________________
છે પણ
મારી રાતે ચાર
વાણી. ચાકી રાતે ચુડલી
૧૬૪.
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ પીઠાશની ડેલીએ ઉતારે કર્યો. પીઠાશના એકલા પડવાની રાહ જુએ છે પણ કદી પીઠાશ એકલે પડતું નથી. રાત દી” ઉજાગરા વેઠે છે.
એક ગોઝારી રીતે ચારણ પર પિતાની કવિતા ઢોળી રહ્યો હતો ત્યારે ઓચીંતી જ ચારણની ચુડલી નંદવાણું. ચારણ મને હમણાં હમણાં ચુડલી લાવી દે. ઘણું સમજાવ્યું પીઠાશે, અડધી રાતે ચુડલી ને મળે.
ચારણીના અતિ આગ્રહથી બહાર નીકળે. એકલે ભાળીને રાવળના વેશે રહેલા હમીર અને નાગાજણ પણ ભેગા હાલ્યા, મણીયારાની દુકાન ખોલાવી ચુડલી લીધી, પણ અંધારી રાતે રાવળભાઈઓના દુહા સાંભળી .
કેણ તમે? બાપ! હમીર અને નાગજણ આવી પહોંચ્યા બાપ !
ભાઈ! ચારણ્ય ચૂડીની વાટ જેશે. જે ભરોસો પડતો હોય તે ચૂડી દઈ આવું, નહીં તે ચારણ્ય ઝુરી ઝૂરીને મરશે બાપ!
નાગાજણ તે તૈયાર ન થયે પણ હમીરના વેણે પીઠાશને જવા દીધે. ઘેર પહોંચી ચારણ્યને ચૂડી દીધી. સવાર સુધી પહેરી લે તું ! ભેરુ આવી પહોંચ્યા છે, હું હાલ્યો.
પહ ચીંથરીયા મહાદેવ, આ તે ચારણની જીભ હતી તેમાં ફેર ન થાય.
પાછળ બે ધેડા અને મનેખ દેખાણું. હમીરે રાડ પાડી, પીઠાશ! આ શું વિશ્વાસઘાત. કેણ છે પાછળ? નિર્દોષ ચહેરે પીઠાશે પાછળ જોયું. ત્યાં તે ચારણી લગોલગ આવીને ઉભી રહી.
ચારણું બેલી, ચારણ! આનું કાંઈ પાપ કહેવાય. તે એના બાપને માર્યો તે તને ફુઈએ ભાગવા પુરો સમે આપેલ. આ બિચારા દેડી દોડીને કેટલું પગશે? વાંહે ચિતેડનાઅસવારે છુટશે પછી આનું શું થાશે? T લે બાપ! હાલો, તમેય કામ પતાવીને ઝટ છેડે ચડી જાઓ. માંડે ભાગવા, રાત વીતવા માંડી છે.
પીઠાશ–હમીર-નાગાજણ ત્રણેય પત્થરના પુતળા જેવા થઈ ગયા. હમીરને નાગાજણ પગે પડી ગયા ચારણને.
મામા કૂઈના ભાયુંની આંખો ભીંજાઈ ગઈ, પીઠાશને બાથમાં લઈ ખૂબ રેયા ખૂબ રોયા,