Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 390
________________ (૭૪) ભાવના-માધ્યસ્થ -જગત જીવ હે કરમાધીના क्रूर कर्मसु निःशक देवता गुरु निन्दिषु आत्मशंसि पुयोपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् યોગશાસ્ત્રની રચના કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવ`ત શ્રીમદ્ હેમચંદ્રાચાય જી મહારાજા માધ્યસ્થ ભાવનાનું વર્ણન કરે છે. “ આ જગતમાં હિંસા વગેરે ફુર કાર્યો કરવામાં જેઓ નિઃશંક છે, તેમજ દેવ અને ગુરુની નિંદા કરનારા છે. સ્વ પ્રશંસા કરનારા છે. એવા એવા જીવા તરફના જે ઉપેક્ષા ભાવ [તેમના તરફ ઉપેક્ષા દાળવવાની પ્રવૃત્તિ તેને માધ્યસ્થ ભાવના કહેવાઈ છે. ગ્રીસમાં એક વિદ્વાન થઈ ગયા. ખૂબજ મહાન વ્યક્તિ, તેનુ નામ પેરિલિસ, સાક્રેટીસ કે પ્લેટાની હરાળમાં બેસી શકે તેવા ફિલાસફર. તેના સમયમાં તેની ખૂખ જ મહત્તા હતી. પેરિલિસ જેટલા વિદ્વાન તેટલા જ વિનમ્ર અને ઉદાર માનવી હતા. તે માનતા કે ક્રોધના બદલા અક્રોધથી અને વેરના બદલા પ્રેમથી આપવા, એક વખત તે બજારમાંથી ઘેર જઈ રહ્યો હતા. રસ્તામાં એક નિકે પેરિલિસને જોતાની સાથે જ ગાળેા આપવા માંડી. પછી તે ધીમે ધીમે અપમાનજનક શબ્દોના વરસાદ વસાવવા માંડયા. આમ છતાં પેરિકીલસ સ'પુર્ણ પણે મૌન જ રહ્યો. મુખમાંથી એક શબ્દ ન ઉચ્ચાર્યાં. તેના સખત મૌનથી પેલા નિશ્વક વધારે ચીડાયા, વધુ જોર જોરથી ગાળા ભાંડવા લાગ્યા. ઘેાડી વારે પેરિકીલસનુ ઘર આવી ગયુ. પેરિકીલસે પેાતાના નાકને ખેલાવ્યા અને કહ્યુ કે જો રાત પડી ચુકી છે. મા સૂઝે તેમ નથી. માટે પેલા સજ્જનને ઘેર મુકતા આવ સાથે ફાનસ લઈ જજે.

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402