Book Title: Aetihasik Ras Sangraha Part 3 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 8
________________ એશ્ચિમ-સાર. વિનયદેવસૂરિ રાસ. પાસચ દગચ્છ ’ નામે ઓળખાતા ગચ્છના સ્થાપક ઉપા ધ્યાય પાર્શ્વચંદ્નના શિષ્ય અને સુધ ગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિ (બ્રહ્મઋષિ) ના ચિત્રને ઉદ્દેશીને સંવત્ ૧૬૪૬ માં મનજીઋષિએ (માણેકચંદ્રે) અરહાનપુરમાં આ રાસ રચ્યા છે, ' પ્રારભમાં કવિએ ત્રણે ચાવીશીના તીર્થંકરો ( વમાન ચાવીશીનાં તેા નામે આપીને ), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને હેમના ગુણકથનપૂર્વક નમસ્કાર કરીને નવકાર મંત્રની મહિમા વણું વી હેતુ' મંગલ કર્યું છે. તે પછી ગાતમાદિ ગણુધર, અને કાશ્મીર દેશમાં રહેલી સરસ્વતી દેવીનુ નામ સ્મરણ કર્યું છે. એ પ્રમાણે ૩૭ કડીમાં મંગલાચરણા કરી રાસના ઉદ્દેશ અતાવી જમ્મૂદ્વીપ અને આજણાઠે નગરના વર્ણનપૂર્વક આ પ્રમાણે આરબ કર્યો છે: ( ૧ ) મનજીઋષિના સંબંધમાં જો કે વિશેષ કંઇ જાણવા જેવુ મળ્યું નથી, પરન્તુ તેઓ રાયચંદ્રસૂરિના અનુયાયી સાધુએ પૈકીના એક હતા, એમ જયચંદ્ર ગણુિએ પોતાના બનાવેલા ‘ રસરત્નરાસ' માં ખીજા સાધુએ સાથે હેમનુ' પણ નામ લઇ જણાવ્યું છે. ( જૂએ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧ લે. પૃ. ૩૯. ) (૧) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 236