Book Title: Agam Jyot 1975 Varsh 11 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 8
________________ આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ-પ્રેરણા આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવતા તથા શ્રી જૈનસવ અને સગૃહસ્થા આદ્દિની શ્રુતભક્તિની હાર્દિક સદ્ભાવનાભરી અનુમેદના, તેમાં ખાસ કરીને પૂ. આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ., પુ. દેવશ્રી દેવેન્દ્ર-સાગસૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી કથનસાગરજી મ. પૂ. પં. શ્રી ઢાલતસાગરજી મ., પૂ. ૫. શ્રી યશાભસાગરજી મ., પૂ. ૫. શ્રી સૌભાગ્યસાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ., પૂ. મુનિશ્રી અભ્યુદયસાગરજી મ. આદિ મુનિ ભગવતા તથા સાગર સમુદાયના સ સાધ્વીગણુ, તથા છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનમદ્વિર, ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનલાલજી મારુ આદિ અનેક પુણ્યવાન-ગૃહસ્થા આદિ ચતુર્વિધ શ્રી સધના ધર્મ - પ્રેમભર્યા સહયેાગની કૃતજ્ઞતા-ભાવે સાદર તેાંધ લઈએ છીએ, વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિ ક શિક્ષક શ્રી હરગેાવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભય દેવસૂરિ જ્ઞાનમદિર-કપડવ॰જ) તથા બાબુલાલ કેશવલાલ શાહુ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપાળ-અમદાવાદ તેમજ સંપાદન, પ્રકાશન અંગેની ઝીણવટભરી ખતપૂર્વક તપાસ અને પ્રુફ રીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીભાઈ ચી, ઢાશી (અધ્યાપક શ્રી હેમચ’દ્રાચાય જૈન પાઠશાળા-અમદાવાદ ) પોપટલાલ જી. ઠક્કર ( શક્તિ પ્રિન્ટરીના માલિક ) ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દ્વીપક પ્રિન્ટરીના કાર્ય વાહકે આદિ સધળા સહયેાગી-મહાનુભાવાની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ છેલ્લે આ પ્રકાશનમાં છદ્મસ્થતાના કારણે જે કંઈ ક્ષતિ રહેવા પામી હોય તે માટે ક્ષમા—યાચના સાથે પુસ્તક-પ્રકાશનના સદુપયોગ કરી પુણ્યવાન—વિવેકી આત્માઅે જીવનને તત્ત્વદષ્ટિ-સંપન્ન મનાવે એ મગલ કામના. વીર નિ. સ. ૨૫૦૨ વિ. સ. ૨૦૩૨ આ. સું. ૩ રવિવાર નિવેદક રમણલાલ જેથ શાહ મુખ્ય કાય વાહક શ્રી આગમાદ્વારક ગ્રંથમાળા કપડવ’જPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 172