Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 397
________________ આંભનવ ઉપદેશ પ્રાસાદ–૨ આટલુ* સાંભળતા પેલી વેશ્યા નીચે ઉતરી આવી. તેણી સ્વામીજીના પગમાં પડી ગઈ. ક્ષમા માંગવા લાગી. પ્રાયશ્ચિત માંગ્યુ રવામીજી પાસે, સ્વામીજી કહે મે' તેા ગંગા સ્નાન કર્યું મહેન પણ તું પશ્ચાતાપરૂપી આંસુમાં સ્નાન કર. ૩૮ વિચારાએ સ્વામીજીની કેટલી ઉદાસીનતા ? કેટલી મધ્યસ્થતા ? માધ્યસ્થ ભાવના કર્યાં ભાવવી તેના સુ ંદર ઉત્તર આપતાં લખ્યું કે माध्यस्थभावं विपरीत वृत्तौ જે વિપરીત કે દુવૃત્તિવાળા હોય, જેને ધર્મ નહીં પાપ જ ગમતાં હાય અને છતાં પાપની ટેવ છેડાવવા આપણે ગમે તેટલે ઉપદેશ આપવા છતાં કે સમજાવવા છતાં પણ ન સમજે તેવા વિપરીત મનાવૃત્તિવાળા જીવ પ્રત્યે ઉદાસીનતા રાખવી. તેમના પ્રત્યે રાગ-દ્વેષ જન્મે નહી તે રીતે અવશ્ય મધ્યસ્થ ભાવનાનો જ આશ્રય લેવા. આ મધ્યસ્થ ભાવના ભાવવાથી કર્મ બધ અટકે છે. આમા જીવને પણ કલેશ કષાયમાં પડતા અચાવી શકાય છે. મેાક્ષમાના સેાપાને આગળ ચઢતા આરાધક જીવ આ ભાવનાના કઠાડા પકડી પડતાં ખેંચી શકે છે. વીતરાગતાની સાધનામાં આગળ વધતા જીવાત્મા જે આ ભાવનાને ભાવતા હશે તેા ફરી રાગદ્વેષની હેાળીમાં નહીં પડે-સ`સાર નહી વધારે, ભવ પર’પરા પણ નહીં વધારે, કષાય પણ નહી' વધારે, શાન્તી અને સમા ધિપૂર્વક જીવન જીવી શકશે, વાસ્તવિક આત્મસુખ અને શાન્તિના સાચા અનુભવ કરી શકશે. ભલે હું કે તમે કોઈપણ આજને આજ તે વીતરાગ થવાના નથી. પણ વીતરાગતાની દિશામાં તેજ પગથીયે ચઢાવાનુ છે, માધ્યસ્થ ભાવના પ્રથમ ઉદાસીન મનાવશે, સ‘સારથી વિમુખ અને પાપથી વિમુખ ખનાવશે; તેમજ ધર્મ તથા આત્માની સન્મુખ બનાવશે. રાગદ્વેષના નિમિત્તો અને પ્રસ`ગા ટાળવા આ ભાવના એક ઉત્તમ આદરૂપ છે. “જગત જીવ હે કરમાયીના”

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402