Book Title: Agam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Author(s): Veerbhadra  Gani, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ परिशिष्टम्-१ बालवबोध-भावानुवादौ २९९ છું. મિથ્યાદર્શનના પરિણામને વિષે, આલોકમાં, પરલોકમાં, સચિત્ત પદાર્થોમાં, અચિત્ત પદાર્થોમાં કે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં જે કાંઈ દુષ્કત થયું હોય તેનાથી હું પાછો ફરું છું. તે ઉપરાંત અજ્ઞાનધ્યાન, અનાચારધ્યાન, કુદર્શનધ્યાન, ક્રોધધ્યાન, માનધ્યાન, માયાધ્યાન, લોભધ્યાન, રાગધ્યાન, દોષધ્યાન, મોહધ્યાન, ઈચ્છાધ્યાન, મિથ્યાધ્યાન, મુછધ્યાન, શંકાધ્યાન, કાંક્ષાધ્યાન, ગૃદ્ધિધ્યાન, આશાધ્યાન, તૃષ્ણાધ્યાન, સુધાધ્યાન, માર્ગધ્યાન, પ્રસ્થાનધ્યાન, નિદ્રાધ્યાન, નિદાનધ્યાન, સ્નેહધ્યાન, કામધ્યાન, કાલુષ્યધ્યાન, કલહધ્યાન, યુદ્ધધ્યાન, નિયુદ્ધધ્યાન, સંગધ્યાન, સંગ્રહધ્યાન, વ્યવહારધ્યાન, વિજયધ્યાન, અનર્થદંડધ્યાન, આભોગધ્યાન, અનાભોગધ્યાન, ઋણાવિલધ્યાન, વૈરધ્યાન, વિતર્કધ્યાન, હિંસાધ્યાન, હાસ્યધ્યાન, પ્રહાસ ધ્યાન, પ્રદ્ધષધ્યાન, પરુષધ્યાન, ભયધ્યાન, રૂપધ્યાન, આત્મપ્રશંસાધ્યાન, પરનિંદાધ્યાન, પરગઆંધ્યાન, પરિગ્રહધ્યાન, પરપરિવાદધ્યાન, પરદૂષણધ્યાન, આરંભધ્યાન, સંરભધ્યાન, પાપાનુમોદનધ્યાન, અધિકરણ ધ્યાન, અસમાધિમરણધ્યાન, કર્મોદયપ્રત્યયધ્યાન, ઋદ્ધિગારવધ્યાન, રસગારવધ્યાન, સાતાગારવધ્યાન, અવિરમણ ધ્યાન, અમુક્તિમરણધ્યાન. આ પ્રમાણેના ૧૩ દુર્ગાનના પરિણામે જાગ્રત અવસ્થામાં રહેલા અથવા નિદ્રાધીન અવસ્થામાં રહેલા મારા વડે જે કાંઈ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું સેવન કર્યું હોય તે સર્વે પાપો મારા મિથ્યા થાઓ. (૧૧) एस करेमि पणामं जिणवरवसहस्स वद्धमाणस्स । सेसाणं च जिणाणं सगणहराणं च सव्वेसि ।।१२।। हवइ कोइक उद्यतविहारी साधुनई कदाचित्परीषह उपसर्ग आवी ऊपनइ हुंतइ साकारप्रत्याख्यान करइ ते विधि कहीइ एस करेमि इत्यादि । एष कहिता एहुं समस्त संघ प्रत्यक्ष नमस्कार करुं छउं। केहनइ वर्धमानस्वामीनइं पणि केहवा छइ । वर्धमानस्वामी जिनवरवृषभ अनेरा सामान्य केवली थकी हि श्रेष्ठ छइ । तथा सेसाणं क० शेषथी कहता ऋषभादिक तीर्थंकर गणधर सहितनइ नमस्कार करुं छु । च शब्द हुंती अतीतानागत जिन जाणवा इति प्रथम आलापक घालता २४ જાથાનં પૂરું થયું છે [૨ અર્થ : અણસણને ઈચ્છનાર આત્મા હવે સાકાર પ્રત્યાખ્યાન કરતાં સર્વ પ્રથમ મંગળ કરે છે. જિનવરોમાં વૃષભ સમાન એવા વર્ધમાનસ્વામીને હું પ્રણામ કરું છું. તેમજ ગણધરાદિ સર્વસંઘથી પરિવરેલા આદિનાથ ભગવાન વગેરે સર્વે તીર્થકરોને પ્રણામ કરું છું. (૧૨) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400