Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૪/૨/૩૪૩ થી ૩૪૫ ૯૨ મનુષ્યભવના મારા મિત્ર, સખા, સુહત, સહાયક, સાંગતિક છે, તેઓને માટે પરસ્પર સંકેત છે કે જો હું પહેલા ઐતું તો માટે પ્રતિબોધ કરવો. આ ચાર કારણે યાવતું જલ્દી આવવા સમર્થ થાય. • વિવેચન-૩૪૩ થી ૩૪૫ - (૩૪૩-૩૪૪] માતા પિતા સમાન, ઉપચાર વિના સાધુ માટે એકાંત વત્સલભાdવાળા હોય છે.. ભાઈ સમાન-dવ વિચારાદિમાં નિષ્ફર વચનથી અપતિને લીધે અભતર પ્રેમ હોય પણ તયાવિધ પ્રયોજનમાં અતિ વત્સલ ભાવ હોય.. મિત્ર સમાનઉપચારસહિત વચન વડે પ્રીતિની ક્ષતિ થતાં આપદામાં પણ ઉપેક્ષા કરનાર હોવાથી.. જે બંનેનો સમાન પતિ હોવાથી સપત્ની, જેમ તે શોચપની ઇષ્યવશ તેના છિદ્રોને જુએ, તેમ જે સાઘમાં પણ જોવામાં તત્પર અને અનુપકારી હોવાથી સપત્ની સમાન. KIYI - અરીસો, તેના સમાન, જે વર્ણવાતા ઉત્સર્ગ - અપવાદાદિ આગમોના ભાવોને યથાવત્ સ્વીકારે, સમીપે રહેલા પદાર્થોને અરીસા સમાન ગ્રહણ કરે છે.. પતાકા સમાન - જે વિચિત્ર દેશનાદિ વાયુ વડે ચોતરફથી ખેંચાતો હોવાથી જેનો બોધ અનિશ્ચિત છે.. સ્થાણુ સમાન-ગીતાર્થની દેશના વડે પણ જે કદાગૃહથી ચલાવી શકાતો નથી, તે અનમન સ્વભાવ બોધને લઈને સમજાવવા યોગ્ય નથી.. ખર્કંટક સમાન - જે સમજાવવા છતાં પોતાના કદાપ્રહથી ચલિત થતો નથી, એટલું જ નહીં પણ પ્રજ્ઞાપકને દુર્વચનરૂપ કંટક વડે વીંધે છે તે. જુર • નિરંતર કે નિષ્ઠર, જેમાં કાંટા છે તે ખર્કંટક -બાવળ આદિની ડાળ. તે લોકમાં ખરણ કહેવાય છે, તે કપડાને લાગતા તેને ફાડે છે અને તેને મૂકાવનાર પુરુષાદિના હાથ પણ વીંધાય છે, અથવા બીજાને જે ખડે છે તે ખરંટ - અશુચિ જેવો, તેના કુબોધને નિવારવા તત્પર પુરુષને સંસર્ગ માત્રથી દૂષણવાળો કરે છે, કુબોધ - કુશીલતા - અપકીર્તિને ઉત્પન્ન કરે છે વગેરે. [૩૪૫ શ્રાવકના અધિકારથી કહે છે - વાર્તા - આદિ, ત્રીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશાને વિશે પ્રાયઃ આ વ્યાખ્યાન કરાયેલું છે, તો પણ કંઈક કહે છે - અહીં સંબધ એ છે કે - દેવલોકને વિશે • દેવમણે, બં - શીઘ, વાપુ - સમર્થ છે, સામાન - મનોજ્ઞ શબ્દાદિ, મૂfક્ત - મૂઢ, કેમકે અનિત્યાદિ સ્વરૂપવાળા બોધમાં સમર્થ ન હોવાથી. વૃદ્ધ - તેની ઇચ્છાવાળો - અતૃપ્ત. ઘfથત • શબ્દાદિ વિષયમાં નેહરૂપ દોરડા વડે ગુંથાયેલ. અય્યપપત્ર - અત્યંત તન્મય (આદિ કારણે માનુષી કામભોગોમાં) આદરવાનું ન થાય, આ વસ્તુભૂત છે એમ પણ ન માને, તેઓને વિશે અર્થબંધન ન કરે - મારે તેનું કંઈ પ્રયોજન નથી એમ નિશ્ચય કરે. ન તેના વિશે નિદાન કરે - કે આ મને પ્રાપ્ત થાઓ. તેઓને વિશે હું રહું કે તે મારામાં રહે, આવા પ્રકારે સ્થિતિ મર્યાદા વડે પ્રકૃષ્ટ કાને ન કરે - અર્થાત્ તે કરવા આરંભ ન કરે. - x - - એવી રીતે દિવ્ય વિષય પ્રસક્તિ એ એક કારણ છે, જેથી તત્કાળ ઉત્પન્ન કામભોગમાં મૂર્ષિતાદિ આ દેવ, તથા તેનો માનુષી પ્રેમ વિછિન્ન થયેલ છે, માટે દિવ્ય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રેમનું સંક્રમણ એ બીજું કારણ છે. તથા આ દેવ જે હેતુથી