Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૪/૨/૩૨૩ થી ૩૨૬ ત્યાં મનુષ્યો જોડલામાં જન્મે છે, તેઓ પલ્યોપમના અસંખ્યાત ભાગ વિશિષ્ટ આયુવાળા છે, ૧૦૦ નુ ઉંચાઈ છે. તથા ઐશ્વત શ્રોત્રનો વિભાગ કMાર શિખરી પર્વતના પણ એમ જ ઇશાન કોણ આદિ વિદિશાઓમાં પૂર્વોક્ત નામવાળા ૨૮ અંતરદ્વીપો છે. • x • આ અંતરદ્વીપોની પરિધિ કિંચિત્ જૂન ૯૪૯ યોજન છે. વૃિત્તિકારે નોવેલ ગાળ્યાન થી ૮માં ગાવાના પૂવદ્ધમાં પરિધિનું માપ છે, તે અહીં નોંતુ, તે સિવાયનું સર્વ કથન મૂળ-સૂનામાં આવી ગયેલ હોવાથી તેની ટો પુનરુક્તિ કરી નથી. ગાથા-૯-નો અર્થ આ છે— અંતરદ્વીપવાસી મનુષ્યો ૮૦૦ ધનુ ઉંચા, સદા આનંદી, યુગલિક ધર્મને પાળનાર અને પલ્યોપમના અસંખ્યાતભાગ આયુવાળા હોય છે, તેમને ૬૪ પાંસળી હોય છે, ૯ દિન અપત્યનું પાલન કરે છે. ઉ૫] મમતા ૧૦,૦૦૦ યોજનમાં “મહામહાંત” કહેવાને બદલે સિદ્ધાંત ભાષા વડે “મહઈમહાલયા" એમ કહ્યું છે. મહાન પાણીના કળશ તે મહાલિંજર, તેના જેવા આકાર વડે રહેલા તે મહાલિંજર સંસ્થાન સંસ્થિત. તેનાથી બીજા નાના કળશનો નિષેધ કરવા વડે મહાંત શબ્દ કહેલ છે. પાતાળની જેમ અગાધ ગંભીર કે પાતાળની અંદર રહેલો હોવાથી પાતાળો, મહાનું હોવા પાતાળો તે મહાપાતાળો-વડવામુખ, કેતુક, ચૂપક અને ઈશ્વર ક્રમશઃ પૂર્વદિ ચાર દિશાઓમાં છે. આ ચાર કળશો મુખમાં અને મૂળમાં ૧૦,૦૦૦ યોજન, મયમાં તથા ઉંચાઈ વડે એક લાખ યોજન છે, આ કળશોના ઉપના બીજા ભાગે માત્ર પાણી છે, મધ્યના ત્રીજા ભાગે વાયુ અને જળ છે તથા મૂળમાં ત્રીજા ભાગે ફક્ત વાયુ છે, તેમાં વસનાર કાલ આદિ વાયુકુમાર દેવરો છે. લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન ઉdધીને કળશના આકારે રહેલ ચાર મહાપાતાળ કળશો છે, * * * આ ચારે કળશો વમય છે, તેની દીકરીઓ જાડાઈથી ૧ooo યોજન છે. * * * * * લવણસમુદ્રમાં બીજા પણ લઘુકળશો જેવા છે. તે બઘાં મળીને ૮૮૪ છે. આ લઘુ કળશો મૂળમાં અને ઉપરના ભાગે ૧૦૦ યોજન અને મધ્ય તથા ભૂમિમાં ૧૦૦૦ યોજન પહોળા છે અને તેની દીકરી દશ યોજન જાડી છે. બધાં પાતાળ કળશોના ત્રણ ત્રણ વિભાગ જાણવા. અઘો ભાગે વાયુ, મધ્યભાગે વાયુ તથા પાણી, ઉપરી ભાગે પાણી છે, તેમ કહ્યું છે. પ્રત્યેક કળશોના પહેલા-બીજા ભાગમાં વાયુ ખળભળે છે, પવનો વડે પાણી ઉછળે છે, જલનિધિ ભિત થાય છે, વાયુ શાંત થતા પાણી ફરી તે સ્થાનમાં આવે છે, તેથી સમુદ્રની વેલા વધે છે અને ઘટે છે. વેલા-લવણ સમુદ્ર શિખાને અથવા અંતરમાં પ્રવેશતી અને બહારનીકળતી અણશિખાને વેલંધર દેવો ઘારણ કરે છે, તે નાગરાજને વેલંધર નાગરાજાના આવાસ પર્વતો પૂવદિ દિશામાં ક્રમશઃ ગોસ્તૂપ આદિ છે, ઇશાન કોણાદિ વિદિશામાં વેલંધરોની સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ પાછળ વર્તનારા અનનાયકપણે નાગરાજ તે અનવેdઘર નાગજો. વેલંધર કરતા ગાગા-લવણસમુદ્રની શિખા ચકવાલી ૧૦,૦૦૦ યોજન પહોળી, ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦૦૦ યોજન ભૂમિમાં ઊંડી છે, ઉપર્યુક્ત શિખા ઉપરી ભાગે કિંચિત જૂન અધયોજન અહોરમમાં બે વખત કમશઃ વિશેષ-વિશેષ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અંદસ્વી વેળાને નાગકુમારના ૪૨,૦૦૦ દેવો અટકાવે છે. બહારની વેલાને ૨,૦૦૦ દેવો અટકાવે છે. ૬૦,૦૦૦ નાગકુમાર દેવો સમુદ્રની શિખાના અગ્રભાગના પાણીને ધારણ કરે છે, વૃત્તિ ગાથા - ઉત્તરાણિી ગાથા સુધીનો અર્થ સૂષામાં કહે છે. ગોતૂપાદિ આઠે પર્વતો ૪૩૦ યોજના અને એક કોશ ભૂમિમાં ઉંડા છે અને ૧૭ર૧ યોજન ઉંચા છે. સૌમ્યપણું હોવાથી ચંદ્રોનું પ્રકાશવું કહ્યું અને તીણ કિરણ હોવાથી સૂર્યોનું તપવું કહ્યું. ચંદ્રોની ચાર સંખ્યા હોવાથી તેના પરિવારરૂપ નાબો આદિની સંખ્યા ચાર જ છે, તેથી કહ્યું - ચાર કૃતિકા છે, તે નક્ષત્ર અપેક્ષાએ છે, તારની અપેક્ષાએ નહીં. એ રીતે ૨૮ નક્ષત્રો જાણવા. કૃતિકા નક્ષત્રનો દેવ અગ્નિ છે, ચાવતું ભરણી નક્ષત્રનો દેવ યમ છે. મંગળ પ્રથમ ગ્રહ છે અને ભાવકેતુ અયાસીમો ગ્રહ છે. શેપ વર્ષના સ્થાન-૨ મુજબ સમજી લેવું. [૩૨૬] ચક્રવાક-વલયનો વિસ્તાર, જંબૂદ્વીપથી બહાર ઘાતકીખંડ અને પુખરાદ્ધદ્વીપમાં ચાર ભરd, ચાર સ્વત ફોઝ છે. શહોદ્દેશક તે બીજા સ્થાનના બીજા ઉદ્દેશા માફક કહેવું. - ૪ - મનુષ્ય સંબંધી ચતુઃસ્થાનક કહ્યું. હવે શોખનાં સાઘર્ગથી નંદીશ્વરદ્વીપ સંબંધી વસ્તુના સામીપ્યથી સૂણ કહે છે • સૂમ-૩૨૩ થી ૩ર૯ - ચકવાલ વિર્લભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર જનક પર્વત છે કે પૂર્વમાં-દક્ષિણમાં-પશ્ચિમ-ઉત્તરનો અંજનક પર્વત. તે જનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧ooo યોજન ભૂમિમાં છે. વિર્લભ પણ ૧૦,ooo યોજન છે. પછી ક્રમશઃ ઘટતા-ઘટતા ઉપર તેનો વિર્લભ ૧૦૦૦ યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧,૬૩ યોજન છે, પછી કમશઃ ઘટતા-ઘટતા ઉપરની પરિધિ ૩૧૬૬ યોજન થાય છે. તે પર્વતો મૂળમાં વિસ્તૃત મદયમાં સાંકડા અને ઉપર પાતળા અતિ ગોપુચ્છ આકૃતિવાળા છે. સર્વે એજનરતનમય, સ્વચ્છ, કોમળ, ઈટલ, ઘસેલ, નિરજ, નિક, નિરાવરણ શોભાવાળા, સ્વપભાવાળા, કિરણો સહિત, સઉધોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે. તે અંજનક પર્વતના ઉપરીત સમરમણિય ભૂમિભાગ છે. તે બહુકમ મણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં ચાર સિદ્ધાયતન [જિનાલયો) કહા છે. તે સિદ્ધાયતનની સંભd too યોજનની છે, પહોnd we યોજન ઊંચાઈ ર યોજનની છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112