Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ પ/૧/૪પ૬,૪૫૩ ૧૬ ૧૮૦ સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિતાપનિકી, પ્રાણાતિપ્રતિકી... નૈરસિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે એ પ્રમાણે નિરંતર વૈમાનિક પર્યન્ત પાંચ ક્રિયાઓ છે. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા... નૈરયિકોને પાંચ ક્રિયા છે યાવતુ વૈમાનિકને પાંચ ક્રિયા છે. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - દષ્ટિા, પ્રષ્ટિા , પાતીત્યિકી, સામેતોપનિપતિકી, સ્વાહસ્તિકી... એ રીતે નૈરયિક યાવતુ વૈમાનિક. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - નૈસૃષ્ટિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગ પ્રત્યયા, અનવકાંક્ષ પ્રત્યયા. એમ યાવતું વૈમાનિક. પાંચ ક્રિયાઓ કહી છે તે આ - પ્રેમ પ્રત્યયા, હેપ પ્રત્યયા, પ્રયોગક્રિયા, સમુદનક્રિયા, ઈયપિથિકી... એ રીતે મનુષ્યોને પણ, બીજાને નથી. વિવેચન-૪પ૬,૪૫૩ : (૪૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સાવ - જીવરૂપ તળાવમાં કર્મ જળનું આવવું તે આશ્રવ અયgિ કમનું બાંધવું. તેને દ્વારની જેમ દ્વારો - ઉપાયો તે આશ્રવ દ્વારો... તથા સંવરજી - જીવરૂપ તળાવમાં કમળનો નિરોધ તે સંવર, તેના દ્વારોઉપાયો તે સંવર દ્વારો - મિથ્યાત્વ આદિ આશ્રવોના ક્રમથી વિપરીત સમ્યકત્વ, વિરતિ, અપમાદ, અકપાયિત્વ, અયોગીવ - પ્રથમ અધ્યયનવતુ જાણવા. આત્મા અથવા અન્ય પ્રાણી જેના વડે દંડાય તે દંડ, તેમાં ત્રણ અને સ્થાવર જીવોની પોતાના કે બીજાના ઉપકારને માટે હિંસા તે અદિંડ, તેના વિપરીતપણે તે અનર્થદંડ. -- આ કરેલ હિંસાવાળો છે, હિંસા કરે છે, હિંસા કરશે એવા આશયથી જે સર્પ કે વૈરી આદિનો વધ, તે હિંસાદંડ. - અકસ્માત દંડ મગધ દેશમાં * * - આ શબ્દ પ્રસિદ્ધ છે, અહીં - - તે જ પ્રયોજેલ છે. તેમાં અન્યના વધ માટે પ્રહાર કર્યો હોય અને બીજાનો વધ થઈ જાય તે અકસ્માત દંડ... - આ શત્રુ છે, એ બુદ્ધિથી મિત્રનો પણ જે વધ થઈ જાય તે દૃષ્ટિ વિષયસ દંડ. આ દંડ. તેર ક્રિયા સ્થાનોમાં કહ્યા છે. માટે ક્રિયા સ્થાન કહે છે. [૪૫] તેર ક્રિયા સ્થાનોમાં પાંચ દંડરૂપે કહી બાકીની આઠ આ છે – (૧) મૃણાકિયા - પોતાની જ્ઞાતિ આદિ માટે જે જૂઠું બોલવું તે. (૨) સ્વ આદિ માટે અદત્ત લેવું તે અદત્તાદાન દિયા. (3) અધ્યાત્મ ક્રિયા - કોઈ કારણ વડે કંઈ પણ પરાભવ ન કરેલ પુરુષનું મન દુભાવવું. (૪) માન ક્રિયા • પતિ આદિ મદથી ઉન્મત્ત થયેલાનું બીજાને હીલનાદિકરણ. (૫) અમિસ્ત્રક્રિયા - માતા, પિતા, સ્વજનાદિનો અને અપરાધ છતાં દહનઅંકન-તાડન આદિ તીવ્ર દંડ કરવો. (૬) માયાક્રિયા - શઠતા વડે મન-વચન-કાયાનું પ્રવતવિવું તે. (૩) લોભકિયા - લોભાભિભૂત થઈને મહા સાવધ આરંભ, પરિગ્રહમાં પ્રવર્તવું. (૮) ઇયપિયિકી કિયા - ઉપશાંત મોહાદિનું જે