કામભોગમાં મૂર્શિતાદિ હોય, તેથી તેના પ્રતિબંધને લઈને દેવના કાર્યને વિશે આધીન થવાથી, મનુષ્યના કાર્યમાં આધીનપણું નથી, આ બીજું કારણ છે. તથા દિવ્યભોગમાં મૂર્કિતાદિ તેને માનુષી ગંધ પ્રતિકૂળ - દિવ્ય ગંધથી વિપરીત અને પ્રતિલોમ છે કેમકે તે ઇન્દ્રિય-મનને આલ્હાદકર નથી અથવા બંને શબ્દો એકાર્યવાચી છે પણ અતિ અમનોજ્ઞત્વ સૂચવવા બે શબ્દો કહ્યા છે. વત્તા વૈ વિકતા બતાવવા છે. કદાચ ભરતાદિ ક્ષેત્રમાં એકાંત સુષમાદિ સમયમાં ૪૦૦ યોજન જ, અન્યકાળે ૫oo યોજન છે કેમકે મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યયોની બહુલતાથી ઔદાકિ શરીરોની બદ્ધતા અને તેના મળની પુકળતાથી દુરભિગંધની પ્રયુરતા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં આવવા ઇચ્છતા દેવોને મનુષ્યફોનની ગંધ આવે છે, આમ મનુષ્ય ક્ષેત્રનું અશુભ સ્વરુપવા કહ્યું. પણ દેવ કે મનુષ્યાદિ નવ યોજન કરતા વિશેષ દૂરથી આવતી ગંધને જાણતા નથી અથવા આ વચનથી જે ઇન્દ્રિયના વિષયનું પ્રમાણ કહ્યું છે, તે ઔદારિક શરીર સંબંધી ઇન્દ્રિયોની અપેક્ષાએ સંભવિત છે. અન્યથા લક્ષાદિ યોજન પ્રમાણવાળા વિમાનોમાં દૂર રહેલા દેવો ઘંટાના શબ્દને કેમ સાંભળી શકે ? - x • નભવનું અશુભપણું દેવોને અહીં ન આવવા માટેનું ચોથું કારણ છે. શેષ સુગમ. આવવાના કારણો પ્રાયઃ પૂર્વવત્ છે, તો પણ કંઈક વિશેષ કહે છે કામભોગમાં અમૂર્ણિત દેવને એમ થાય કે - મારા ઉપકારી કોણ ? કહે છે - આચાર્ય. પ્તિ - સમીપપણું બતાવવા, વા - વિકપાયેં. સૂત્ર સુગમ છે. અહીં આચાર્ય - પ્રતિબોધક, દીક્ષાદાતા કે અનુયોગાચાર્ય.. ઉપાધ્યાય - સૂરદાતા.. પ્રવર્તક - આચાર્ય ઉપદિષ્ટ વૈયાવાદિમાં સાધુને પ્રવતવિ. સ્થવિર - સંયમયોગમાં સીદાતા સાધુને સ્થિર કરે તે સ્થવિર.. ગણિ - ગણ છે વિધમાન જેને તે ગણી - ગણાયાયે.. ગણધર - જિનેશ્વરના શિષ્ય વિશેષ કે આર્થિકા પ્રત્યે સાવધાન સિદ્ધાંત પ્રસિદ્ધ સાધુ વિશેષ. ગણાવચ્છેદક - ગણનો વિભાગ, અમુક મુનિનો સમુદાય જેને છે તે. તે અમુક સાધુને લઈને ગચ્છના આધાર માટે ઉપધિ આદિ ગવેષણા કરે. = ત્તિ. આ પ્રત્યક્ષ રહેલ રૂપવાળી - કાલાંતરે પણ અન્ય સ્વરૂપને નહીં ભજનારી તે દિવ્યા-સ્વનિ વિશે થયેલ કે પ્રધાન વિમાન, રન આદિ રૂપ દેવદ્ધિ, ધતિ - શરીરી ઉત્પન્ન કાંતિ અથવા ઈષ્ટ પરિવાર આદિ સંયોગલક્ષણ યુતિ. તિગ્મા - જન્માંતરે ઉપાર્જિત. પ્રતા - વર્તમાનમાં મળેલ. મજમવાર તા • ભોગ અવસ્થાને પ્રાપ્ત.. તે કારણે તે પૂજયોને સ્તુતિ વડે વંદના, પ્રણામ વડે નમન, આદર કે વાદિ વડે સત્કાર, ઉચિત પ્રતિપતિ કે સેવા વડે સન્માન કર્યું અને કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ એવી બુદ્ધિ વડે સેવા કરું. આ દેવને આવવાનું એક કારણ... શ્રુત જ્ઞાનાદિ વડે જ્ઞાની આદિ બીજું કારણ જાણવું. તથા ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, તેમની સમીપે હું પ્રગટ થાઉં મારી ગાદ્ધિને તેઓ જુએ તે બીજું કારણ... તથા મિગ-૫છીથી સ્નેહી થયેલ, સખા

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112