Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૪/૩૨૭ થી ૩૨૯ તે સિદ્ધાયતનની ચારે દિશામાં એક-એક હાર છે - દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણદ્વાર. ત્યાં ચાર પ્રકારના દેવ રહે છે : દેવ, અસુર, નાગ, સુવર્ણ. તે દ્વારો આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપની આગળ ચાર Briગૃહમંડપ છે. તે પ્રેક્ષાઘર મંડપના મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડા મધ્યે ચાર મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર ચાર સિંહાસન છે. તે સિંહાસનો પર ચાર વિજયદુષ્ય છે. તે વિજયદુષ્યોની મધ્યમાં ચાર વજમય અંકુશ છે. તે વજમય અંકુશો પર લધુ કુંભાકારે મોતીઓની ચાર માલા છે. પ્રત્યેક માળા અન્ય અડધી ઉંચાઈવાળી ચાર-ચાર માળાઓની ઘેરાયેલી છે.. તે પ્રેક્ષાપર મંડપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાચર ચૈત્યસ્તંભ છે. તે પ્રત્યેક ચૈત્ય સુભની ચારે દિશામાં ચાર-ચાર મણિપીઠિકાઓ છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર સર્વ રનમય ચાર જિનપતિમાઓ છે, જે પર્ઘક આસને સુપાભિમુખ રહેલી છે. તેમના નામો-sષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિપેણ છે. તે ચૈત્ય ખુણેની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકા ઉપર ચાર ચત્યવૃક્ષો છે, તે વૃક્ષોની આગળ ચાર મણિપીઠિકા છે, તે મણિપીઠિકા ઉપર ચાર મહેન્દ્રધ્વજ છે. તે મહેન્દ્ર ધ્વજ આગળ ચાર નંદા પુષ્કરિણી છે, તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડો છે . પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં વનખંડ. [૨૮] પૂર્વમાં અશોકવન, દક્ષિણે સપ્તપર્ણવન, પશ્ચિમે ચંપકવન અને ઉત્તરમાં આમવન. [૨૯] ત્યાં પૂર્વદિશાવત અંજનકપર્વતની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ - નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના. તે નંદા પકરિણીઓની લંબાઈ એક લાખ યોજન છે, પહોળાઈ ધo,ooo યોજન, ઉંડાઈ ૧૦eo યોજન છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ત્રિસૌપન-પ્રતિરૂપક છે. તે સિસોપાન પ્રતિરૂપકની સામે ચાર તોરણો છે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તે પ્રત્યેક પુષ્કરિણીના ચારે દિશામાં ચાર વનખંડો છે : પૂર્વનું, દક્ષિણનું પશ્ચિમનું, ઉત્તરનું. નામો પૂર્વવત્ છે. તે પુષ્કરિણીના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તે દધિમુખ પર્વત ૬૪,ooo યોજન ઉંચા, ૧ooo યોજન ભૂમિમાં, સર્વત્ર પથંક સમાન આકારવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે, ૩૧,૬૩ યોજન તેની પરિધિ છે, તે સર્વે રતનમય, રવજી યાવત તિરૂપ છે. તે દધિમુખ પર્વતની ઉપર બહુમરમણિય ભૂમિભાગ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતની સમાન આમવન પર્યન્ત કહેવું. * દક્ષિણના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંa પુષ્કરિણીઓ છે - ભદ્રા, વિશાલા, કુમુદા, પૌંડરિકિણી. તે નંદાયુષ્કરિણી એક લાખ યોજન લાંબી ૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે. શેષ વર્ણન યાવત દધિમુખ પર્વત ચાવ4 વનખંડ કહેવું. ત્યાં પશ્ચિમના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે : નદિરોના, અમોઘા, ગોસ્વભા, સુદના, શેષ વર્ણન પૂર્વવતું. તે રીતે દધિમુખ પાવત તેમજ સિદ્ધાયતન ચાવતુ વનખંડ કહેવા. તેમાં જે ઉત્તરનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. તેના નામ - વિજયા, વેજયંતી, જયંતી, અપરાજિતા. તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી છે. દધિમુખપર્વતાદિ પૂર્વવત. નંદીશ્વરદ્વીપના ચકવાલ વિર્કભના બહુમધ્ય ભાગે ચારે ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. ઇશાન ખૂણામાં, અગ્નિખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રતિકર પતિ. તે રતિકર પર્વતો ૧ooo યોજન ઊંચા, ૧ooo ગાઉ ભુમિમાં, ઝાલર સમાન સમ સમ સંસ્થાનવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે. ૩૧,૬૩ યોજન પરિધિ છે. તે સર્વે રતનમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. ઇશાન કોણમાં રહેલ રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિણીઓની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે - નંતરા, નંદા, ઉત્તરકુરા, દેવકુરા. ચાર અગ્રમહિણીઓ છે - કૃણા, કૃષ્ણારાજી, રામા, રામરક્ષિત... અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિષીઓની જંબૂદ્વીપ જેવા પ્રમાણની ચાર રાજધાનીઓ છે • સમયા, સોમuસા, અર્થિમાલી, મનોરમા, ત્યાં ચાર ગમહિષી છે . પsai, શિવા, શગી, અંજૂ - તેમાં જે નૈઋત્યકોણનો રતિકર પર્વત છે ત્યાં ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની છે– ભૂતા, ભૂતનડિસા, ગોરૂપા, સુદર્શના. અગમહિણીઓ છે - અમલા, અણસ, નામિકા, રોહિણી... વાયવ્યકોણના રતિકર પર્વત ચારે દિશામાં દેવેન્દ્ર, દેવરાજ ઇશાનની ચાર મહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે. રજના, રાનોરચયા, સાવરની, રનર્સગયા. ત્યાં ચાર અગ્રમહિણીઓ છે - વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા. • વિવેચન-૩૨૭ થી ૩૨૯ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ૧- જંબૂદ્વીપ-લવણસમુદ્ર, ૨- ધાતકી ખંડકાલોદસમુદ્ર, 3- પુકવરદ્વીપથી આરંભી ૪- વાણી, ૫- ક્ષીર, ૬- ધૃત, ૭- ઇક્ષ, ૮- નંદીશ્વર, ૯ અરુણ નામે દ્વીપ-સમુદ્રો છે. આ ગણનાયો નંદીશ્વરદ્વીપ આઠમો છે, તે જ પ્રધાન છે. કેમકે અહીં મનુષ્યદ્વીપ અપેક્ષાએ ઘણાં જિનભવનાદિના સદભાવથી તેનું પ્રઘાનવ છે. તેનો ચક્રવાલ વિર્લભ - ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજન છે. • x - મધ્ય એવો દેશ ભાગ તે મધ્યદેશ ભાગ, તે ખાસ મધ્ય ભાગ નહીં. પ્રદેશાદિની ચોક્કસ ગણનાથી નક્કી કરેલ નથી. પણ પ્રાયઃ છે અથવા અત્યંત મધ્યદેશ ભાગ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112