Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૪/૪/૩૮૦,૩૮૧ ૧૨૯ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ જવાની તેને ભજના છે. આસુરાદિનો અપવંસ કહ્યો. તે અસુરસ્વાદિનો હેતુ છે. માટે અસુરદિ ભાવનાના સાધનભૂત કર્મોના કારણોને ચાર સૂત્રો વડે કહે છે - ગ સુગમ છે. વિશેષ આ - અસુરોને વિશે થયેલ તે આસુર-અસુર વિશેપનો જે ભાવ તે આસુરવ, સુપણાને અર્થે કે અસુરપણાએ તેના આયુકાદિ કર્મ કરવા માટે આરંભ કરે છે, તે આ • ક્રોધના સ્વભાવપણાથી, કલા સંબંધથી, આહાર-પધિ-શય્યાદિમાં પ્રતિબદ્ધ ભાવરૂપ તપશ્ચર્યા વડે અને ત્રણ કાળ સંબંધી લાભ-અલાભ આદિ વિષયક નિમિત્તથી મેળવેલ આહારદિ વડે ઉપજીવન. આ અર્થ અન્યત્ર આ પ્રમાણે છે - કલહમાં અનુબદ્ધ, આસક્તિથી તપ કરનાર, નિમિતભાષી, કૃપા અને અનુકંપા રહિત તે આસુરી ભાવના. જે કાર્ય પ્રત્યે યોગ્ય છે તે અભિયોગ્ય - કિંકર દેવવિશેષો, તેઓનો જે ભાવ તે આભિયોગ્યતાએ.. પોતાના ગુણના અભિમાન વડે.. પરના દોષના કહેવાથી.. જવરવાળા આદિને રાખ આદિથી રક્ષા કરવા વડે.. સૌભાગ્યાદિના નિમિતે બીજાના મસ્તકે હસ્ત ભ્રમણાદિ વડે મંત્રક્રિયા આદિ કરવા વડે.. - અન્યત્ર આ પ્રમાણે કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રગ્ન, સ્વપ્નાદિ કથન, નિમિતથી આજીવિકા ચલાવે તથા ઋદ્ધિ-રસ-સાતા ગૌરવ સહિત ઉક્ત પ્રવૃત્તિથી આભિયોગ્ય ભાવના કરે છે. સંમોહ પામે છે તે સંમોહ-મૂટાત્મા દેવ વિશેષ, તેનો જે ભાવ તે સંમોહતા, તેને માટે કે સંમોહ૫ણાએ.. ઉન્માર્ગ દેશના-સમ્યગ્દર્શનાદિ ભાવમાર્ગથી વિરુદ્ધ ધર્મના કથન વડે.. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તને વિન કરીને, શબ્દાદિ વિષયોની અભિલાષા કરવા દ્વાય.. ગૃદ્ધિ વડે નિયાણું કરવું તે - આ તપ આદિથી મને ચકવર્તીપણું આદિ મળો એવી દૃઢ કામના કરીને. આ ભાવના અણ આ રીતે છે - ઉમાગદિશક, માર્ગનાશક, વિપરીત માર્ગનો સ્વીકાર, મોહ વડે બીજાને મોહિત કરે, તે સંમોહભાવના કરે છે. દેવો મથે કિલ્બિપ-પાપ, તેથી જ અસ્પૃશ્યાદિ ધર્મવાળો દેવ તે દેવકિબિષ. શેષ વર્ણન તેમજ જાણવું. વાળ - નિંદા, ખોટા દોષનું આરોપણ કરવું. અન્યત્ર કહ્યું છે કે - જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સર્વ સાધુની નિંદા કરનાર તથા માયાવી પ્રાણી કિબિપિડી ભાવના કરે છે. ચાર સ્થાનક હોવાથી અહીં કંદર્પભાવના કહી નથી, ભાવનાનું વર્ણન છે માટે કહે છે કંદર્પ - કામકથા કરનાર, કકય્ય-ભાંડવત પેટા કરનાર, દ્રવશીલ-ગર્વથી શીઘગમન અને ભાષણાદિ કરનાર, વેશ-વચનાદિ વડે સ્વ-પરને હાસ્ય ઉત્પણ કરનાર, બીજાને ઇન્દ્રજાલાદિ વડે વિસ્મય કરાવનાર એવો જીવ કંદર્પ ભાવના કરનાર.. આ અપડવંસ પ્રવજ્યાવાળાને છે માટે પ્રવજ્યા સૂત્ર • સુત્ર-૩૮ર ; (૧) પdજ્યા ચાર ભેદે છે - આલોક પ્રતિબદ્ધ, પરલોક પ્રતિબદ્ધ, ઉભયલોક પ્રતિબદ્ધ, અપતિબદ્ધ. (૨) dજ્યા ચાર ભેદે છે - અગ્રતઃ પ્રતિબદ્ધ, [6/9]. માતઃ પ્રતિબદ્ધ, ઉભય પ્રતિબદ્ધ, અપતિબદ્ધ.. (3) પ્રતયા ચાર ભેદે છે - વાત પdજ્યા, આખ્યાત પdજ્યા, શૃંગાર પdજ્યા, વિહગગતિ પ્રવજ્યા.. () ચાર ભેદે પ્રવજ્યા કહી - પીડા આપીને, ભગાડીને, ત્રણ મુકાવીને, ભોજનની લાલચ વડે.. (૫) પત્તા ચાર ભેદે છે - નટખાદિતા, ભટાદિતા, સિંહખાદિતા, શૃંગાલાદિત... (૬) કૃષિ ચાર ભેદે છે - વાવિતા, પરિવાવિતા, નિંદિતા, પરિનિંદિda... () એ પ્રમાણે પ્રવજા ચાર ભેદે કહી - વાવિતા - યાવતુ - પરિનિંદિતા... (2) ચાર ભેદ પવા કહી - ધl ના પુંજ સમાન, ધાન્યના પંજ નહીં કરેત સમાન, વેરાયેલા ધાન્ય સમાન, ખળામાં મુકેલ ધાન્ય સમાન. • વિવેચન-3૮૨ : સૂમ સુગમ છે, પરંતુ ૧- નિવહિ આદિ માસના અર્થીની દીક્ષા ઓ ઇહલોક પ્રતિબદ્ધ. ૨- જન્માંતરે કામાદિના અર્થીની દીક્ષા. પરલોક પ્રતિબદ્ધ. -3- ઉભયના અર્થીની દીક્ષા તે ઉભયલોક પ્રતિબદ્ધ. -- વિશિષ્ટ સામાયિકવાળાની દીક્ષા તે પ્રતિબદ્ધ.. (૧) પુરત: - દીક્ષા લેવાથી ભાવિમાં શિષ્ય, આહાર આદિમાં જે પ્રતિબદ્ધ છે... (૨) માત; • પાછળથી, સ્વજનાદિમાં પ્રતિબદ્ધ... (3) કોઈ બંનેમાં પ્રતિબદ્ધ... (૪) અપતિબદ્ધ - પૂર્વવત્. (૧) અવપાત - સદ્ગની સેવા, તેથી જે પ્રવજ્યા છે... (૨) આખ્યાત - ‘તું દીક્ષા લે' એમ કહેવાથી દીક્ષા લેનાર - આર્યરક્ષિતના ભાઈ ફન્ગરક્ષિત માફક.. (3) શૃંગાર - સંકેતથી પ્રવજ્યા - મેતાદિ માફક અથવા તું દીક્ષા લે ત્યારે હું લઈશ એવા સંકેતથી... (૪) વિહગગતિ - પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવારદિની વિયોગથી એકલા દેશાંતરગમનથી જે દીક્ષા છે. અથવા પક્ષીની જેમ અથવા પરાજય પામીને દીક્ષા લે છે. (૧) સુથાર્વવૃત્ત - પીડા ઉત્પન્ન કરીને દેવાય તે પ્રવજ્યા - જે રીતે સાગરચંદ્ર મુનિએ મુનિચંદ્ર રાજાના પુત્રને દીક્ષા આપી. પાઠાંતરથી શારીરી કે વિધાબલથી દેવાતી દીક્ષા ... (૨) પુથાવફર - આર્ય રક્ષિતની જેમ બીજે સ્થળે લઈ જઈને અથવા પૂત - દૂષણને દૂર કરવા પવિત્ર કરીને અપાતી દીક્ષા... પાઠાંતરથી યુવાવર • ગૌતમસ્વામીએ સમજાવીને ખેડૂતને આપી તેમ જાણવા પ્રતિજ્ઞા કરાવીને દીક્ષા અપાય છે... (3) કાવત્ત - સાધુ વડે છોડાવીને જે દીક્ષા અપાય છે તે, તેલને માટે દાસત્વ પામેલ બહેનની જેમ... (૪) રિવુયાવકૃત્ત - વૃતાદિ વડે પરિપૂર્ણ ભોજનને માટે જે દીક્ષા અપાય તે- આર્યસુહસ્તિઓએ ગરીબને આપેલ દીક્ષાની જેમ. (૧) નટ ખાદિતા - નટની જેમ સંવેગરહિત ધર્મકથા કરીને મેળવેલ ભોજનાદિનું ખાવું તે... અથવા નટવત્ સંવેગશૂન્ય ધર્મકથનરૂપ જેનો સ્વભાવ છે તે નટસ્વભાવા.. એ રીતે ભટ આદિમાં પણ જાણવું. - વિશેષ આ - તયાવિધ બલ બતાવીને મેળવેલ ભોજનાદિનું ખાવું જેને છે તે... ભટખાદિતા - ભાટ વૃતિરૂપ સ્વભાવવાળી, સિંહવતું શૌર્યના અતિશય વડે અન્યની અવજ્ઞા વડે મેળવેલ કે ભક્ષણ વડે જેમ શરૂ કર્યું

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112