Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫/૧/૪૩૫ થી ૪૩૯
૧૬૩
૧૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
વો... પડ્યા ભાવિ દેવપર્યાય યોગ્ય, તેવી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્ય દ્રવ્ય દેવો, વૈમાનિકાદિમાં દેવપણે અનંતર ભવે ઉપજશે તે... નર - મનુષ્યના દેવ તે નદેવ-ચક્વર્તી... ઘર્મમાં પ્રધાન દેવો તે ધર્મદિવો-ચાસ્ટિવંત... દેવો મધ્ય અતિશયવાળા દેવો કે દેવાધિદેવો - અરિહંત... ભાવ દેવ-તે દેવરૂપે આયુ ભોગવતા.
[૪૬] વેદના ઉદયનો પ્રતિકાર, તેમાં સ્ત્રી અને પુરુષની કાયા વડે પરિચારણા - મૈથનની પ્રવૃત્તિ, તે કાયપરિચારણા. તે ઇશાનકલા પર્યન્ત છે. તેમ અન્યત્ર પણ જાણવું. વિશેષ આ • ઇશાન ક૫ ઉપરના બે કલો સ્પર્શ વડે, તેની ઉપરના બેમાં ૫ વડે, તેથી ઉપરના બેમાં શબ્દ વડે, તેથી ઉપરના ચાર કલામાં મન વડે પરિચારણા છે, તેથી ઉપર પચિારણા નથી.
[૪3૮] સંગ્રામના પ્રયોજનો, આ વિશેષણ ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે છે. સૈન્ય મધ્ય પ્રધાન પદાતિ આદિ તે અનિકાધિપતિ. પતિ - પગે ચાલનારનો સમૂહ, તે જ સૈન્ય તે પાદાતાનીક. ઊંડાની - અશ્વસૈન્ય. ઉત્તમ પદાતિ તે તેના સૈન્યનો અધિપતિ. ઐશ્વરાન - મુખ્ય અશ્વ, એમ બીજા સૈન્યોમાં જાણવું. aff T4 - સનકુમાર, બ્રહ્મ, શુક, આનત, આરણ. ૩૭ - મહેન્દ્ર, લાંતક, સહસાર, પ્રાણત, અય્યત. વિષમ સંખ્યા પ્રવૃત્તિથી બ્રહ્મલોકાદિ કહ્યા. સમસંખ્યા પ્રવૃત્તિથી લાંતકાદિ કહ્યા... દેવેન્દ્રસ્તવ પયજ્ઞાનુસાર બાર ઇન્દ્રોની વિવક્ષાથી આરણેન્દ્ર કહ્યું છે. * * *
* ૪િ૩૭, ૪૩માં સૂઝની વૃત્તિકારે કોઈ અલગ વૃત્તિ ક્રેત નથી.] દેવોને કહ્યા. દુષ્ટ અયવસાયવાળાને દેવગતિનો પ્રતિઘાત થાય છે. • સૂત્ર-૪૪૦ થી ૪૪ર :
[૪૦] પ્રતિઘાત પાંચ ભેદે - ગતિ, સ્થિતિ, બંધન, ભોગo, બળવી-પુરણકાર પરાક્રમ પતિઘાત.. ૪૧] આજીવિક પાંચ ભેદે - જતિ-કુલકમ-શીલા-લિંગ આજીવિક... [૪૪] રાજ ચિઠ્ઠો પાંચ કહ્યા છે - ખગ, છમ, મુગટ, ઉપનિહ અને ચામર.
• વિવેચન-૪૪૦ થી ૪૪૨ :
[૪૪] શ સુગમ છે. વિશેષ આ - પI • પ્રતિઘાત, પ્રતિહતન. દેવગતિ આદિના પ્રકરણથી શુભનો પ્રતિઘાત, તેની પ્રાપ્તિની યોગ્યતા છતાં, ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવાથી ગતિ પ્રતિઘાત. પ્રdજ્યા આદિ પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરકની પ્રાપ્તિ થતાં કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે...
સ્થિતિ - શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિ પ્રતિઘાત. અધ્યવસાય વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે.
