Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ ૫/૧/૪૩૦,૪૩૧ ૧૫૯ અશકત. છેદ શૈક્ષક, નવદીક્ષિત, સાધવલ - લિંગ અને પ્રવચનથી સમાન ધર્મી. વન • સાધુ સમુદાય વિશેષ રૂપ, ચાંદ્રાદિ કુલો પ્રસિદ્ધ છે. TUT • કુલનો સમુદાય, Hષ - ગણનો સમુદાય. આ રીતે અત્યંતર તપના ભેદરૂપ દશ પ્રકારે વૈયાવચ્ચ કહ્યું છે. - ૪ - • સૂત્ર-૪૩૨ થી ૪૩૪ - ૪િ૩] પાંચ સ્થાનોમાં શ્રમણ નિગ્રન્થ, સાધર્મિક સાંભોગિકને વિસંભોગિક કરતો જિનાજ્ઞા ઉલ્લંઘતો નથી. (૧) પાપકાયને સેવનાર હોય, (૨) સેવીને આલોચના ન કરે, ૩) આલોચીને પ્રાયશ્ચિત્ત ન કરે, (૪) પ્રાયશ્ચિત્ત લઈને તેને પરિપૂર્ણ ન કરે. (૫) જે આ સ્થવિરોનો સ્થિતિ કહ્યું છે તેને ઉલ્લંઘી - ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે, ત્યારે જે તેને કોઈ તેમ ન કરવા પ્રેરણા કરે તો બોલે કે સ્થવિરો મને શું કરી લેશે ? પાંચ સ્થાનોમાં શમણ નિન્જ સાધર્મિકને પારાશિત કરતાં જિન આજ્ઞાને ઉલ્લંઘતો નથી. (૧) જે કુળમાં વસે, તે જ કુલમાં ભેદ માટે તત્પર થાય. (૨) જે ગણમાં વસે છે ગણમાં ભેદ માટે તતાર થાય. (૩) હિંસાપેક્ષી, (૪) છિદ્ર પેell, (૫) વારંવાર અંગુષ્ઠ પ્રસ્તાદિ સાવધનો પ્રયોગ કરે [33] આચાર્ય-ઉપાધ્યાયના ગણને વિશે પાંચ વિગ્રહ સ્થાનો કહd. - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોને આજ્ઞા કે નિષેધ સમ્યફ પ્રકારે ન કરે () ગણમાં રહેલા શ્રમણો દીક્ષા પર્યાયિના ક્રમે સમ્યફ પ્રકારે વંદન ન કરે ) ગણમાં કાળ ક્રમે આગમની વાસના ન આપે. (૪) ગણમાં પ્લાન કે શૈશ્યની વૈયાવચ્ચની સમ્યફ વ્યવસ્થા ન કરે. (૫) ગણમાં રહેલા શ્રમણો ગુરની આજ્ઞા વિના વિહાર કરે આજ્ઞા લઈને ન વિચરે. આચાર્ય-ઉપાદયાયના ગણમાં અવિગ્રહના પાંચ કારણો કહ્યા - () આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોનો આજ્ઞા કે નિષેધ સમ્યફ પ્રકારે છે. () ગણમાં રહેલ શ્રમણ દીક્ષાપર્યાયના ક્રમથી સમ્યફ પ્રકારે વંદના કરે. (૩) ગણમાં જેને જે કાળે વાચના આપવાની છે તે આમ વાચના આપે (૪) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં પ્લાન કે રીક્ષાની તૈયાવર માટે સમ્યક વ્યવસ્થા કરે. () ગણમાં રહેનાર શ્રમણ ગુરુની આજ્ઞાથી વિચરે પણ અનાવૃચ્છિતચારી ન બને. ૪િ૩૪] પાંચ નિષધાઓ કહી - ઉત્કટિકા, ગોદોહિકા સમપાદપુતા, પર્યકા, દપિકા... પાંચ આર્જવ સ્થાનો કહા - શુભ આધ, શુભ માદેવ, શુભ લાઘવ, શુભ ક્ષાંતિ, શુભ ગુતિ • વિવેચન-૪૩૨ થી ૪૩૪ : [૪૩૨] એક ભોજન મંડલીવાળા આદિ તે સાંભોગિકને વિસંભોગિક મંડલીની બહાર કરતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. કેમકે તે ઉચિતત્વ છે. (૧) સમય - પ્રસ્તાવથી અશુભ કર્મના બંધયુક્ત સ્થાન - કૃત્ય વિશેષને સેવનાર હોય. (૨) ૧૬૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સેવીને ગુરુ પાસે નિવેદન ન કરે. (3) આલોચીને ગુરુ ઉપદિષ્ટ પ્રાયશ્ચિત્તનો આરંભ ન કરે. (૪) આરંભીને સંપૂર્ણ પ્રવેશ ન કરે અથવા