Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ ૪/૨/૩૩૭ થી ૩૪૧ કોઈ અયુક્ત અને યુક્ત, કોઈ યયુક્ત અને અયુક્ત. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે - કોઈ યુક્ત અને યુક્ત ઇત્યાદિ ચાર. યાન ચાર ભેદે છે યુક્ત અને યુક્ત પરિણત, યુક્ત અને અયુક્ત પરિણત આદિ ચાર. એ રીતે ચાર ભેદે પુરુષ છે - યુક્ત, યુક્તપરિણત યાન ચાર ભેદે છે યુક્ત અને યુક્તરૂપ, યુક્ત અને અયુક્તરૂપ, અયુક્ત અને મુક્તરૂપ, અયુક્ત અને અયુક્તરૂપ, એ રીતે પુરુષો પણ ચાર ભેદે જાવા - યુકત અને યુક્તરૂપ ઇત્યાદિ. ૮૫ - ચાર ભેદે યાન કહ્યા - યુક્ત અને યુક્ત શોભા આદિ ચાર. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે યુક્ત અને યુક્ત શોભાદિ ચાર, ચાર ભેદે યુગ્ય કહ્યા છે - યુક્ત અને યુક્ત, એ રીતે પુરુષો ચાર ભેદે કહ્યા છે - યુક્ત અને યુકત આદિ ચાર... આ રીતે જેવા યાનના ચાર આલાવા કહ્યા તેમ યુગ્યના પણ કહેવા. તે રીતે ચાર ભેદે પુરુષો પણ કહેવા. સારથી ચાર ભેદે છે જોડનાર પણ છોડનાર નહીં, છોડનાર પણ જોડનાર નહીં, જોડનાર અને છોડનાર, ન જોડનાર ન છોડનાર, ચાર પ્રકારે ઘોડા કહ્યા - યુક્ત અને યુક્ત, યુક્ત અને અયુક્તાદિ ચાર. આ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહ્યા - યુક્ત અને યુક્ત, - એ રીતે યુક્ત પરિણત, યુક્તરૂપ, યુક્તશોભા તે બધાંના દાન્તિક ચાર પુરુષો કહેવા. ચાર ભેદે હાથી કહ્યા - યુક્ત અને યુક્ત, આદિ ચાર. એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહા - યુક્ત અને યુક્ત આદિ ચાર. ઘોડામાં કહ્યું તેમ હાથીમાં પણ બધું કહેવું અને તે બધાંના દાન્તિક પુરુષો પણ કહેવા. યુગ્યચર્ચા ચાર ભેદે છે - ૧- માર્ગમાં ચાલે પણ ઉન્માર્ગમાં ન ચાલે, ૨ઉન્માર્ગમાં ચાલે પણ માર્ગે ન ચાલે, ૩- માર્ગ અને ઉન્માર્ગ બંનેમાં ચાલે, ૪- માર્ગ કે ઉન્માર્ગ બંનેમાં ન ચાલે... એ પ્રમાણે પુરુષો ચાર પ્રકારે જાણવા. પુષ્પો ચાર ભેદે કહ્યા - ૧- રૂપસંપન્ન પણ ગંધ સંપન્ન નહીં - ગંધ સંપન્ન પણ રૂપ સંપન્ન નહીં, ૩- રૂપ અને ગંધ બંનેથી સંપન્ન, ૪- રૂપ કે ગંધ એકેથી સંપન્ન નહીં... આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા - ૧- રૂપ સંપન્ન પણ શીલ સંપન્ન નહીં, ઇત્યાદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિસંપન્ન પણ કુલ સંપન્ન નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિ સંપન્ન પણ બલ સંપન્ન નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિ સંપન્ન પણ બલ સંપન્ન નહીં આદિ ચાર... એ પ્રમાણે - જાતિ અને રૂપ.. જાતિ અને શ્રુત. જાતિ અને શીલ.. જાતિ અને યાત્રિ... એ પ્રમાણે કુલ અને બળ. કુલ અને રૂપ. કુલ અને શ્રુત.. કુલ અને શીલ.. કુલ અને યાત્રિ. એ બધાંના ચાર-ચાર આલાપકો કહેવા. ચાર ભેદે પુરુષો કહ્યા -૧- બલસંપન્ન પણ રૂપસંપન્ન નહીં, આદિ ચાર.. એ રીતે બળ અને શ્રુત.. બલ અને શીલ.. બલ અને યાત્રિના ચાર આલાવા ૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેવા... ચાર ભેદે પુરુષો કહ્યા - ૧- રૂપ સંપન્ન પણ શ્રુત સંપન્ન નહીં આદિ ચાર... એ રીતે રૂપ અને શીલ.. રૂપ અને ચાસ્ત્રિના ચાર આલાવા... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- શ્રુત સંપન્ન પણ શીલ સંપન્ન નહીં આદિ -૪-.. એ રીતે શ્રુત અને ચાત્રિના ચાર આલાવા. ચાર ભેદે પુરુષો કહ્યા - શીલ સંપન્ન પણ ચારિત્ર સંપન્ન નહીં આદિ ચાર. આ એકવીસ ભેદોની ચઉભંગી કહેતી. ચાર ફળ કહ્યા - ૧- આમલક જેવું મધુર, દ્રાક્ષ જેવું મધુર, દૂધ જેવું મધુર, ખાંડ જેવું મધુર... એમ આચાર્યો ચાર ભેદે આમલક મધુર ફળ સમાન યાવત્ ડમધુર ફળ સમાન... ચાર ભેદે પુરુષ કહ્યા -૧- આત્મ વૈયાવચકર પણ પરવૈયાવચ્ચકર નહીં આદિ ચાર... પુરુષો ચાર ભેદે કહ્યા -૧- કોઈ વૈયાવચ્ચ કરે પણ પોતે ન ઇચ્છે, ૨- કોઈ પોતે ઇચ્છે પણ વૈયાવચ્ચ ન કરે આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહા અર્થકર પણ માનકર નહીં, માનકર પણ અર્થકર નહીં, કોઈ અર્થકર અને માનકર બંને, કોઈ બંને નહીં. - ચાર ભેદે પુરુષ કહ્યા - ગણઅર્થકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા - ગણસંગ્રહકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા . ગણશોભાકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા - ગણશુદ્ધિકર પણ માનકર નહીં આદિ ચાર ભંગ જાણવા. ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ વેશ છોડે છે ધર્મ નહીં, કોઈ ધર્મ છોડે છે વેશ નહીં, કોઈ વેશ અને ધર્મ બંને છોડે છે, કોઈ વેશ કે ધર્મ એકે છોડતા નથી... ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ ધર્મ છોડે છે ગણ મર્યાદા નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા પ્રિયધર્મી પણ દૃઢધર્મી નહીં, આદિ ચાર ભેદ. આચાર્યો ચાર ભેદે કહ્યા • પ્રવ્રજ્યાચાર્ય પણ ઉપસ્થાનાચાર્ય નહીં, ઉપસ્થાપનાચાર્ય પણ પ્રવ્રજ્યાચાર્ય નહીં, બંને હોય, બંને ન હોય. આચાર્યો ચાર ભેદે કહ્યા - ઉદ્દેશનાચાર્ય પણ વાસનાચાર્ય નહીં -૪અંતેવાસી ચાર કહ્યા પદ્માજનાંતેવાસી પણ ઉપસ્થાપનાંતેવાસી નહીં આદિ ચાર... અંતેવાસી ચાર ભેદે કહ્યા - ઉદ્દેસનાંતેવાસી પણ વાચના અંતેવાસી નહીં આદિ ચાર... ચાર નિર્ગો કહ્યા ૧- રાત્વિક શ્રમણ નિગ્રન્થ, મહાકર્મી, મહા ક્રિયાવાળો, અનાતાપી, અસમિત, તે ધર્મ આરાધક ન થાય. -૨- સત્મિક શ્રમણ નિગ્રન્થ, અપકર્મી, અલ્પક્રિયાવાળો, આતાપી, સમિત, તે ધર્મના આરાધક થાય. -૩- લઘુરાનિક શ્રમણ નિગ્રન્થ મહાકર્મી, મહા ક્રિયાવાળો, અનાતાપી, અસમિત, ધર્મના આરાધક ન થાય. -૪- લઘુરાત્વિક શ્રમણ નિગ્રન્થ અલ્પકર્મો, અલ્પક્રિયાવાળો, આતાપી, સમિત, ધર્મના આરાધક થાય છે... નિગ્રંથી ચાર ભેદે છે - રાત્નિકાશ્રમણી નિગ્રન્થી પણ શ્રમણવત્ કહેવી... શ્રાવકો ચાર ભેદે છે - રાત્વિક શ્રાવક આદિ શ્રમણવત્ શ્રાવિકા ચાર ભેટે છે રાત્વિકા શ્રાવિકા આદિ શ્રમણવત્ ચાર ગમ - -

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112