કહ્યું છે - દીર્ધકાલની સ્થિતિને દૂરસ્વકાલિત સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ પાંચ ભેદે છે. તેના સંબંધથી પ્રશસ્ત બંઘનનો પૂર્વની જેમ પ્રતિઘાત-બંધન પ્રતિઘાત. બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર પ્રશસ્ત શરીર, અંગોપાંગ, સંહનન, સંસ્થાનનો પણ પ્રતિઘાત કહેવો. તથા
પ્રશસ્ત ગતિ, સ્થિતિ, બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય તે મળનાર ભોગોનો પ્રતિઘાત તે ભોગ પ્રતિઘાત કેમકે કારણાભાવે કાર્યભાવ છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બળ, વીર્ય, પુરપકાર પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તેમાં શરીર સંબંધી બળ, જીવ પ્રભવ વીર્ય, પુરષકાર એટલે અભિમાન વિશેષ, તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ અથવા પુરક્ષકાર તે પ્રપનું કર્તવ્ય, બળ, વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ.
[૪૧] દેવગત્યાદિનો પ્રતિઘાત ચાત્રિ અતિયાકારીને થાય છે માટે ઉત્તગુણોને આશ્રીને તેને કહે છે - જ્ઞાતિ - બ્રાહ્મણાદિ જાતિને આશ્રીને આજીવિકા ચલાવે છે, તે જાતિ વિશિષ્ટ પોતાના વચનોને વિશેષથી બતાવીને તેથી આહારાદિ ગ્રહણ કરે તે જાતિ આજીવિક. - એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - સુરત - ઉગ્ર આદિ કે ગુરુના કુળને - ખેતી આદિ કાર્ય કે આચાર્ય સિવાય શીખેલ. શિપ - વણવું, સીવવું આદિ કાર્ય અથવા આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ, તિક , સાધુવેશ. તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેશથી આજીવિકા કરે છે. અન્ય લિંગને બદલે ગણ કહ્યું છે. - મલ્લ આદિનો સમૂહ.
[૪૪] સાધુઓનું જોહરણાદિ લિંગ કહ્યું. હવે ખગ્ન આદિ રાજાના લિંગ કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ આ - રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકકુદો. મુગટ - શિરનું વેટન. ૩પાન - પગરખાં. વાનર્થનની - ચામર કહ્યું છે - ખડ્ઝ, છત્ર, ઉપાનહ, મુગટ, ચામર આ પાંચ રાજચિન્હો ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે • અનંતરોક્ત રાજચિહ્નને યોગ્ય, ઇવાક્વાદિ કુલોત્પન્ન થઈ દીક્ષિત થયેલ * * * પરિષહાદિને સહે છે, તેથી પરીષ
• સૂગ-૪૪૩ :
પાંચ કારણે છઠાસ્થ સાધુ ઉદિક્ષ પરીષહ - ઉપસર્ગોને સમ્યફ રીતે સહે, ખમે, તિતિક્ષે અને અધ્યાસિત કરે, તે આ - (૧) તે પુરુષ કર્યોદય થકી ઉન્મત્ત જેવો થઈ ગયો છે, તેથી મને તે આક્રોશ વચન બોલે છે, ઉપહાસ કરે છે, ફેંકી દે છે, મારી નિભટ્સના કરે છે, બાંધે છે, રંધે છે, શરીરને છેદે છે, મૂછ પમાડે છે, ઉપદ્રવ કરે છે, મારા વસ્ત્ર, પત્ર, કંબલ કે રજોહરણ છીનવી લે છે, દૂર ફેંકી દે છે, ભાંગે છે, કે ચોરી જાય છે.
() નિશે આ પુરુષ સાક્ષાવિષ્ટ થયો છે, તેથી મને આ પુરુષ આકોશ કરે છે યાવતું મારી વસ્તુઓ હરી લે છે...
(3) મારા ભવમાં વેદના યોગ્ય કર્મો ઉદયમાં આવેલા છે, તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે યાવતુ મારી વસ્તુઓ લઈ જાય છે...
(૪) સારી રીતે ન સહન કરનાર, ન ક્ષમા કરનાર, ન તિતિક્ષા કરનાર, નિશ્ચલ ન રહેનાર એવા મને એકાંતે પાપકર્મનો બંધ થશે....
(૫) સમ્યગ્ય રીતે સહન કરનાર યાવત્ નિશ્ચલ રહેનાર એવા મને એકાંતે નિર્જરા થશે.