એકવિધ-કર્મનું બંધન. * * વિશેષણ ન કહેવું. તેઓને હંમેશાં સમ્યકત્વના અભાવથી વ્યવચ્છેદ અભાવ છે અને સાસ્વાદના અભત્વ વડે કહ્યા નથી. (૧) કાયિકી - કાયપેટા, (૨) અધિકરણિકી - ખગાદિથી થનારી, (3) પ્રાપ્યુપિકી - જિન્યા, (૪) પારિતાપનિકી - દુ:ખ ઉત્પાદનરૂપ, (૫) પ્રાણાતિપાત - તે પ્રસિદ્ધ છે. (૧) દષ્ટિા - અશ્વાદિ ચિત્રકમદિ દર્શન માટે જવારૂપ, (૨) સૃષ્ટિના જીવાદિને રાગાદિ વડે પૂછતા કે સ્પર્શતા, (3) પ્રાતીત્યિકી - જીવાદિને આશ્રીને, (૪) સામંતોપતિપાતિકી - અશાદિ, સ્થાદિની લોકમાં ગ્લાઘા કરાતા અશ્ચાદિના માલિકને હર્ષ થવાથી, (૫) સ્વાહસ્તિડી, પોતાના હાથમાં ગૃહિત જીવાદિ વડે જીવને મારવાથી. (૧) નૈસૃષ્ટિકી - ચંદ્રાદિ વડે જીવ-જીવને કાઢવાથી, (૨) આજ્ઞાપતિકી - જીવ જીવોને મંગાવવાથી, (3) વિદારણિકા - જીવ અજીવોને વિદારવાથી, (૪) અનાભોગ પ્રત્યયા - ઉપયોગ વિના પાત્રાદિ લેતા-મૂકતા (૫) નવકાંક્ષ પ્રત્યયા - આલોક પરલોકના અપાયોની દકાર ન કરવાથી. (૧) પ્રેમ પ્રત્યયા - રાગના નિમિત્તવાળી, (૨) હેષ પ્રત્યયા - હેપના નિમિતવાળી, (3) પ્રયોગક્રિયા - કાયાદિના વ્યાપારો, (૪) સમુદાન ક્રિયાકર્મોનું ઉપાદાન (૫) ઇયપથિકી - યોગના નિમિત્તે થતો બંધ. આ પ્રેમ આદિ ક્રિયાપક સામાન્ય પદમાં છે, ચોવીશ દંડકમાં મનુષ્યપદમાં જ સંભવે છે ઇયપિયિક ક્રિયા ઉપશાંત મોહાદિ ત્રણ ગુણઠાણાવાળાને જ હોવાથી કહે છે કે . 3 મિત્યઅહીં એકેન્દ્રિય આદિને સામાન્યપણે ક્રિયા કહેલી છે તે પૂર્વભવની અપેક્ષાએ બધી પણ સંભવે છે એમ વિચારવું. -- દ્વિસ્થાનકમાં બે ભેદ વડે ક્રિયાનું પ્રકરણ કહેલું છે. અહીં તો પાંચ પ્રકાર વડે અને નરક આદિ ચોવીશ દંડકના આશ્રયથી કહ્યું છે, તેમ વિશેષ જાણવું. - - કમબંધના કારણભૂત ક્રિયા કહી. તેની નિર્જરા ઉપાયભૂત પરિા. • સૂત્ર-૪૫૮,૪૫૯ : [૫૮] પાંચ ભેદે પરિજ્ઞા કહી છે - ઉપધિ પરિજ્ઞા, ઉપાશ્રય પરિા , કષાય પરિજ્ઞા, યોગ પરિજ્ઞા, ભક્ત-પાન પરિજ્ઞા. [૪૫૯) વ્યવહાર પાંચ પ્રકારે કહ્યા - આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, જીત.. જ્યાં સુધી આગમથી નિર્ણય થાય ત્યાં સુધી આગમ વડે જ વ્યવહાર કરવો... આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રુતમાં પ્રાપ્ત હોય તો શુત વડે વ્યવહાર કરવો... જે શ્રત વડે નિણય ન થતો હોય તો આજ્ઞા વડે વ્યવહાર કરવો... આજ્ઞા વડે નિર્ણય ન થતો હોય તો ધારl અનુસર રોdહાર કરવો... ધારણાથી નિર્ણય ન થતો હોય ત્યાં જીત - આચાર અનુસાર વ્યવહાર કરવો. આ પ્રમાણે પાંચ વ્યવહારો થાપા - આગમથી યાવતુ જીતથી. તેમાં જેવા જેવા પ્રકારનો આગમ ાવતુ જીતવ્યવહાર તેનો હોય તેવા તેવા પ્રકારની વ્યવહારને પ્રવતતિ. વિશેષ આ - વિક્વેદ્રિય એટલે એક, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોમાં મિથ્યાદૃષ્ટિ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112