Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨૩
૪/૪/૧૬૮ થી ૩૩૯ કે ન પણ વરસે.
[39] : (૧૬) કરંડક ચાર ભેદે છે . શ્વપાક કરંડક, વેશ્યા કરંડક, ગૃહસ્થ કરંડક, રાજ કરંડક... (૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે . પાક - વેશ્યા - ગૃહસ્થ - રાજ [એ ચાર કડક સમાન.
[39] - (૧૮) વૃક્ષો ચાર ભેદે કહ્યા - શાલ અને શાલ પાયણિ, શાલ અને એરંડ પયય, એરંડ અને શાલ પયયિ, એરડ અને એરંડ પયયિ... (૧૯) એ પ્રમાણે આચાર્યો પણ ચાર ભેદે કહ્યા - શાલ અને શાલપયિાદિ.
(૨૦) શાલ અને શાલ પરિવાર, શાલ અને એરંડ પરિવાર આદિ ચાર... (૨૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે - શાલ અને શાલ પરિવાર
[39] મહાવૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ સુશોભિત છે, તેમ શ્રેષ્ઠ શિષ્યોની મળે ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે.
[39] એરંડક વૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ શોભે છે, તેમ કનિષ્ઠ શિષ્યોની મધ્યે ઉત્તમ આચાર્ય શોભે છે.
[39] મહાવૃક્ષોની મળે જેમ એરંડક દેખાય છે, તેમ શ્રેષ્ઠ શિષ્યો મળે કનિષ્ઠ આચાર્ય દેખાય છે... [૩૫] એરંડક વૃક્ષ મળે જેમ એરંડો દેખાય છે તેમ કનિષ્ઠ શિષ્યો મણે કનિષ્ઠ આચાર્ય દેખાય છે.
[39] મો ચાર ભેદે છે . અનુશ્રોતવારી, પ્રતિશ્રોતારી, તચારી, મચારી... (૩) એ રીતે ચાર ભેદે સાધુ કહ્યા - અનુશ્રોતચારી, પ્રતિશોતચારી, અંતયારી, મધ્યયારી.
(૨૪) ચાર પ્રકારે ગોળા કહ્યા છે - મીણનો ગોળો, લાખનો ગાળો, કાષ્ઠનો ગોળો, માટીનો ગોળો... (૫) એ રીતે ચાર ભેદે પુરષ કહા - મીણના ગોળા સમાન આદિ ચાર.. (૨૬) ચાર ભેદે ગોળ કહ્યા - લોઢાનો ગોળો, કલાઈનો ગોળો, ત્રાંબાનો ગોળો, સીસાનો ગોળો... (૭) એ રીતે પરષો ચાર ભેદે કહા • લોઢાના ગોળ સમાન આદિ ચાર.. (૨૮) ચાર ભેદે ગોળા કહ્યા • રૂપાનો, સોનાનો, રનનો, હીરાનો... (૨૯) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા • રૂપાના ગોળા સમાન યાવત હીરાના ગોળા સમાન.
(30) મ ચાર ભેદે કહ્યા - અસિપત્ર, કરમ, સુરx, કદંબચરિકા... (૩૧) એ રીતે ચાર ભેદે પુરુષ - આસિત્ર સમાન આદિ ચાર,
(૩૨) કટ ચાર ભેદે છે - સુબદ્ધ, વિદલકટ, ચમકદ, કંબલકટ... (33). આ પ્રમાણે કરો ચાર ભેદે કા - સુંભકટસમાન આદિ ચાર,
[39] - (૩૪) ચતુષ્પદો ચાર ભેદે કહ્યા - એક ખુર, બે પુરા, ગંડીપદા, સનખપદા... (૩૫) ચાર ભેદે પક્ષી કહ્યા - ચપક્ષી, લોમપક્ષી, સમુગક પક્ષી, વિતતપણl... (૩૬) ચાર ભેદે શુદ્ધ પાણી કા - બેઇન્દ્રિય, વેઇનિદ્રા, ચતુરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક.
[૩૮] - (3) ચાર ભેદે પક્ષી કા - નિવર્તિત પણ પરિવર્તિત નહીં,
૧૨૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિવર્તિત પણ નિવર્તિત નહીં નિવર્તિત અને પરિવર્તિત બને, નિવર્તિત કે પરિવર્તિત એકે નહીં. (૩૮) એ રીતે સાધુ ચાર ભેદ જાણવા.
[396] - (36) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશ, કૃશ અને શૂળ, આદિ ચાર. (૪૦) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશાત્મા, કૃશ અને અકૃશાત્મા, આદિ ચાર.. (૪૧) ચાર ભેદે પુરુષો કહ્યા - બુધ અને બુધ, બુધ પણ આબુધ આદિ ચાર.. (૪૨) ચાર ભેદે પુરુષો કહા - બુધ અને બુધહદય આદિ ચાર... (૪૩) ચાર ભેદે પુરુષો કહ્યા છે આત્માનુંકપ પણ પરાનુકંપ નહીં, ઇત્યાદિ ચાર ભેદ.
• વિવેચન-૩૬૮ થી ૩૩૯ :
[૩૬૮] - સૂત્રો સુગમ છે. વિશેષ આ - (૧) રા - વરસાદો, ગરવ કરે છે, પણ વૃષ્ટિ કરતા નથી.. (૨) એમ કોઈ પુરણ ગર્જનારની જેમ ગરવ કરે છે અર્થાત્ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન, શત્રુ નિગ્રહાદિ વિષયમાં શબ્દો વડે પ્રતિજ્ઞા કરે, પણ મેઘની જેમ વરસે નહીં - સ્વીકૃત કાર્ય કરે નહીં, બીજો કાર્ય કરે પણ શબ્દથી પ્રતિજ્ઞા ન કરે, તેમ અન્ય પણ જાણવા.
(3) વીજળીનો કરનાર... (૪) કોઈ પુરુષ શબ્દ વડે પ્રતિજ્ઞા કરે, પણ વીજળી કરનાર મેઘની જેમ દાનાદિ પ્રતિજ્ઞાત કાર્યના આરંભનો આડંબર કરે પણ પ્રતિજ્ઞા ન કરે, એમ અન્યો જાણવા.
(૫-૬) કોઈ દાનાદિથી વરસે પણ દાનાદિ આરંભનો આડંબર ન કરે, બીજો આડંબર કરે પણ દાનાદિ ન કરે, ત્રીજો બંને કરે, ચોથો ન કરે.
(૩) અવસરે વરસનાર તે કાલવર્ષી, એમ અન્યો પણ... (૮) કોઈ પુરુષ અવસરે દાન, વ્યાખ્યાનાદિ પરોપકારર્થે પ્રવૃત્તિ કરે તે એક, બીજો તેથી વિપરીત, આદિ ચાર.. (૯) ક્ષેત્ર-ધાન્યાદિ ઉત્પત્તિ સ્થાન... (૧૦) કોઈ પુરુષ ગવર્લી-પાત્રમાં દાન, શ્રુતાદિ વાવનાર તે એક, બીજો તેથી વિપરીત, ત્રીજો તથાવિધ વિવેક હિતતાથી
અતિ દાયથી અથવા પ્રવચન પ્રભાવનાદિ કારણથી ઉભયસ્વરૂ૫ અને ચોથો દાનાદિ કાર્યમાં પ્રવૃત્તિક.
(૧૧) જે મેઘ વૃષ્ટિ વડે ધાન્યને અંકુરાદિષે ઉત્પન્ન કરે તે જનયિતા, નિમપિયિતા - જે મેઘ વૃષ્ટિ વડે સફળતાને પામે... (૧૨) એ રીતે માતાપિતા પણ પ્રસિદ્ધ છે. એમ આચાર્ય પણ શિષ્ય પ્રતિ યોજવા.
(૧૩) વિવક્ષિત ભરતાદિ ક્ષેત્રના કે પ્રાવૃત્ આદિ કાળમાં કે દેશમાં મેઘના દેશ વડે જે વર્ષે તે દેશવર્ષ. જે મેઘ સર્વોત્ર-કાળમાં સર્વાત્મ વડે વર્ષે તે સર્વ વર્ષ અથવા - ક્ષેત્રથી દેશમાં, કાળથી સર્વત્ર વર્ષે છે, ક્ષેત્રથી દેશમાં, પોતાથી સર્વત્ર વર્ષે, કાળથી દેશમાં-ક્ષેત્રથી સબ, કાળથી દેશમાં-પોતાથી સવભિ વડે અથવા પોતાથી દેશ વડે - ક્ષેત્રથી સર્વત્ર, પોતાથી દેશ વડે - કાલથી સર્વત્ર, ત્ર-કાળથી દેશમાં અને પોતાથી સર્વત્ર, નથી દેશમાં - પોતાથી દેશ વડે અને કાલથી સર્વગ, કાળથી દેશમાં પોતાથી દેશ વડે અને ફોગથી સર્વત્ર. ઉક્ત નવ વિકલ્પ જે મેઘ વર્ષે તે દેશવર્ષ અને