આચરણ ન કરે. (૫) સુપ્રસિદ્ધપણે સ્થવિર કલીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતી - સખ્યમ્ આચારમાં, વિશેષ કાનીય યોગ્ય વિશદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિ પ્રકલ્પનીયો અથવા માસકપાદિ સ્થિતિ અને આહારદિ પ્રકલય, તે સ્થિતિ પ્રકલયો તેને ઉલ્લંઘી-ઉલ્લંઘી તેથી અન્ય અયોગ્ય કર્તવ્યોને સેવે છે, તેને સંઘાટકાદિ સાધુ એમ કહે - “આ અકૃત્ય સેવવું ઉચિત નથી.” ગુરુ આપણને બંનેને બહાર કરશે. ત્યારે તે કહેશે કે - હું એવું છું તો ગુરઓ મને શું કરશે ? તેઓ રોષવાળા થઈને પણ મને કંઈ કરી શકશે નહીં. એ રીતે બળનું પ્રદર્શન કરશે. પરિવ - દશમા પ્રાયશ્ચિત્તરૂ૫ ભેટવાળા, વેશ વગેરે ખેંચી લેવા રૂપ પારંચિક પ્રત્યે કરતો સામાયિકને ઉલ્લંઘતો નથી.. વહુર્ત - ચાંદ્રાદિમાં જે વસે છે તે ગચ્છવાસી. તે કુલમાં જ ભેદ પડાવવા તત્પર થાય.. હિંસા સાધુ આદિના વધને શોધે છે, તે હિંસા પ્રેક્ષી.. હિંસા માટે અથવા નિંદા માટે પ્રમuતાદિ છિદ્રોને જુએ તે છિદ્ર પ્રેક્ષી.. પુનઃ પુનઃ ગુષ્ઠ અને ભીંત આદિના પ્રશ્નો અથવા સાવધ અનુષ્ઠાનનું પૂછવું, તે જ અસંયમના આયતનો, તે પ્રશ્નાયતનોનો પ્રયોગ કરનારો હોય છે. [૪૩] આચાર્ય ઉપાધ્યાય. અહીં સમાહાર બંદ કે કર્મધારય સમાસ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિઇ - કલહના આશ્રયો અથવા આચાર્ય ઉપાધ્યાય બંનેના ગણમાં માણI - હે સાધુ ! “તારે આમ કરવું”, આવી વિધિરૂપ આજ્ઞાને તથા ધારVTI - “તારે આમ ન કરવું.” આવા પ્રકારની ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયોજનાર થતો નથી, માટે સાધુ પરસ્પર કલહની આચરણા કરે છે, કેમકે યથાર્થ પ્રવૃત્તિ નથી અને દુ:ખે જોડાયેલ છે. અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ ન કરનાર આચાયદિ પ્રત્યે કલહ કરે છે. અથવા ગીતાર્થ, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા અગીતાર્થ પાસે જે અતિયારનું નિવેદન કરે છે તે આજ્ઞા. અનેક વખત આલોચના દાનથી પ્રાયશ્ચિત્ત વિશેષનું અવધારવું તે ધારણા. આ બંનેને સમ્યક્ પ્રયોગ ન કરનાર કલહ કરનાર થાય છે તે એક. તથા તે જ રનો દ્રવ્યથી, ભાવથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી - કર્યેતનાદિ અને ભાવથી - જ્ઞાનાદિ. તેમાં જ્ઞાનાદિ રત્નોથી વ્યવહાર કરે છે. તે સનિક - મોટા પર્યાયવાળો જે સનિક તે યથારાત્વિક, તેનો ભાવ તે યથાર નિકતા. તેના વડે યથાજોઠને વંદન કરવું... વિનય જ કૈનયિક, તેને સમ્યફ પ્રયોકતા નથી અથવા અંતભૂતકારિત અર્થ હોવાથી પ્રયોકતા ન થાય તે બીજું - તે જ સૂત્રાર્થના પ્રકારોને ધારણા વિષયી કરે છે. તેને યથાયોગ્ય સમયે સમ્યક રીતે ભણાવનાર થતો નથી, આ બીજું કાળે વાચના આપનાર કહ્યું, તેની ગાથા - કાળ ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિશે સૂગ પ્રાપ્ત થાય તે જ કાળમાં વીર પુરુષ વાચના કરે. (હવે તે

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112