Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪//૩૦૪ થી ૩૦
૬o
અસતુ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ, કોઈ વડે પ્રેરાઈ, -* - અયથાર્થ અનુષ્ઠાનના સમર્થન માટે ક્લિટ ચિતવૃત્તિ વડે એવી રીતે પ્રરૂપણા કે ભાવના કરું છું જેમકે જિનાગમમાં આમ પણ છે, એ રીતે અસ્થાનાભિનિવેશી કે ઉસૂત્ર પ્રરૂપક હું છું, તે ચોથી ગહ. એ રીતે સર્વત્ર સ્વદોષ સ્વીકારરૂપ ગહ છે.
ગહાં, દોષ વર્જનારને જ સમ્યગુ હોય છે, બીજાને નહીં. તેથી દોષ ટાળનાર જીવોના સ્વરૂપના નિરૂપણ માટે સતર ચઉભંગી કહે છે–
• સૂત્ર-3૦૮ -
૧- ચાર ભેદ પુરો છે - કોઈ પોતાને દુwવૃત્તિથી બચાવે છે, બીજાને નહીં. કોઈ બીજાને દુwવૃત્તિથી બચાવે છે, પોતાને નહીં. કોઈ બંનેને દુષ્ટ પ્રવૃત્તિથી બચાવે છે. કોઈ બંનેને દુwવૃત્તિથી બચાવતો નથી.
- ચાર ભેદે માર્ગ છે - એક ઋજુ અને ઋજુ એક ઋજુ પણ વક, એક વક પણ ઋજુ એક હક અને વક્ર. -કે- એ રીતે ચાર ભેદ પુરષો છે.
૪- ચાર ભેદે માર્ગ છે . એક ક્ષેમ અને ક્ષેમ, એક ફ્રેમ પ આક્ષેમ, એક અફોમ પણ હોમ, એક આક્ષેમ અને અક્ષેમ -- એ રીતે ચાર ભેદે પુરષ છે.
૬• ચાર ભેદે માર્ગ છે - કોઈ ક્ષેમ અને મરૂપ, કોઈ ક્ષેમ પણ અક્ષોમરય, ઇત્યાદિ ચાર ભેદ છે. - એ રીતે પુરુષો પણ ચાર ભેદ છે.
૮• શંખ ચાર ભેદે છે કોઈ વામ અને વામાવર્ત, કોઈ વામ પણ દક્ષિણાવર્ત કોઈ દક્ષિણ પણ વામાવર્ત કોઈ દક્ષિણ પણ દક્ષિણાવર્ત -૯એ દૃષ્ટાંતે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . કોઈ ગમ અને વામાd આદિ.
૧૦- ચાર ભેદે ધમશિખાઓ છે . કોઈ વામ અને વામાવર્ત આદિ, ચાર -૧૧- એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ.
૧ર- ચાર ભેદે અનિશિખા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચાર, -૧૩• એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે . વામ અને વામાવર્ત આદિ.
૧૪- ચાર ભેદે વાતમંડલિકા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧૫- એ રીતે ીિઓ ચાર ભેદ છે - કોઈ વામ અને વામાવેd.
૧૬- ચાર ભેદે વનખંડો છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧- એ રીતે પુરુષો ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ. • વિવેચન-૩૦૮ -
સૂકો સ્પષ્ટ છે. માત્ર ‘નિષેધ થાઓ' એમ જે કહે છે તે નમતુ કહેવાય છે - અર્થાતુ નિષેધક, દુષ્ટ કાર્યોમાં પ્રવર્તમાનનો નિષેધ કરનાર અથવા એનપંઘુ એટલે સમર્થ. તેથી કોઈ એક પોતાના નિગ્રહમાં સમર્થ.
એક માર્ગ આરંભે બાજુ-અંતે પણ ઋજુ અથવા સરળ જણાય છે અને તવણી પણ સરળ છે.. પુરપ પૂર્વ-ઉત્તર કાળ અપેક્ષાએ સરળ છે અથવા અંતઃકરણ અને બાહ્ય સ્વરૂપ અપેક્ષાએ સરળ છે... ક્યાંક સરળ અને સરળ મન એવો પાઠ છે, ત્યાં પણ બાહાતd - અંતર્ તવાપેક્ષાએ વ્યાખ્યા કરવી... કોઈ માર્ગ આરંભે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિષ્પદ્ધવતાથી ક્ષેમ છે, તે પણ ક્ષેમ છે. અથવા પ્રસિદ્ધિ અને તત્વથી ક્ષેમ છે. એ રીતે પુરુષ પણ ક્રોધાદિ ઉપદ્રવરહિતતા વડે ક્ષેમ છે.. ભાવથી અનુપદ્રવત્વથી ક્ષેમરૂપ અને આકારથી સુંદર માર્ગ..
