Book Title: Adhyatmana Panthni Yatra Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૧૨. ૧૪ એક શબ્દ ગુરુદેવકા, તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા વેદ ન પાવૈ પાર. સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. (હરિગીત) જગ-સહિતકર સબ અહિતકર શુતિ સુખદ સબ સંશય હરે; ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્ર તેં અમૃત ઝરેં. (હરિગીત) અહો ! વાણી તારી પ્રશમરસ ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. ૧૫. ૧૬. ૧૨. મહાત્મા કબીરદાસજી. ૧૩. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૧૩. ૧૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પ૭પ ૧૫. છહ-ઢાલા, ૬૨. ૧૬. વિદર્ય શ્રી હિ. જે. શાહ કૃત શ્રી સમયસાર સ્તુતિ, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 121