Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 202
________________ | १५० શ્રી વિવાઈ સૂત્ર ५६ तेसि णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं अत्थेगइयाणं अणंते अणुत्तरे, णिव्वाघाए, णिरावरणे, कसिणे, पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पज्जइ। ते बहूई वासाई केवलिपरियागं पाउणंति, पाउणित्ता भत्तं पच्चक्खंति, भत्तं पच्चक्खित्ता बहूई भत्ताई अणसणाए छेदेति, छेदित्ता जस्सट्टाए कीरइ णग्गभावे, मुंडभावे, अण्हाणए, अदंतवणए, केसलोए, बंभचेरवासे, अच्छत्तगं, अणोवाहणगं, भूमिसेज्जा, फलहसेज्जा, कट्ठसेज्जा, परघरपवेसो लद्धावलद्धं, परेहिं हीलणाओ,खिसणाओ,णिंदणाओ, गरहणाओ तालणाओ, तज्जणाओ, परिभवणाओ, पव्वहणाओ. उच्चावया गामकंटगा, बावीसंपरीसहोवसग्गा अहियासिज्जंति, तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेति ।। ભાવાર્થ :- આ પ્રકારની જીવનચર્યાનો સ્વીકાર કરીને વિચરનારા શ્રમણ ભગવંતોને અનંત, અનુત્તર, निव्याघात, निश१२५, कृत्स्न(अ-विमा २डित), परिपू वान, राशन प्रगट थाय छे. તે ઘણા વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને અંતે આહારનો પરિત્યાગ કરે છે અર્થાત્ આજીવન અનશન સ્વીકાર કરીને અનેક દિવસોનું અનશન પૂર્ણ કરીને જે લક્ષ્યને માટે નગ્નભાવ-શરીર સંસ્કારનો ત્યાગ, મુંડભાવ-સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો પરિત્યાગ, દંતપ્રક્ષાલનનો ત્યાગ, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, છત્ર ત્યાગ, પગરખા ત્યાગ, વાહનનો ત્યાગ, ભૂમિ પર, લાકડાના પાટિયા પર, કાષ્ટ પર શયન કરવું ભિક્ષા માટે બીજાના ઘરમાં પ્રવેશ આદિ કરાય છે અને ભિક્ષાના લાભ-અલાભ, બીજાએ કરેલી અવહેલના, ચીડવણી, પરોક્ષમાં થતી નિંદા, પ્રત્યક્ષ કરાયેલી ગહ, તાડના–થપ્પડાદિનો માર, તર્જના, અપમાન વિવિધ કષ્ટો અનેક પ્રકારના પ્રતિકૂળ ઇન્દ્રિય વિષયો, બાવીસ પરીષહો તથા અનેક ઉપસર્ગો આદિ સહન કરાય છે; તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસથી સિદ્ધ(કૃતકૃત્ય) થાય છે, કેવળજ્ઞાન સ્વરૂપ થાય છે, સમસ્ત કર્મોથી મુક્ત થાય છે, કર્મજન્ય સંતાપથી પરિનિવૃત્ત થઈને શીતલીભૂત થાય છે, શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો અંત કરે છે. [५७ जेसि पि यणं एगइयाणं णो केवलवरणाणदंसणे समुप्पज्जइ, ते णं बहूई वासाई छउमत्थपरियागंपाउणंति, पाउणित्ता आबाहे उप्पण्णे वा अणुप्पण्णे वा भत्तं पच्चक्खंति। ते बहूई भत्ताइ अणसणाए छेदंति, जस्सट्ठाए कीरइ णग्गभावे जाव तमट्ठमाराहित्ता चरिमेहिं ऊसासणीसासेहिं अणंतं अणुत्तरं, णिव्वाघायं, णिरावरणं, कसिणं, पडिपुण्णं केवलवरणाणदंसणं उप्पार्डेति, तओ पच्छा सिझंति जाव अंतं करेंति । एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा उक्कोसेणं सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जावतेतीसंसागरोवमाई ठिई, आराहगा, सेसं तं चेव । ભાવાર્થ:- જે અણગારોને સંયમચર્યાનું પાલન કરતાં કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત થતું નથી, તે ઘણા વર્ષો સુધી છદ્મસ્થ પર્યાયમાં રહીને સંયમનું પાલન કરે છે. ત્યાર પછી ક્યારેક રોગ આદિ વિપ્ન ઉત્પન્ન

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237