Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 152
________________ | १०० શ્રી વિવાઈસૂત્ર qiस नामनुं वाध (११) शंग (१२) ढोस. मा पार प्रा२ना वात्रिोना माने हिघोष ४३ ७. કોણિક રાજા દ્વારા પ્રભુની પથુપાસના - १०८ तएणंसेकूणिएराया भंभसारपुत्तेणयण-माला-सहस्सेहिं पेच्छिज्जमाणे-पेच्छिज्जमाणे, हियय-मालासहस्सेहिं अभिणंदिज्जमाणे-अभिणंदिज्जमाणे, मणोरह-मालासहस्सेहिं विच्छिप्पमाणे-विच्छिप्पमाणे, वयण-मालासहस्सेहिं अभिथुव्वमाणे-अभिथुव्वमाणे, कांति-सोहग्गगुणेहिं पत्थिज्जमाणे-पत्थिज्जमाणे, बहूणं णरणारिसहस्साणं दाहिणहत्थेणं अंजलिमालासहस्साइंपडिच्छमाणेपडिच्छमाणे, मंजुमंजुणा घोसेणंपडिबुज्झमाणेपडिबुज्झमाणे, भवण-पंति-सहस्साई समइच्छमाणे समइच्छमाणे, चंपाए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छइत्ता जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते छत्ताईए तित्थयराइसेसे पासइ, पासित्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता अवहट्ट पंच रायककुहाई, तं जहा-खग्गंछत्तं उप्फेसं वाहणाओ वालवीयणिं, जेणेव समणे भगवंमहावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ । तं जहा- सचित्ताणं दव्वाणं विओसरणयाए, अचित्ताणं दव्वाणं विओसरणयाए, एगसाडियं उत्तरासंगकरणेणं, चक्खुप्फासे अंजलिपग्गहेणं, मणसो एगत्तीभावकरणेणं ।। समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ, तं जहा- काइयाए, वाइयाए, माणसियाए । काइयाए ताव संकुइयग्गहत्थपाए सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । वाइयाए- जं जं भगवं वागरेइ एवमेयं भंते ! तहमेय भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते! इच्छियमेयंभंते !पडिच्छियमेयंभंते ! इच्छियपडिच्छियमेयं भंते! से जहेय तुब्भे वदह, अपडिकूलमाणे पज्जुवासइ । माणसियाएमहयासंवेगं जणइत्ता तिव्वधम्माणुरागरत्ते पज्जुवासइ। ભાવાર્થ :- ત્યાર પછી ભભસાર પુત્ર કોણિકરાજા હજારો નયન પંક્તિઓથી જોવાતાં હજારો વચન પંક્તિઓથી સ્તુતિ કરાતાં; હજારો હૃદયપંક્તિઓમાં સ્થાન મેળવતાં, હજારો મનોરથ પંક્તિઓ પૂર્ણ કરતાં, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોના કારણે અભિલાષા કરાતાં હજારો અંગુલી પંક્તિઓથી કરાતા; જમણા હાથે નિર્દિષ્ટ હજારો નર-નારીઓની હજારો પ્રણામાંજલિને સ્વીકારતાં, અત્યંત કોમળ વાણીથી તેમના કુશળ સમાચાર પૂછતાં, હજારો ભવન પંક્તિઓને પસાર કરતાં, ચંપાનગરીના મધ્યભાગમાં થઈને નીકળ્યા. ત્યાંથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્યમાં આવીને ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર,ન અતિ નજીક, તેવા યોગ્ય સ્થાન પર પહોંચ્યા અને તીર્થકરના છત્ર વગેરે અતિશયો દેખાતાં જ પોતાની સવારીના મુખ્ય હાથીને ઊભો રાખીને સ્વયં હાથી પરથી નીચે ઉતર્યા. તલવાર, છત્ર, મુગટ, પગરખા અને ચામર વગેરે રાજચિહ્નોનો ત્યાગ કરીને ભગવાન મહાવીર સ્વામીની સમીપે પાંચ પ્રકારના અભિગમ (સન્માનદર્શક

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237