Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૪/૨/૩૧૫ પ્રકૃતિના વિષયમાં અલાબહત્વ બંધાદિ અપેક્ષાએ છે, સર્વથી થોડી પ્રકૃતિનો બંધક ઉપશાંત મોહાદિ છે, કેમકે તે એકવિધબંધક છે, અધિક પ્રકૃતિ બંધક ઉપશમકાદિ સમસપરાય છે, કેમકે તે છ પ્રકાનો બંધક છે, તેથી અધિક સMવિધબંધક, તેથી અધિક અષ્ટવિધ બંધક છે. સ્થિતિવિષય અા બહત્વ - સંયતને જઘન્ય સ્થિતિબંધ છે, એકેન્દ્રિય બાદર પતાને જઘન્યથી અસંખ્યાતણખો બંધ છે - ૪ - અનુભાગ અલા બહત્વ - અનંતગુણવૃદ્ધિ સ્થાનો સર્વથી થોડા, અસંખ્યાતગુણ વૃદ્ધિ સ્થાનો અસંખ્યાતગુણા છે. વાવ અનંતભાગ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે. પ્રદેશ અNબહત્વ આઠ મૂલ પ્રકૃતિ બંધકને આયુકર્મના પ્રદેશોનો ભાગ સૌથી લોડો, નામ-ગોત્રના તુલ્ય, પણ આયુશી વિશેષાધિક, જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયના તુલ્ય, પણ નામ-ગોગથી વિશેષાધિક, તેથી મોહનીયના વિશેષાધિક, તેથી વેદનીયના પ્રદેશો વિશેષાધિક છે. જીવ જે પ્રકૃતિને બાંધે છે, તેના અનુભાવથી પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્ય વિશેષ વડે પરિણમાવે છે તે સંક્રમ છે. કહ્યું છે - કર્મ બંધનને કરનાર જીવ, પ્રયોગ વડે અન્ય પ્રકૃતિના દલિકોને બંધાતી પ્રકૃતિમાં તેને અનુભાવ વડે પરિણમાવે છે, તે સંક્રમ છે. તેમાં પ્રકૃતિ સંક્રમ સામાન્ય લક્ષણથી જાણવા. મૂલ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની સ્થિતિનો જે ઉત્કર્ષ કે અપકર્ષ અથવા અન્ય પ્રકૃતિ અને સ્થિતિમાં લઈ જવું તે સ્થિતિસંક્રમ. - X-Xઅનુભાગ સંક્રમ પણ એમ જ છે. કહ્યું છે - ઉદ્વર્તન કરાયેલા રસના અંશો ઉદ્વર્તીતા - અપવર્તતા કે અન્ય પ્રકૃતિમાં લઈ જઈ તપ કરાયેલા તે અનુભાગ સંક્રમ. - ૪ - જે કર્મદ્રવ્ય અન્ય પ્રકૃતિ સ્વભાવથી પરિણમન કરાય છે, તે પ્રદેશ સંકમ. - x • નિધત એટલે નિધાન કે નિહિત. ઉદ્વર્તન અને અપવર્તન રૂપ બે કરણ સિવાય શેષ કરણોના અયોગ્યપણાએ સ્થાપવું તે નિકાચિતકર્મ છે. * * * * * નિધcપણામાં સંક્રમણ અને ઉદીરણાદિકરણ પ્રવર્તતા નથી, પણ ઉદ્વનિ અને અપવર્તનકરણ હોય છે, પણ નિકાચિતમાં કોઈ કારણ હોતું નથી. અથવા પૂર્વબદ્ધ કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલ લોહીની શલાકા સંબંધની જેમ નિધત છે અને તપાવવાથી મળેલ અને ઘણથી કુટેલ લોહશલાકા જેવું કર્મ નિકાચિત છે. ( નિધd, નિકાયિતને વિશે પ્રકૃતિ, સ્થિતિ આદિ વિશેષ સ્વરૂપ સામાન્ય લક્ષણાનુસાર જાણવું. વિશેષથી બંધાદિ સ્વરૂપના જિજ્ઞાસુએ કપકૃતિ સંગ્રહણીથી જાણવું. - હમણાં અલા બહત્વ કહ્યું. તેમાં અત્યંત અલ્પ એક છે, બાકીના તે અપેક્ષાએ બહુ છે, તેથી અલાબહત્વને કહેનાર , લત, સર્વ શબ્દોને અવતારતા સૂત્ર કહે છે– • સૂત્ર-૩૧૬ થી ૩૧૮ : [૧૬] ચાર એક સંખ્યાવાળા છે - દ્રવ્ય એક, માતૃકાપદ એક, પર્યાયિ એક, સંગ્રહ એક.. [૩૧] ચાર પ્રકારે તિ કેટલો છે • દ્રવ્યકતિ, માતૃકા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદકતિ, પર્યકતિ, સંગ્રહકતિ... [૩૧] ચાર સર્વ કહ્યા • નામ સર્વ, સ્થાપના સવ, આદેશ સ4, નિરવશેષ સર્વ. • વિવેચન-૩૧૬ થી ૩૧૮ : [૩૧૬] • x- એક સંખ્યાવાળા દ્રવ્યાદિ એકેક કહેવાય છે. તેમાં દ્રવ્ય જ એક તે દ્રવ્ય - સચિતાદિ ભેદે ત્રણ પ્રકારે છે. માતૃકાપદ એક તે માતૃકાપદ - ૩uras થા ઇત્યાદિ, અહીં દષ્ટિવાદ પ્રવચનમાં સમસ્ત નયવાદના બીજભૂત માતૃકાપદો હોય છે - ૩ષ્પન્ન થા, ધિr pવા, પુર્વણ વઆ માતૃકા પદોની જેમ મેં, આ આદિ સકલ શબ્દ શાસ્ત્રના અર્થના વ્યાપાર વડે વ્યાપક હોવાથી માતૃકાપદો છે. પર્યાય એકક તે એક પર્યાયિ. પર્યાય, વિશેષ અને ધર્મ પર્યાયવાચી છે. તે અનાદિષ્ટ - વણિિદ અને આદિષ્ટ-કૃષ્ણાદિ. સંગ્રહ એકક-શાલિ. અર્થાત્ સંગ્રહસમુદાયને આશ્રીને જેમ એકવચનપૂર્વક શબ્દ પ્રવૃત્તિ હોય છે, તેમ એક પણ શાલિનો કણ શાલિ કહેવાય છે, ઘણા શાલિ પણ શાલિ કહેવાય, કેમકે લોકમાં તેમ જ જણાય છે. - ૪ - [૩૧] ત - કેટલા? પ્રશ્નપૂર્વક અચોક્કસની જેમ સંખ્યાવાચક બહુવચનાંત છે. તેમાં દ્રવ્યો કેટલા ? તે દ્રવ્યકતિ અર્થાત દ્રવ્યો કે દ્રવ્યના વિષયો કેટલા છે ? એ રીતે માતૃકાપદાદિ વિશે પણ જાણવું. વિશેષ એ કે - સંગ્રહ - શાલિ, જવ, ઘઉં, વગેરે. [૧૧૮] નામરૂપ જે સર્વ તે નામસર્વ અથવા સચિવાદિ વસ્તુનું સર્વ એવું જે નામ તે નામસર્વ અથવા નામ વડે સર્વ કે સર્વ એવું નામ છે જેનું તે. • x • સ્થાપના • આ ‘સર્વ' છે એવી અક્ષાદિ દ્રવ્યમાં સ્થાપના અથવા સ્થાપના જ અક્ષાદિ દ્રવ્યરૂપ સર્વ તે સ્થાપના સર્વ છે. માવેશ • ઉપચારરૂપ વ્યવહાર, તે અતિ કે મુખ્ય દેશ વિભાગમાં આદેશ કરાયા છે. જેમકે વિવક્ષિત વૃતને જોઈને ઘણું ઘી ખાધું હોય અને થોડું રહ્યું હોય છતાં બધું ઘી ખાધું એમ ઉપચાર કરાય છે. મુખ્યમાં પણ તેનો ઉપચાર કરાય છે. જેમકે મુખ્ય માણસો બહાર ગયા હોય ત્યારે બધાં બહાર ગયા છે, તેમ કહેવાય છે. આ કારણે આદેશથી સર્વ તે આદેશ સર્વ અથવા ઉપચાર સર્વ છે. નિવશેuપણે સમસ્ત વ્યકિતના આશ્રય વડે તે નિસ્વશેષ સર્વ. જેમકે સર્વ દેવો અનિમેષ છે. - x - સર્વ શબ્દની પ્રરૂપણા કરી તેના પ્રસ્તાવ થકી સર્વ મનુષ્ય ક્ષેત્ર પર્યન્તના તિર્થી દિશાના કૂટ કહે છે– • સૂગ-૩૧૯ થી ૩૨૨ - ૩િ૧૯] માનુષોત્તર પર્વતની ચારે દિશામાં ચાર ફૂટો કહ્યા છે. તે આ - રનકૂટ નોરચયકૂટ, સવરનકૂટ, રતનસંચયકૂટ. | [૩૨] જંબૂદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીમાં સુષમ સુષમાનામક છઠ્ઠા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ હતો.. જંબૂદ્વીપમાં ભરત-ઐરવતમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા નામક પહેલા આરામાં ચાર

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112