________________
-
ი
ი ი ი ი ო
_Tી ગત્તિમામ સ્ત્રમ્ |
जे पुण गुरुपडिणीया बहुमोहा ससबला कुसीला य ।
असमाहिणा मरंति उ ते हंति अणंतसंसारी ।।४३।। અર્થ : જે જીવો ગુરુના પ્રત્યેનીક હોય, ગાઢમોહથી મોહિતમતિવાળા હોય, શબલને સેવનારા, ખરાબ આચારવાળા જીવો અસમાધિપૂર્વક મરે છે અને અનંત સંસારી થાય છે. (૪૩)
जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करंति भावेण ।
असबल असंकिलिट्ठा ते हंति परित्तसंसारी ।।४४॥ અર્થ : જિનવચનને અનુસાર જીવનારા, ગુરુના વચનને ભાવપૂર્વક પાળનારા, શબલથી રહિત અને અસંકલિષ્ટ પરિણામવાળા જીવો અલ્પ સંસારી બને છે. નિકટ મોક્ષવર્તી થાય છે. (૪૪)