Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 67
________________ ૪/૪/૩૬૫ થી ૩૬૬ ૧૧૯ જે શલ્ય ઘરની અંદર અલા છે અને બહાર ઘણું છે તે બાહ્યશલ્ય. જો વ્રણ સર્વથા બહાર હોય તો શરાપણું જ ન હોય, અથવા શલ્યોદ્ધાર કરવા છતાં ભૂતભાવિપણે હોય છે, જે વ્રણમાં અંદર ઘણું શલ્ય છે અને બહાર પણ દેખાય છે તે ઉભયશલ્ય અને ચોથો ભંગ શૂન્ય છે. ગુરુ સમક્ષ આલોચના વડે અતિયારરૂપ જેને છે તે અંતઃશલ્ય, આલોચના વડે જેને બહાર શવ્ય છે તે બહિશચ, આલોચના કરવા • ન કરવા પડે અંતર અને બાહ્ય શલ્ય છે જેને તે અંતઃ બહિશષ, ચતુર્થભંગ શૂન્ય છે. -- ભૂતાદિ રોગના દોષથી જે વ્રણ છે, તે અંતર્દષ્ટ વ્રણ છે, રાગાદિ અભાવથી સૌમ્યપણું હોવાથી બાહ્ય દુષ્ટ નથી. • • પુરુષ શઠતાથી અંતરદુષ્ટ છે પણ આકારને છુપાવવાથી બાહ્ય દુષ્ટ નથી તે એક, બીજો તો કારણવશ વચનનું કઠોસ્પણું આદિ દેખાડવાથી બાહ્ય દુષ્ટ છે. પુરપના અધિકારથી તેના ભેદો કહેતા છ સૂત્ર સરળ છે, પરંતુ ૧- કોઈ ચોક અતિ પ્રશસ્ય - પ્રશંસા કરવા યોગ્ય છે - સબોધત્વથી પ્રશસ્ય ભાવવાળો છે. વળી પ્રશસ્ત અનુષ્ઠાનથી શ્રેષ્ઠ છે - સાધુવતું. -- પૂર્વવત્ પ્રશસ્ય ભાવવાળો છે પણ અવિરતિપણાને લઈને દુષ્ટ અનુષ્ઠાન કરનાર હોવાથી અત્યંત પાપી છે. -- મિથ્યાવાદિ વડે હણાયેલ હોવાથી ભાવથી અતિ પાપી છે અને કારણવશ સદનુષ્ઠાયિ હોવાથી શ્રેષ્ઠ છે, ઉદાયી નૃપના માવત્. -૪- તે જ નૃપને મારવાથી પાપ કરનારો છે. અથવા ૧- ગૃહસ્થપણે શ્રેષ્ઠ કે દીક્ષા કાળે, પ્રવજ્યા કે વિહારમાં શ્રેષ્ઠ છે... - (૧) કોઈ ભાવથી શ્રેષ્ઠ છે કોઈ દ્રવ્યથી શ્રેષ્ઠ - પશસ્યતર છે આવી બુદ્ધિ ઉત્પન્ન કરવા વડે સર્દેશક - અન્ય શ્રેષ્ઠ પુરૂષ તુલ્ય, પણ સર્વચા શ્રેષ્ઠ નહીં. બીજે ભાવથી શ્રેષ્ઠ પણ દ્રવ્યથી અત્યંત પાપી, એવી બુદ્ધિને ઉત્પન્ન કરવા વડે અન્ય પાપી તુલ્ય છે. ત્રીજો ભાવથી અતિ પાપી છે, પણ દ્રવ્યથી આકાતે છુપાવવા વડે બીજા શ્રેષ્ઠ પુરુષતુલ્ય, ચોથો સુજ્ઞાત છે. - (૨) કોઈ સવૃતિવાળો હોવાથી અતિ શ્રેષ્ઠ અને પોતાને શ્રેષ્ઠ માને, અથવા લોકવડે શ્રેષ્ઠ મનાય કેમકે નિર્મળ સદનુષ્ઠાનવાળો હોય છે. • x બીજો અતિ શ્રેષ્ઠ છે પણ પોતાને વિશે અરચિ પરાયણ હોવાથી સ્વાત્માને અતિ પાપી માને છે અથવા લોકો તેનો દોષ જાણીને પાપી મનાય છે. જેમ - દૃઢપહારી, ત્રીજો મિથ્યાત્વાદિથી હણાયેલ હોવાથી અતિ પાપી છે, પણ સ્વાત્માને શ્રેષ્ઠ માને છે - કુતીર્થિવત, ચોથો અવિરતિ હોવાથી અતિપાપી છે, પણ સમ્બોધત્વથી સ્વામીને પાપી માને છે, અસંયd મનાય છે. (3) કોઈ ભાવથી અતિ શ્રેષ્ઠ અને દ્રવ્યથી કિંચિત્ સદનુષ્ઠાનવાળો હોવાથી શ્રેષ્ઠ છે એમ વિકલ્પ વડે બીજા અતિ શ્રેષ્ઠ તુલ્ય મનાય છે, મનુષ્ય વડે શ્રેષ્ઠ જણાય છે અથવા વિભક્તિ પરિણામથી અન્ય શ્રેષ્ઠ પુરૂષ સમાન પોતાના આત્માને માને છે. એ રીતે શેષ ભંગ છે. (૪) કોઈ એક પ્રવચન પ્રરૂપક છે, શાસન પ્રભાવક નથી. કેમકે