Book Title: Aetihasik Ras Sangraha Part 1 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 6
________________ ॥ મમ્ ॥ પ્રસ્તાવના આ સંગ્રહ, એક ઐતિહાસિક પુસ્તક રૂપે બહાર પડતા હોવાથી · પ્રતિહાસ' સંબંધી કઇંક ઉલ્લેખ કરવા ઉચિત સમજું છું. * , અ ને તે એમજ લાગે છે કે— ઇતિહ્રાસ કાને કહેવા ? ’ એનીએ હુજૂ ઘણાઓને ખબર નથી. રાજાઓના ગાદીએ બેઠાની, મરી ગયાની કે લડાઇઓની તારીખા ગાખી, પોતાને ‘ ઇતિહાસનુ ' માનનારા ઇતિહાસનેા ખરા સમજતા નથી. પ્રજાકીય ઇતિહાસ, એજ ખરેખરા ઇતિહાસ છે. પ્રજાકીય ઇતિહાસમાં રાજકીય ઇતિહાસનો સમાવેશ ! જાયછે. પ્રજાને માટે જે જરૂરનું છે, તે પ્રજાકીય ઇતિહાસ છે, જમ્હારે રાજાને ઇતિહાસ બહુધા રાજાઓને ઉપયોગી હોય છે. તમામ મનુષ્યાને કંઇ રાજા થવાનું હેતુ નથી. પરન્તુ પ્રજા થવાનુ તા દરેકને માટે સાધારણ છે, અતએવ પ્રજાકીય ઇતિહાસને દેશના ખરા અને વ્યવહારાપયેાગી ઇતિહાસ સમજવા જોઇએ. હવે જૈન સાહિત્યમાં આવા તિહાસનાં કયાં સાધના છે; તે તરફ દિષ્ટ કરીએ, જૈનોનુ સમસ્ત સાહિત્ય ચાર વિભાગમાં જોવાય છેઃ -૧ ચરણકરણાનુયા ગ, ૨ દ્રવ્યાનુયાગ, ૩ ગણિતાનુયાગ, અને જ ધમ કથાનુયાગ (ચિરતાનુયોગ ) જો કે, આ ચાર અનુયોગો પૈકી કથાનુયાગ (રિતાનુયોગ) સર્વ સાધારણને માટે રાયક રીતે ઉપદેશ દેવામાં બહુ ઉપયાગી છે; એ વાત ખરી છે, પરન્તુ, હૈને ઐતિહાસિક દષ્ટિએ પણુ જોઇએ; તા ઇતિહાસની હેવી અને જહેટલી સામગ્રી ચરિતાનુયાગમાં રહેલી છે, હેવી અને તેટલી ભાગ્યેજ ત્રીજા કાઇમાંથી મળી આવશે. અત એવ આ અનુયાગમાં રહેલા ઇતિહ્રાસતત્ત્વને તારવી કાઢી પ્રકાશમાં લાવવું, એ હરક્રાઇ જૈન કે સાહિત્યસેવકનું કત્મ્ય છે. કેટલાકને એમ લાગવું સંભવિત છે –“ આ બધા . રાસાઓ વિગેરેના કચરા બહાર લાવવાની શી જરૂર છે ? આમાં મહત્ત્વ શું છે ? આતા કેવળ સમય અને પૈસાની બરબાદી છે. "" Jain Education International 2010_05 [2] For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 156