Book Title: Adarsh Muni
Author(s): Pyarchand Maharaj, Chandulal Mohanlal Modi
Publisher: Jainoday Pustak Prakashan Samiti

View full book text
Previous | Next

Page 7
________________ > આદર્શ મુનિ ----*--------------.................innochસમાજમાં નહિ, પરંતુ જૈનેતરોમાં પણ “આદર્શ-વ્યક્તિએ તરીકે પૂજાયા છે. જેને તેના દર્શનને લાભ તથા ઉપદેશામૃતનું પાન કરવાને સુગ પ્રાપ્ત થયું છે, તેઓ જ આખા સંસારમાં આ મૂળભૂત મલિક) ગ્રંથ કેટલે અમૂલ્ય છે, તેનું અનુમાન કરી શકે. ગ્રંથકારે પિતાના ચરિત્રનાયકનાં ચાસ્ત્રિ આલેખવા ઉપરાંત તેઓના સિદ્ધાંતની પ્રાચીનતા અને ઉપયોગિતા વિષે ભારતના તેમજ અન્ય મુલકના વિદ્વાન પુરૂષના મતે પણ ટાંકી બતાવ્યા છે, જેને અંગે પુસ્તકનું મહત્વ અનેકશઃ વધી ગયું છે. જે ગ્રંથકારના ઉદ્દેશે જનસમાજનું તરફ લક્ષ્ય યોગ્ય રીતે દેરવાશે, તે આ નાનકડા ગ્રંથ “માનવ જીવન કેવી રીતે સફલ બનાવી શકાય છે તેને આબેહુબ પાઠ જનતા સમક્ષ રજુ કરશે. પુસ્તક છે કે સારી રીતે લખવામાં આવ્યું છે, છતાં લેખક કબુલ કરે તેમ છે, તેમાં કેટલીક ત્રુટિઓ રહી ગઈ છે. આશા છે કે હવે પછીની આવૃત્તિમાં તે તરફ પુરતું ધ્યાન આપવામાં આવશે. તા. 29-6-25.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 656