Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 1
________________ થાળી રા: જમીયતા) આત્મજ્ઞાનની નિર્મળતાથી આત્મસમાધિ પ્રગટે છે. સમાધિની પૂર્ણતાથી મુક્ત દશા પ્રગટે છે. - સુવિચાર અને તત્ત્વવિચાર કરવાની ક્ષમતા વધે છે. આત્મા-અનાત્માનો વિવેક થાય છે અને સુવિચારદશાથી ] (આત્મજ્ઞાન પ્રગટે છે, 'ચિત્તની વધતી વધતી શુદ્ધિ-વૈરાગ્યવૃદ્ધિ સત્સંગથી સદગુણોની - વૃદ્ધિ અને મોહ-આસક્તિનો - ઘટાડો. સત્સંગની રુચિ અને સમય વધારવા વ્યવહારિક પ્રસંગોમાં . વ્યસ્તતા અને રુચિપૂર્વકની આસક્તિ ઘટાડવા Jain Education International o vate Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 121