________________
૧૩
શ્રીયુત્ માણેક્લાલ કેશવલાલ શેઠની જીવનઝરમર
માણેકલાલભાઈને જન્મ સવન ૧૯૫૬મા (સૌરાષ્ટ્ર) લીંબડીમાં જાણીતા શેઠ ફ્રુટ ખમાં થયે। તેમના પિતાશ્રી તથા માતુશ્રી ખૂબજ સાલ તથા ધાર્મિક વૃત્તિના હાર્દ તેમનામાં બાળપણથી સાદાઈ તથા ધાર્મિક ભાવના રહેલી, તે છેવટ સુધી ટકી રહેલ
તેમનુ ભાળપણુ તથા વિદ્યાભ્યાસ લીંબડીમાં પુરા કરી બહુ નાની ઉમરે લીંબડીના અન્ય સાહસિક વેપારીએની માકક મુબઈ આવ્યા અને શેરબજારમાં સાધારણ પ્રકારની તાકરી શેઠ શ્રીપતરામ ગેરધનદાસની પેઢીમા સ્વીકારી શૅડીયાઓનું કામકાજ શેરબા ઉપરાત ખીજુ પણ ધણુ મેાટુ હેઈ તેમને ખૂબજ અનુભવ મળ્યે। કામ કરવાની ધગશ, ઉત્સાહ, સાહસિક વૃત્તિ, હિંમત તેમજ પ્રમાણિકતા, ચારિત્ર ત્થા ધાર્મિક વૃત્તિના હાઇ બહુજ ઘેાડા સમયમા પેઢીમાં મુખ્ય સૂત્રધાર બની ગયા પેઢીનામેટા વેપાર હાઈ લાખા રૂપીઆની હારજીત કરી શેઠીયાએાને સંપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કર્યાં
ત્યારબાદ શેડીયાએાના આશિર્વાદ મેળવી શૅમ્બજારમાં પેાતાનુ સ્વતંત્ર કામ શરૂ કર્યું. પેાતાને બહેાળા અનુભવ તેમજ સાહસિ- વૃત્તિ હાઈ થાડા જ વખતમાં ગણત્રીપૂર્ણાંકનુ લાખ રૂપિયાનું કામકાજ કરી સારી એવી સકળતા મેળવી શેરબજારના અનેક નાના-મોટા વેપારીએ તયા દલાલેા સાથેતા એમને મેળ છેવટ સુધી સહાયક હાઈ આખા બજારને પ્રેમ સપાન કર્યાં હતા
તેમણે ચાદીગમ્બરમાં પણ મેટા વેપાર કર્યો હતેા અને આખા બજારને હુંકાવ્યુ હતુ.
તેમનામા કુશાગ્ર બુદ્ધિ, અભ્યાસ તથા ગણત્રી કરી વેપાર કરવાની આવડત હાઈ અનેક નાના—મેટા વેપારીઓ તથા દલાલે તેમની સલાહ લેતા હતા
સલાહ
તેએ સ્વભાવે વ્યાળુ, નમ્ર, ધર્મશીલ હેાઈ નાના વેપારીએ તથા ફુટુમ્બીને મૂળ જ સુચના તથા મદદ પણ આપતા હતા
શેરબજારમા છેવટ સુધી નાના—મેટા બધાનેા સહકાર મેળવી સૌની ચાહના ખૂબ જ પ્રાપ્ત કરી જૈન ધર્માં ઉપરની તેમની આસ્થા અપૂર્વ હતી દર રવિવારે તે એક ધાનનુ આય ખીલ કરતા આય ખીલ તપ ઉપર એમની શ્રદ્ધા અોડ હતી.
ધાર્મિક તથા સામાજિક કાર્યોંમાં તેએ છુટા હાથે કાઈ ન જાણે તે રીતે નાણુ ખતા હતા
જ્ઞાન મ’દિગ્ની દેરી વિલેપારલેમા આય મીત્ર તપની કાયમી મેળા માહેનુ દાન તથા અ ધેરી ઉપાશ્રયમાં દાન, લીંબડીની દરેક પ્રવૃત્તિઓમાં અનેક પ્રકારની આર્થિક સહાય, શિક્ષણક્ષેત્રે વિલેપારલે તથા અન્ય ક્ષેત્રે સારી એવી સહાયતા આપી હતી
કુટુમ્બીએ પ્રત્યે અપાર પ્રેમ રાખી તેમની ઉન્નતિમાં કાયમ ધ્યાન રાખતા કુટુમ્બને દરેક સભ્ય અભ્યાસ કરે તેમજ ધંધા કરતા થાય તે માટે સતત કાળજી રાખી આર્થિક સહાયતા, સલાહ-સૂચન આપી માદક ખની સૌતેા પ્રેમ સપાદન કર્યા હતેા
લીંબડીમાં નાનજી હુ ગુરુશી જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન પૂજ્ય શ્રી ધનજી સ્વામીના નિગાહમાં તેમના પ્રમુખપણે કરવામા આવ્યું હતુ
તેમના ધર્મપત્ની શ્રી સમતાબેન પણ સાદા, મહેનતુ તથા ધાર્મિક વૃત્તિના હાઈ માણેકલાલભાઈના દરેક કાર્યમાં સપૂર્ણ સાથ તથા સહકાર આપતા તે કારણે તેઓ બધાને ખૂબ જ ઉપયેાગી થઈ શકયાં હતા સારું જીવન સકળતાપૂર્વક જીવ્યા. માણેકલાલભાઇ જ્યેષ્ઠ પુત્ર મનુભાઈ તે પણ પેાતાની દોરવણી આપી પેાતાની દેખરેખ નીચે તૈયાર કરી ધધાની લગામ સેાપી, બીજા મેઉ પુત્રો સુરેશભાઈ તથા કમલેશભાઈ ને ઊંચુ શિક્ષણ આપી, એકે પુત્રીઓ તથા તેમના ધ'પત્નીને નિર્ભય બનાની, નિ`ળ જીવન જીવી આપણી વચ્ચે, સંવત ૨૦૨૨ના વૈશાખ સુદ ૬ મગળવારને રાજ વિદાય લઈ આ દુનિયાને ત્યાગ કરી ચાલી ગયા પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે