Book Title: Adhyatmana Panthni Yatra Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ અધ્યાત્મ પંથની યાત્રા અધ્યાત્મનો પંથ દર્શાવનાર જ્ઞાનીની વાણીનું માહાભ્ય (હરિગીત) ૧. જિનવચન ઔષધ આ, વિષયસુખનું વિરેચન અમીગણું; મૃત્યુજ રાવ્યાધિહરણ, ક્ષયકરણ દુઃખ સમસ્તનું. (હરિગીત) ૨. વિવેક ને સબોધ જે, કલ્યાણજન્ય પ્રશાંતને, સુતત્ત્વ ઉપદે શતી જે સંતો તણી વાણી ઠરે. ૩. “શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજ્જવળ શુક્લધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.” ૪ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. - (દોહા) વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરો ગનાં, કાયર ને પ્રતિકૂળ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જે થી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૧. શ્રી દર્શનપાહુડ/૧૭ (રા. છ. દેસાઈ કૃત પદ્યાનુસાર) ૨. શ્રી જ્ઞાનાર્ણવ/૧૮ એજન. ૩. શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્રાંક પ૨. ૪. એજન વ. પત્રાંક ક૭૯. ૫. અને ૩. એજન/પૃષ્ઠ ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 121