Book Title: Adhyatmana Panthni Yatra Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ અધ્યાત્મ પંથની યાત્રા સમર્પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.” આ ઉપરોક્ત શાસ્ત્રવચન અનુસાર સરળ, સહજ અને સુખદ છતાં દીધે, વિકટ અને પુરુષાર્થસાધ્ય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તમાન મહાજ્ઞાની પુરુષોને અને તેમના બતાવેલા માર્ગે ચાલી રહેલાં તેમના આશ્રયવાન સર્વ મુમુક્ષુઓને આ ગ્રંથ સાદર સમર્પણ કરું છું. ૐ – વિશેષાર્થ લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 121