Book Title: Aetihasik Ras Sangraha Part 3 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 7
________________ ઇતિહાસ જેવા મહત્ત્વના વિષયમાં આવા પ્રયત્ના બહુ ઉપયોગી છે, એ વાત સમાજ-જૈનસમાજ સમજતી થાય, એજ સદ્ભાગ્યની નિશાની છે. આ ભાગમાં એક દર ઇતિહાસાપયેાગી નવ રાસાએ આપવામાં આવ્યા છે. આ નવ રાસાઓ પૈકી વિદ્યાસાગરસૂરિ રાસની પ્રતિ મ્હારી પાસેી છે, તે સિવાયના આઠે રાસાઓની પ્રતિયા જહેમની પાસેથી મ્હને પ્રાપ્ત થઇ છે, હેમને ધન્યવાદ આપવા સાથે તે ભંડારાના અને વ્યક્તિયાના નામેાલેખ આ સ્થળે કરવા ઉચિત ધારૂં છુંઃ— ૧ વિનયદેવસૂરિ રાસ. ૨ વૃદ્ધિવિજયગંણુ રાસ. ૩ કાપડહેડા રાસ. ૪ વૃદ્ધિસાગરસૂરિ રાસ. ૫ જિતાયસર વીવાહલુ. ૬ કચદ્ર વંશાવલી. ૭ આનવિમલસૂરિ રાસ. ૮ કમલવિજયગણિ રાસ. પ્રથમના એ ભાગાની માકૅજ આ ત્રોજા ભાગમાં પશુ રાસાઓની મૂળ ભાષા હેમની તેમ કાયમજ રાખી છે, કારણ કે આથી હેમ તે વખતની ભાષા જાણવાને સાધન મળે છે, તેમ તે વખતના લેખકા-લહિયાએની લખવાની રૂઢી પણ જાણી શકાય છે. પાલીતાણાની મ્હોટી ટાળાના ભંડાર, પાલી ( મારવાડ ) ના સંધના ભંડાર, દરિયાને વાસ-જોધપુર સધના ભડાર વીરબાઇ પાઠશાળા–પાલીતાણાનેા લડાર, શ્રીયુત મણિલાલ બકારભાઇ વ્યાસ. સૂરત શ્રીયુત પંડિત ચંદ્રધર ગુલેરી. ખી.એ. અજમેર તથા ડેક્કન કૅાલેજલાયબ્રેરી પૂના. દસાડા જૈન સંધના ભંડાર. ડેક્કન કાલેજ લાયબ્રેરી—પૂના. તેમનતી કાળજી પૂર્વક રાસાનું સંશોધન કરવા છતાં, શબ્દો છૂટા પાડવાની એવી ખીજી કાઇ ભૂલા રહી જવા પામી હોય, તા તે સુધારીને વાંચવાની ભલામણ કરી વિરમું છું. } ધૂળિ( ખાનદેશ ) વર્ષારંભ વીર સં. ર૪૪૮ Jain Education International_2010_05 વિધ સૂરિ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 236