Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 394
________________ જગત જીવ હે રમાધીના ૩૮૫ - - - - - - જમાલી પિતાની જાતને કેવલી ગણાવતો વિચરી રહ્યો છે ત્યારે ગૌતમ સ્વામી તેની સાથે ચર્ચા કરવા જાય છે. બોલ “જીવ શાશ્વત છે કે અશાશ્વત તેને જમાલી કઈ ઉત્તર આપી શક્યો નહીં. એ રીતે ગૌતમ સ્વામીજીએ ઘણું પ્રશ્નો કર્યા પણ જમાવી તેનું કંઈ સમાધાન આપી ન શક્યા. છતાં તેણે પિતાને મત છોડે નહીં કે મિથ્યાત્વમાંથી પાછો ફર્યો નહીં. એટલે અહી શ્લોકમાં જણાવ્યું કે જે વીર પ્રભુ એટલે કે તીર્થકર પરમાત્માના ખુદના શિષ્યને પણ સમજાવી શકાયું નહીં તે બીજાને કયા પાપથી કોણ રોકી શકે માટે માધ્યસ્થ ભાવ દાખવી જીવને સમજાવવા કોશીષ કરવી અને ન માને તે તેની દયા ચીતવવી. કેમકે આર્ષ વચન પણ જણાવે છે ના નીવા જમવા બધાં જ જીવે કર્મને વશ થઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે. શાન્ત સુધારસમાં વિનય વિજયજી જણાવે છે – तरमादौदासीन्य पीयूष सारं वारंवारं हत संतो लिहन्तु आनन्दाना मुत्तरंगत्तरंग जीवद्भि र्यद् भुज्यते मुक्ति सौख्य' હે સંત પુરુષ ! તમે આ ઉદાસીનતા રૂપ અમૃતને વારંવારફરી ફરી આસ્વાદ કરે. આ મધ્યસ્થતારૂપ અમૃતનું પાન પુનઃ પુનઃ કરે અને એમ કરી આનંદ જેમાં વહે છે એવા મેજાએ કરી જીવન મુક્તિ સુખને ભેગવનારા બને. માધ્યસ્થતાને ઉપદેશ આપતા વિનય-વિજયજી આગળ જણાવે सूत्रमपास्य जडा भाषते केचन मतमुत्सूत्र रे किं कुर्मस्ते परिहत पयसो यदि पीय'ते मूत्र' रे अनुभव विनय सदा सुखमनुभव औदासीन्यमुदारं रे કેટલાંક જડ છે સૂત્રને કેરે મુકી ઉત્સુત્ર ભાષણ કરે છે. એવા દુષ્ટ બુદ્ધિવાળાને માટે અમે શું કહી શકીએ? અહો! તેમની ઉપેક્ષા કરવી જ એગ્ય છે કેમકે દૂધને છોડીને કઈ મૂત્ર પીએ તે આપણે

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402