Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ * રુચાંસાના, રુચકાવતી નામના અધ્યયનમાં રાણી રુચકાવતીના અને રુચકાંતા નામના અધ્યયનમાં રાણી રુચકાંતાના પૂર્વભવની આરાધના પ્રવ્રજ્યા વગેરેની કથા છે. (૭-૫૪) વળી મહાઘોષની છ રાણીઓ સુધીના કુલ ૪૮ અધ્યયનોમાં તે તે રાણીઓએ પૂર્વભવમાં કરેલી આરાધના, પ્રવ્રજ્યા વગેરેની ક્યા છે. ૫) પિશાચાદિ અગ્રમહિષી વર્ગ (૧) અધ્યયન : કમલા આ અધ્યયનમાં પિશાચેન્દ્રની મુખ્ય રાણી કમલાદેવીના પૂર્વભવની આરાધના, પ્રવ્રજ્યા વગેરેની કથા છે. સરળ ગુજરાતી ભાવાર્થ (૨-૩૨) આ બધાં અધ્યયનોમાં અનુક્રમે કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના, રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા, પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા, ભાર્યા, પદ્મા, વસુમતી, કનકા નકપ્રભા, વાંસા, કેતુમતી, વજ્રસેના, રતિપ્રિયા, રોહિણી, નમિતા, હ્રી, પુષ્પવતી, ભુજગા, ભુજગવતી, મહાચ્છા, અપરાજિતા, સુઘોષા, વિમલા, સુસ્વરા અને સરસ્વતી એમ કુલ ૩૧ રાણીઓના પૂર્વભવના આરાધના, પ્રવ્રજ્યા વગેરેની કથા છે. ૬) મહાકાલેન્દ્રાદિ ગ્રમહિષી વર્ગ (૧-૩૨) આ અધ્યયનોમાં મહાકાલેન્દ્ર વગેરેની ૩૨ રાણીઓના પૂર્વભવની આરાધના, પ્રવ્રજ્યા વગેરેની કથા છે. ૭) સૂર્ય અગ્રમહિષી વર્ગ (૧-૪) આ અધ્યયનોમાં અનુક્રમે સૂરપ્રભા, આતપા, અર્ચિમાલી અને પ્રશંકરાનામની સૂર્યની ચાર મુખ્યરાણીઓના પૂર્વભવની કથા છે. ૮) ચંદ્રમહિષી વર્ગ (૧-૪) આ અધ્યયનોમાં અનુક્રમે ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી અને પ્રશંકરા નામની ચંદ્રની ચાર મુખ્ય રાણીઓના પૂર્વભવની કથા છે. ૯)શન અગ્રમહિષી વર્ગ (૧-૮) આ અધ્યયનોમાં અનુક્રમે પદ્મા અને શિવાના શ્રાવસ્તી નગરીના પૂર્વભવની, સતી અને અંજૂના હસ્તિનાપુરના પૂર્વભવની, રોહિણી અને નવમિકાના કપિલપુરના પૂર્વભવની તેમજ અચલા અને અપ્સરાના સાકેતનગરના પૂર્વભવની કથા છે. ૧૦) ઈશાનેન્દ્ર અગ્રમહિષી વર્ગ (૧-૮) આ અધ્યયનોમાં અનુક્રમે કૃષ્ણા અને કૃષ્ણરાજીના વારાણસી નગરીના પૂર્વભવની, રામા અને રામરક્ષિતાના રાજગૃહ નગરીના પૂર્વભવની, વસુ અને વસુગુપ્તાના શ્રાવસ્તી નગરીના પૂર્વભવની તેમજ વસુમિત્રા અને વસુંધરાના કૌશામ્બી નગરીના પૂર્વભવની કથા છે. * श्री आगमगुणमंजूषा २५ 乐乐出乐乐乐乐乐乐乐乐出乐乐乐乐消消消消消消乐出乐 5 5 5 5 5

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 116