Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૪/૪/૪૨૦ થી ૪૨૨ ૧૪૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ 'કaffજનું - ચય સૂત્રના ન્યાયે ઉપચય સૂત્ર કહેવું. ઉપચય અર્થાતુ પુનઃ પુનઃ વૃદ્ધિ કરેલ છે. ચય આદિના ન્યાય વડે બંધાદિ સૂત્રો કહેવા. * * * * * ધy • શિથિલ બંધન વડે બાંધેલ કમને ગાઢ બંધન વડે બંધવાળા કર્યા છે, કરે છે અને કરશે.. કfસુ - ઉદયમાં આવેલ દલિકોને વિશે જે ઉદયમાં નહીં આવેલા કર્મદલિકોને કરણ વડે આકર્ષીને વેદેલ છે.. વેલ્સિ - પ્રતિસમયે સ્વકીય સવિપાક વડે અનુભવ કરેલ છે... નિriffમુ - દરેક સમયે બધાય કર્મોના રસોના નાશ વડે દૂર કરેલ છે - કરે છે - કરશે. [૪૨] પુદ્ગલ અધિકારી દ્રવ્યાદિથી પુદ્ગલોનું નિરૂપણ કરેલ છે. સ્થાન-૪, ઉદ્દેશા-3-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - ૬ સ્થાન-૪ • ટીકાસહિત અનુવાદ પૂર્ણ * સ્થાન-૫ ૬ - X - X - X - • ભૂમિકા : ચોથું અધ્યયન કહ્યું. હવે સંખ્યાક્રમ સંબંધથી ‘પંચસ્થાનક' નામક પાંચમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં જીવ-જીવ ધર્મરૂપ પદાર્થો ચાર સ્થાનકથી કહ્યા. હવે તે જ પંચસ્થાનક અવતાસ્થી કહેવાય છે. આ સંબંધે આવેલ ત્રણ ઉદ્દેશાવાળા - X - આ અધ્યયનનો પહેલો ઉદ્દેશો કહે છે. છે સ્થાન-૫ - ઉદ્દેશો-૧ છે આ ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશક સાથે સંબંધ અધ્યયનવત્ જાણવો. • સૂગ-૪ર૩ : પાંચ મહાવતો કહ્યા છે - સર્વથા પાણાતિપાતથી વિમતું યાવતું સર્વથા પરિગ્રહથી વિમવું. પાંચ અણુવતો કહ્યા છે - સ્થળ પ્રાણાતિપાત વિરમણ, ભૂળ મૃષાવાદ વિરમણ, ભૂલ અદત્તાદાન વિસ્મણ, દાસ સંતોષ, ઇચ્છા પરિમાણ [પરિંગ્રહ મર્યાદા કરવી.] • વિવેચન-૪ર૩ : આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે આ સંબંધ છે : પૂર્વસામાં અજીવોના પરિણામ વિશેષ કહ્યા, અહીં જીવના પરિણામ જ કહે છે. એ રીતે સંબંધથી આ સૂરાની સંહિતાદિ ક્રમે આ વ્યાખ્યા છે, તે સુગમ છે. વિશેષ આ - પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ છે - x • પહેલા, છેલ્લા જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ છે. મહાન એવા તે વ્રતો-નિયમો તે મહાવ્રતો. સર્વ જીવાદિના વિષયવથી મહાવિષયવાળા હોવાથી તેનું મહત્વ છે. કહ્યું છે - પહેલા મહાવ્રતમાં સર્વે જીવો છે, બીજા અને પાંચમામાં સર્વે દ્રવ્યો છે, શેષ મહાવતો દ્રવ્યોના એક દેશ વડે વિષયપણે છે. તથા યાવત જીવન ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનરૂપ હોવાથી તેનું મહત્ત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મહાન ગુણીના વ્રતો તે મહદ્ વ્રતો. • x • પ્રાપ્ત - તથાવિધ શિષ્યોની અપેક્ષાએ મહાવીર અને આદિ તીર્થકરે પ્રરૂપેલ છે, બીજાએ નહીં. આ સ્વરૂપ સુધમસ્વિામી, જંબુસ્વામીને કહે છે. તે આ - (૧) રશ્મા • સમસ્ત બસ, સ્થાવર, સૂમ, બાદર ભેદથી કરેલ - કરાવેલ - અનુમતિના ભેદથી અથવા દ્રવ્યથી છજીવનિકાયના વિષયથી, ફોગથી ત્રણ લોકના સંબંધથી, કાલથી અતીત આદિ કે સગિ આદિ જન્ય અને ભાવથી રાગદ્વેષથી જન્ય, પરિસ્થૂલથી નહીં. પ્રાT • ઇન્દ્રિય, ઉચ્છવાસ, આયુ આદિ પ્રાણોનો અતિપાત - પ્રાણનો વિયોગ કરવો તે પ્રાણાતિપાત છે, તેનાથી વિરમવું - સમ્યગ્રજ્ઞાન અને શ્રદ્ધાન પૂર્વક નિવર્તવું. (૨) તથા સર્વજ્ઞાતિ - સદ્ભાવ પ્રતિષેધ, અસદ્ભાવ પ્રગટ કરવો, અથocર કથન, ગહનાભેદથી - કૃત આદિ ભેદથી કે દ્રવ્યથી સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રથી સર્વ લોકાલોક વિષયથી, કાળથી અતીત આદિ સનિ વગેરેમાં

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112