Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 386
________________ સવી જીવ કરું શાસનરસી ३७७ ખરેખર આવા કરુણાના સાગર એવા શ્રી વીર ને લાખ લાખ વદન સર્વ જીવ કરુ` શાસન રસીની ભાવના ભાવતા વીતરાગ કાટી સુધી પહોંચેલા એ સર્વ અરિહતેાને ચરણે અન તાનત વંદના. કરુણા પણ દ્રવ્ય અને ભાવ એ પ્રકારની છે. દ્રવ્ય કરૂણા, ધનથી ધાન્યથી, શરીરથી, વિયેાગથી એ રીતે કાઈ પણ દુઃખી હોય તેને તે તે પ્રકારની મદદ કરવી તે છે. જેમકે ભૂખ્યાને ધાન્ય આપો, તરસ્યાને પાણી આપે. રાગીને દવા આપેા, વિયેાગીને દિલાસે। આપવા એ દ્રવ્ય કરુણા. ભાવ કરુણા એટલે અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન આપેા. અજ્ઞાન હટાવવા માટે ધાર્મિક સત્ય તત્વને બેધ આપવા. આત્મ સ્વરૂપ પ્રાપ્તિના માર્ગ બતાવવા. તે ભાવ કરુણા. જીવમાત્રને સુખ જોઇએ છીએ. સુખપ્રાપ્તિની ઇચ્છા મૂળભૂત રીતે જીવમાં પડેલી છે. જોકે માત્ર હું સુખી થાઉં તેમ વિચારા કે ઇચ્છા ત્યાં સુધી કંઈ ખાટું પણ નથી. પણ ખીજાને દુઃખી કરીને સુખી થવાના વિચાર યાગ્ય ન કહેવાય. આવું સુખ લાંબુ ટકી શકવાનું પણ નથી. કરુણા ભાવનાના સિદ્ધાંત તે તેના કરતાં પણ આગળ છે. હું સુખી થાઉં તેમ નહીં પણ મારે ભાગે પણ હું બીજાને સુખ આપું ત કરુણા ભાવના દુઃશ્ય વિનાશીની જળ સર્વ જીવે! બીજાના દુઃખના નાશ માટે તત્પર બના. ગરવી ગુજરાતના સૂત્રધાર અને ઘડવૈયા તથા અગિયારમી સદીના ખેતાજ બાદશાહ મહારાજા કુમારપાળ. તેણે કલિકાલ સર્વજ્ઞ ભગવત શ્રીમદ્ હેમચ`દ્રાચા જી પાસે જૈનધમ સમજી પ્રતિબાધ પામી અને પરમાત્ પણુ' પ્રાપ્ત કરેલું. એક વખત કુમારપાળ રાજાના પગ ઉપર બેઠેલા મકાડા લાહી ચુસવામાં મસ્ત બન્યા. તમને પણ ઘણાંને આ વેદનાના કયારેક અનુભવ થયા જ હશે. કે કીડી--મકાડા જ્યારે પેાતાના કાંટા ભરાવીને લેાહી પીએ ત્યારે શરીરમાં કેવી વેદના ઉત્પન્ન થાય. આ જીવનું શરીર પણ એટલુ નાનું હાય છે કે તેને શરીર પરથી છેડાવવા મુશ્કેલ અને. જો નખ વડે ખે...ચી કાઢવા જાઓ ત ૨૫

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402