધિક ૨૬૩ યોજન છે. તેટલા પ્રમાણવાળા શરીરને પોતાની સાધનભૂત દાઢાથી ઉત્પણ થયેલ વિષ વડે વિષમય કરી શકે છે અથવા પાઠાંતરી ત્યાં વિષ વડે વ્યાપ્ત છે • તથા વિદારણ કરવા માટે સમર્થ હોય છે, અથવા વીંછીનું વિષ, એ જ અર્થનો ભાવ તે વિષાર્યતા. તેના વિષનો અથવા તેમાં નહીં જ એવા પ્રકારના શરીરની પ્રાપ્તિ દ્વારા વીછીએ કરેલ નથી અર્થાત તેવી તેની શક્તિ હોય છે, છતાં કદાપિ કર્યું નથી. • x• કરતા નથી, કરશે નહીં. મકાળ નિર્દેશ શૈકાલિકત જણાવવા માટે છે. સમયોઝ એટલે મનુષ્ય ત્ર. -- વિષનો પરિણામ વ્યાધિ છે, તેવી વ્યાધિ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112