________________
સવી જીવ કરુ` શાસનરસી
૩૭૯
આખી કાયાને પારેવડાને બચાવવા કાજે કામે લગાડીને ત્રાજવામાં એસી ગયા. પારેવડા પરત્વેની કરુણાથી શરીરને ત્યાગી દેવા માટે જે તત્પર થયા તે મેઘરથ રાજા સેાળમા શાંતિનાથ અન્યા.
સથી જીવ કરુ` શાસન રસીના ભાવ અંતરમાં છલકાઈ ગયા તે સૌ જાણે છે પણ તે શાંતિનાથના જીવ આવા અપાર કરુણાવાન્ હતા ત્યારે, કરુણા ભાવનાનું ખીજ વૃક્ષ બની ગયું તે પણ સ્મરણીય છે.
અરે નેમિનાથ પરમાત્માના દાખલા લઇલા, તીથંકર પરમાત્મા કેટલાં કારુણ્ય સ્મૃતિ હૈાય છે?”” તે દૃશ્ય સાક્ષાત્ થઈ જશે.
નૈમકુમારની જાન માંડવે પહોંચવાની તૈયારીમાં છે. પશુઓના પાકાર સાંભળી ખબર પડી કે એક મારા લગ્ન માટે આટલા જીવાનાં હત્યાકાંડ સર્જાઈ જવાના. કરુણા મૂર્તિના હૃદયમાંથી દાનુ ઝરણું વહેવા લાગ્યુ ને રથને પાછા વાળી લીધા.
સ્વય' તા બ્રહ્મચારી જ રહ્યા. પણ પશુઓની સાથે સાથે રાજુલના પણ ઉદ્ધાર કર્યો અને સદાને માટે માક્ષમાં પ્રિયાજમાન થયા.
જ્ઞાનાવ મહાગ્રન્થમાં કરુણા ભાવનાનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે સ*સારમાં દીનતા–શેાકરાસ દુઃખ-પીડા વગેરેથી જીવા દુઃખી છે વધખ ધનથી બધાયેલા હાય. જીવીતને માટે ચાચના કરતા હાય ભુખ, તરસ, થાક વગેરેથી પીડીત હાય-૪...ડી, તાપ આદિથી ત્રાસી ગયા હાય, નિર્દયતાથી લેાકાએ માર્યા હાય અથવા મરણાન્ત કષ્ટમાં પડેલા હાય તેવા કાઈપણ પ્રકારના દુઃખમાંથી જીવને બચાવવા માટેની ઈચ્છાથી જે અનુગ્રહ બુદ્ધિ અર્થાત્ કૃપા બુદ્ધિ—ઉપકાર ભાવના રાખવી અને તે મુજબ વર્તન કરવુ' તે જ કરુણા ભાવના.
:‘અનુપ્રતિ: સેયં ખેતિ પ્રીતિ” —સા યં અનુપ્રદતિ: વળા તિ પ્રીતિતા] બસ આ અનુગ્રહ બુદ્ધિ
જ કરુણા કહેવાય છે.
परदुःख प्रतीकार - मेवं ध्यायंति ये हृदि लभते निर्विकार ते सुखमायाति सुदर'
જે પ્રાણીએ પારકાના દુઃખનાં ઉપાયને હૃદયને વિશે ધ્યાવે છે. તે પ્રાણી પરિણામે સુદર એવા નિવિકાર સુખને પામે છે,