Book Title: Agam Chatusharan Prakirnakam Author(s): Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 6
________________ શ્રુતભક્તિ-અનુમોદના - ધર્મપ્રભાવકસામ્રાજ્ય :જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા -: દિવ્યકૃપા :વાત્સલ્યમહોદધિ, સુવિશાલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા -: પ્રેરણાદાતા :વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા લાભાર્થી\ - પન્યાસપ્રવર શ્રીબોધિરત્નવિજયજી ગણિવરના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રીધર્મરત્નવિજયજીના સદ્ ઉપદેશથી ચાતુર્માસની આરાધનામાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી લાભ લેનાર છે પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાન-પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વર તપાગચ્છ જૈન આરાધના ભવન ટ્રસ્ટ અને સંઘ રતલામ (મધ્ય પ્રદેશ) જ શ્રી શાહીબાગ અભિનંદન સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - શ્રી જયપ્રેમ સોસાયટી ગિરધરનગર, અમદાવાદ. પંન્યાસપ્રવર શ્રી હિતપ્રજ્ઞ વિજયજી ગણિવરના સદુઉપદેશથી વિ.સં. ૨૦૬૩ના ચાતુર્માસની આરાધનામાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી વર્તમાન ગચ્છાધિપતિના આજ્ઞાવર્તિની પ્રવતિની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ના પ્રથમાન્તવાસિની પૂ.સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ.ના શિષ્યા-પ્રશિષ્યાઓ પૂ.સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ., પૂ.સા.શ્રી નિરંજનાશ્રીજી મ., પૂ.સા.શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.ના સઉપદેશથી લાભ લેનાર છે. શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી ટ્રસ્ટ કુમુદ મેન્શન લોટસ હાઉસ - તાડદેવ-મુંબઈ આપે કરેલી શ્રુત ભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપે ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની ઋતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. જજા પ્રદાતPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 342