Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth Author(s): Tulsi Acharya, Mahapragna Acharya Publisher: Jain Vishva Bharati View full book textPage 6
________________ સમર્પણ | || पुट्ठो वि पण्णा-पुरिसो सुदक्खो, आणा-पहाणो जणि जस्स निच्चं । सच्चप्पओगे पवरासयस्स , भिक्खुस्स तस्स प्पणिहाण पुव्वं ।। જેનો પ્રજ્ઞા-પુરુષ પુષ્ટ પત્, થઈને ય આગમ-પ્રધાન જે; સત્ય-યોગમાં હતો પ્રવર ચિત્ત, તે ભિક્ષને વિમળ ભાવથી. विलोडियं आगमदुद्धमेव, लद्धं सुलद्धं णवणीय मच्छं । सज्झायसन्झाणरयस्स નિર્ચ, जयस्स तस्स प्पणिहाण पुव्वं ॥ જેણે આગમ-દોહન કરીને, પામ્યું પ્રવર પ્રચુર નવનીત; શ્રુત-સ ધ્યાન લીન ચિર ચિંતન, જયાચાર્યને વિમળ ભાવથી. | ૩ || पवाहिया जेण सुयस्स धारा, गणे समत्थे मम माणसे वि । जो हेउभूओ स्स पवायणस्स, कालुस्स तस्स प्पणिहाण पुव्वं ॥ જેણે શ્રતની ધાર વહાવી, સકળ સંઘમાં મારામાં હેતુભૂત શ્રુત-સંપાદનમાં, કાલગણીને વિમળ ભાવથી. વિનયાવનત આચાર્ય તુલસી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 532