Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 392
________________ ૩૮૩ જગત જીવ હે કરમાધીના ૦ કુમારપાલ ભુપાલે જૈન શાસનને પામીને અનેક જિન મંદિર બનાવી, શાસનની શોભા વધારી હતી. તો બીજી તરફ અજયપાળે બાપના મંદિરો તોડાવી ત્રાસવાસ પિોકારાવ્યો હતો. ૦ એક તરફ મર્યાદા પુરૂષોત્તમ રામ થયા તો બીજી તરફ સીતાના શીલ ભંગ માટે તત્પર એવો દશ મુખ રાવણ પણ થયો. મતલબ કે સંસારમાં મહાવીર–ગોશાળે, કમઠ–મરુભૂતિ, અગ્નિશર્મા–ગુણસેન, જેવા સારા ખરાબ ભાવ પ્રગટ કરતા–ધારણ કરતા માનવી જોવા મળ્યા જ કર્યા છે. આ ચક અવિરત પણે ચાલું છે એ રીતે કેઈ સરળ કઈ જડ કોઈ નિર્લોભ કોઈ મહાલોભી કેઈ આરાઘક કઈ વિરાધક હોવાના જ लोके लोका भिन्न भिन्न स्वरुपाः भिन्न भिन्नः कम मि मम भिद्भिः रम्या रम्यौश्वष्टिौः कस्य कस्य तद्विद्वद्भिः स्तुप्यते रुष्यते वा શાનત સુધારસમાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા જણાવે છે કે આ જગતમાં લોકે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જુદી જુદી પ્રકૃતિવાળા છે. જુદા જુદા વિચિત્ર કર્મોવાળા છે. તેઓની ચેષ્ઠા પણ ભિન્ન ભિન્ન છે. કોઈની ચેષ્ટા રમ્ય છે. તો કોઈની ચેષ્ટા અરમ્ય છે. ખેદ ઉપજાવે તેવી છે. આમ અમને ભેદી નાખે તેવી – અંતઃકરણને ચીરી નાખે તેવી ભિન્ન ભિન્ન ચેષ્ટાઓ અને પ્રકૃતિ વતે છે. તેમાં ડાહ્યા પુરુષોએ કેના પર રેષ કર કે કોના પર તેષ કરવો ? અર્થાત મધ્યસ્થ ભાવે રહેવું. મનમાં એક જ વાતને મમરાવ્યા કરે જગત જીવ હે કરમાધીના मिथ्या शंसन वीर तीर्थेश्वरेण रोक्षुः शेकेन स्वशिष्यो जमालिः अन्यः कोवा रोत्स्यते केन पापात् तस्मादौदासीन्य मेवास्मनीनं તીર્થના નાથ એવા શ્રી વીર પરમાત્મા પણ મિથ્યા પ્રરૂપણ કરતા એવા પોતાના શિષ્ય જમાલીને અટકાવી ન શકયા. તે પછી

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402