Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 228
________________ [ ૧૭ ] શ્રી વિવાઈ સૂત્ર નિરપેક્ષ છે અને અનંત કાલ પર્યત રહેવાનું છે. સંસારી જીવો દેવલોકના સુખને શ્રેષ્ઠ માને છે પરંતુ દેવલોકનું સુખ પણ કર્મજન્ય હોવાથી નાશવંત છે. સિદ્ધોનું સુખ અનંતકાલ પર્યત તે જ સ્વરૂપે રહેતું હોવાથી અનંતગુણ અધિક છે. કેટલાક દાર્શનિકો મોક્ષને દુઃખના અભાવરૂપ માને છે. જૈન સિદ્ધાંત અનુસાર સિદ્ધોનું સ્વરૂપ દુઃખના નાશરૂપ તો છે જ પરંતુ તેની સાથે અનંત સુખની ઉપલબ્ધિરૂપ છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. ને બીજો વિભાગ સંપૂર્ણ | ઉવવાઈ (ઔપપાતિક) સૂત્ર સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237