Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 399
________________ ૩૯૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ માત્ર માર્ગ સૂચક બનજે. પ્રેરક સ્વરૂપે રહે જે પણ કારક સ્વરૂપે તારી જાતને ગોઠવીશ નહી', અંતે મૈત્રી–પ્રમોદ–કારુણ્ય અને માધ્યસ્થ ચારે ભાવનાનો નીચેડ કાઢતા આ શ્લોકમાં જણાવે છે કે – सत्वेषु मैत्री गुणीषु प्रमोदं क्लिष्टेषु जीवेषु कृपा परत्वम् माध्यस्थ भावं विपरीत वृत्तौ सदा ममात्मा विदधातु देव ચારે ભાવનાના વિષય બાહ્ય છે. બીજા પ્રત્યે જોવાનો દૃષ્ટિ કોણ આ ભાવનાઓમાં છે. તેથી ગમે તેની સાથે ગમે તે ભાવનાને પ્રયોગ ન કરતા સામાન્ય સ્પષ્ટીકરણે આપતાં કહ્યું – ૦ સર્વે મૈત્રી – સંસારમાં સૂક્ષમ–સ્થળ–ત્રસ–સ્થાવર સર્વ જી પ્રત્યે મૈત્રી ભાવ રાખવો. ૦ gિ પ્રો:-- સર્વ ગુણવાન વડીલ પૂજ્ય પ્રત્યે પ્રમોદ ભાવના રાખવી. ૦ gિ Sા - દીન-દુઃખી–પીડીત જીવો પ્રત્યે. કરુણા ભાવના રાખવી. ૦ વિપરિત વૃત્તો માળાથે – જે સાચા માર્ગે વળે તેમ નથી, ધર્મ સમજાવવા છતાં સમજે તેમ નથી, પાપ માર્ગ છોડે તેમ નથી તેમના પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવી. આવી આ સદભાવના વડે હૃદય સુવાસીત બને–સંશયે નાશ પામ–ઉચ્ચ તવાવ બોધ પ્રાપ્ત થાઓ-શ્વેત ઉજજવળ આમ તત્વ પ્રગટે મેહ મમત્વ દૂર થાઓ-અનુપમ શીવ લક્ષમીને પામે એજ– હાર્દિક અભ્યર્થના.....

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402