Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 204
________________ [ ૧૫૨ ] શ્રી વિવાઈસૂત્ર ક્ષીણક્રોધ- ક્રોધ મોહનીય કર્મનો ક્ષય કર્યો હોય તેવા, તે જ રીતે જેના માન, માયા, લોભ ક્ષીણ થઈ ગયા હોય તેવા જીવો અનુક્રમે આઠ કર્મોનો ક્ષય કરીને લોકાગ્રે પ્રતિષ્ઠિત થાય છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ઉત્કૃષ્ટ અપ્રમત્ત સાધક અને ક્ષેપક શ્રેણીગત જીવોનું અર્થાત્ સાતમાથી દસમા ગુણસ્થાનવર્તી સાધકોનું નિરૂપણ છે. તે સાધક શીઘ મોહકર્મ ક્ષય કરી ક્રમશઃ આઠેય કર્મ ક્ષય કરીને સિદ્ધ બની લોકાગ્રે બિરાજમાન થઈ જાય છે. આ રીતે આ બીજા વિભાગમાં કુલ ૨૦ પ્રશ્નો દ્વારા જીવોની અને વિરાધક-આરાધક સાધકોની ગતિ–ઉત્પત્તિનું નિરૂપણ છે. તેઓનું સંક્ષિપ્ત વિવરણ કોષ્ટકમાં જુઓ. વિવિધ જીવોની ઉત્પત્તિ તથા આરાધકવિરાધકપણું – જીવો ઉત્પત્તિ સ્થિતિ આરાધક કે વિરાધક (૧) ત્રસ જીવોના વારંવાર ઘાતક નરક સ્થાન પ્રમાણે | વિરાધક | (૨) અનિચ્છાએ ભૂખ-તરસાદિ સહન કરનારા | વ્યંતરદેવ ૧૦,૦૦૦વર્ષ | વિરાધક (૩) અન્ય દ્વારા થતાં વધ-બંધનાદિ સહન કરનારા વ્યંતરદેવ ૧૨,000વર્ષ | વિરાધક (૪) કામનાપૂર્તિના અભાવે નિરાશ થઈને બાલમરણથી મરનારા વ્યંતરદેવ ૧૨,૦૦૦વર્ષ વિરાધક (૫) પ્રકૃતિથી ભદ્ર, વિનીત, અલ્પારંભી મનુષ્યો |. વ્યંતરદેવ ૧૪,000વર્ષ વિરાધક (૬) અનિચ્છાએ બ્રહ્મચર્ય પાળનાર સ્ત્રીઓ વ્યંતરદેવ ૪,૦૦૦વર્ષ | વિરાધક (૭) ઉદક દ્વિતીયાદિ અજ્ઞાન તપ કરનારા વ્યંતરદેવ | ૮૪,000વર્ષ | વિરાધક (૮) ગંગાતટ નિવાસી વાનપ્રસ્થ તાપસો જ્યોતિષીદેવ એક લાખ વર્ષ વિરાધક અધિક એક પલ્ય. (૯) કાંદર્ષિક શ્રમણો વૈમાનિકદેવ | એક લાખ વર્ષ | પ્રથમ દેવલોક અધિક એક પલ્ય. (૧૦) પરિવ્રાજક શ્રમણો બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. વિરાધક | (૧૧) અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. આરાધક (૧૨) અંબડ પરિવ્રાજક બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. આરાધક (૧૩) ગુરુ આદિના પ્રત્યેનીક શ્રમણો ત્રીજા િિલ્વષી | ૧૩ સાગરો. વિરાધક | (૧૪) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સહસાર દેવલોક | ૧૮ સાગરો. | આરાધક (૧૬) યંત્ર-મંત્ર-તંત્ર કરનાર આભિયોગિક શ્રમણો | અમ્રુત દેવલોક | રર સાગરો. | વિરાધક વિરાધક

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237