ઉદાર કિયા ૧૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને પ્રતિભાદિ વડે હિત હોય છે અથવા પ્રવિભાજયિતા-પ્રવચનના અર્થને નયઉત્સગાંદિ વડે વિવેચન કરનાર અથવા આખ્યાયયક મને કહેસ્તાર અને પ્રવિભાજયિતા - અર્થને કહેનાર. (૫) કોઈ એક સૂત્રાર્થનો કહેનાર છે, પણ એષણા માટે તત્પર નથી. તે દુભિક્ષાદિ પ્રસંપરૂપ આપત્તિ પ્રાપ્ત સાધુ કે સંવિજ્ઞપાક્ષિક છે. કહ્યું છે - શરીર દૌર્બલ્યથી અસમર્થ, ચરણ-કરણમાં અશુદ્ધ હોય તો પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. સાધુ આચાર પાલનમાં અસમર્થ છતાં ચરણ કરણ વડે વિશુદ્ધ સાધુ માર્ગની પ્રશંસા અને પ્રરૂપણા કરતા તે કર્મને શિથિલ કરે છે અને સુલભબોધિ થાય છે. બીજો યથાવૃંદક, ત્રીજો સાધુ અને ચોથો ગૃહસ્થાદિ. પૂર્વ સૂઝમાં સાધુરૂપ પુરપના આખ્યાપકવ અને ઉછજીવિકા સંપn સાધુપુરુષ કહ્યા, તે વૈક્રિયલબ્ધિમતુને તથાવિધ પ્રયોજનમાં વૃક્ષની વિકૃર્વણા કરનાર થતી વિકવણા કહે છે સૂત્ર સાટ છે. વિશેષ આ - પ્રવાત - નવા અંકુર હવે અન્યતીચિં— • સૂત્ર-૩૬૩ - ચાર ભેદે વાદી સમોસરણો કહ્યા • ક્વિાવાદી, અકિયાવાદી, અજ્ઞાનિકવાદી, વૈનચિકવાદી... નૈરયિકોને ચાર વાદીના સમોસરણો કહ્યા છે - ક્રિયાવાદી યાવતું વૈનસિકવાદી. એ રીતે અસુકુમાર યાવત્ સ્વનિતકુમારના પણ ચાર છે. એ રીતે વિકસેન્દ્રિયવર્જિત ચાવત વૈમાનિક. • વિવેચન-૩૬૩ - તીર્થિકોનો સમવતાર થાય છે જેઓને વિશે તે સમવસરણો-વિવિધ મતના મિલાપો. તેઓના સમવસરણો તે વાદી સમોસરણો. ક્રિયા - જીવ, અજીવાદિ પદાર્થ છે, એમ મત રૂપ ક્રિયા કહે. તે ક્રિયાવાદી અર્થાત આસ્તિકો, તેઓનું સમોસરણ તે ક્રિયાવાદી જ છે.. તેના નિષેધરી અકિયાવાદી અર્થાતુ નાસ્તિક.. સ્વીકાર દ્વારા અજ્ઞાન જેમને છે તે અજ્ઞાતિકવાદી અર્થાત્ અજ્ઞાન જ શ્રેય છે એવી પ્રતિજ્ઞાવાળા.. વિનય જ વૈનાયિક, તે જ મોક્ષને માટે છે તેમ કહે તેરૈનયિકવાદી. તેની ભેદ સંખ્યા આ પ્રમાણે - ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના૮૪ ભેદ, અજ્ઞાનિકના-૬૭, વૈનાયિકના-૩૨. કિયાવાદીના ૧૮૦ ભેદ આ રીતે - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જસ, પુન્ય, પાપ, મોક્ષ એ નવ ભેદો, સ્વ-પરથી, નિત્ય-અનિત્યથી, તેને કાળ, ઈશ્વર, આભ, નિયતિ, સ્વભાવ એ રીતે ૯ x ૨ x ૨x ૫ = ૧૮૦ ભેદ. તેના વિકલ્પો આ રીતે - કાળથી નિત્ય અને સ્વતઃ જીવ છે, આ એક ભેદ. અર્થાતુ આત્મા નિદાયે પોતાના રૂપથી વિધમાન છે, પર અપેક્ષા નહીં. બીજો વિકલ્પ ઈશ્ચર કારમિકોનો છે, બીજો વિકલ્પ આત્મવાદીનો છે. - X - ચોથો નિયતિવાદીનો છે - x - પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો છે. એ રીતે સ્વત: પદને ન છોડતા પાંચ વિકલપો થયા. પરત: પદ વડે પણ આ જ પાંચ વિકલ્પો થાય. તેમાં પરત એટલે - અહીં બધાં પદાર્થો પર રૂપની અપેક્ષાએ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112