પુરુષ પણ પહેલો ભાવદ્રવ્યલિંગ યુક્ત સાધુ, બીજો કારણે દ્રવ્યલિંગ વર્જિત સાધુ, ત્રીજો નિદ્ભવ અને ચોથો અન્યતીર્થિક કે ગૃહસ્ય.
qવ - શંખ, ડાબા પડખે રહેલ હોવાથી કે પ્રતિકૂળ ગુણવાળો હોવાથી વા, વામાવર્ત પ્રસિદ્ધ છે. એ રીતે દક્ષિણાવર્ત પણ જાણવો. fક્ષT - દક્ષિણ ભાગે સ્થાપન કરવાથી કે અનુકૂળ ગુણવાળો હોવાથી.. પુરુષ પ્રતિકૂળ સ્વભાવ વડે થામ, વામ વર્તે તે વામાવર્ત, કેમકે એક વિપરીત પ્રવૃત્તિથી અને બીજે સ્વભાવથી વિપરીત અને કારણવશાત્ અનુકૂળ પ્રવૃત્તિ કરનાર. ત્રીજો અનુકૂળ સ્વભાવ વડે દક્ષિણ પણ કારણવશાતુ અનુકૂળ વૃત્તિ. ચોથો સ્વભાવથી અને પ્રવૃત્તિથી સાનુકૂળ જાણવો.
ધૂમશિખા વામભાગમાં રહેવા વડે કે પ્રતિકૂળ સ્વભાવથી થાય અને ડાબા ભાગથી ઘૂમરી ફરે છે તે વામાવત... સ્ત્રીની વ્યાખ્યા પુરુષ માફ કરવી, અહીં - x • ધૂમશિખાદિ દેટાંતોનું રૂપ દાસ્ટક્તિકોને વિશે શબ્દના સમાનપણાથી વિશેષયુક્ત હોવાથી સ્વીકારેલ છે. એ રીતે અનિશિખાની વ્યાખ્યા જાણવી... ઘૂમરી વડે ઉંચો જતો વાય, અહીં સ્ત્રીઓ મલિનતા, પિતાપ અને ચપળતાના સ્વભાવવાળી હોય છે, આ અભિપ્રાયથી સ્ત્રીઓના વિષયમાં ધૂમશિખાદિ ત્રણ દેટાંતો ઉપન્યાસ કરેલ છે.
દીપશિખાની જેમ આ ભયને આપે છે, ચપળ સ્વભાવવાળી છે, મલિનતા કરનારી છે, નેહથી પૂરાયેલી છતાં સંતાપ કરે છે, અવસર મળતાં ભયને દેનારી છે... વનખંડ શિખા માફક જાણવું. વિશેષ એ કે - વામ વલણ વડે ઉત્પન્ન થવાથી કે વાયુ વડે ધૂમિત થવાથી વામાવર્ત પુરુષમાં પૂર્વવત્.
અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ પ્રવૃત્તિવાળો પુરુષ કહ્યો. આવા નિર્થીિ સામાન્યથી અનુચિત પ્રવૃત્તિ વડે પોતાના આચારને ન ઉલંઘે, તે કહે છે
• સૂત્ર-૩૦૯,૩૧૦ :
[3oe] ચાર કારણે (એકલો] સાધુ [એકલી] સાદની સાથે આલાપ, સંતાપ કરતા [જિનાજ્ઞા ઉલ્લંઘન કરતો નથી, તે આ - માર્ગ પૂછતાં, માર્ગ બતાવતા, અશન-પાન-ખાદિમ-દિમ આહાર આપતા, અનાદિ અપાવતા.
[૧] તમસાયના ચાર નામ છે - તમ, તમસ્કાય, અંધકાર, મહીંધકાર.. તમસ્કાયના ચાર નામ છે - લોકાંધકાર, લોકતમસ, દેવાંધકાર અને દેવતમસ... તમસ્કાયના ચાર નામ છે - વાતપરિઘ, વાતપરિઘ ક્ષોભ, દેવારણય, દેવભૂહ... નમસ્કાય ચાર કલ્યોને આવરીને રહ્યો છે . સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર.
• વિવેચન-૩૦૯,૩૧૦ :
[] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ માનવ - થોડું કે પહેલીવાર બોલતો, સંનય - વારંવાર બોલતો, નિગ્રંન્યાચારને ઉલ્લંઘતો નથી. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ઉભો ન રહે, ન બોલે. વિશેષથી સાળી સાથે નિષેધ છે. પણ માર્ગ પ્રશ્નાદીમાં પુષ્ટ