________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
ઉલેચ્યા કરવાના? બસ આ પાણીના પ્રવાહને આવતે અટકાવવાની કિયા તે સંવર,
ટુંકમાં નવા કર્મો આત્મા તરફ આવતા હોય તેને રોકવાની પ્રક્રિયા જ સંવર છે.
या पुण्यपापयोरग्रहणे वाक्काय मानसी वृत्ति
सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः મન વચન કાયાથી પાપનું અને પુણ્યનું જે ગ્રહણ (જ) ન કવું તે (જ) ઉત્તમ સંવર ધર્મ છે. એ પ્રમાણે દેશના દાતા પરમામાએ આપણને ચિંતવવાનું કહ્યું છે. સંવરના સ્વરૂપને વિશેષથી સમજવા માટે નવતત્વકાર જણાવે છે.
समिई गुत्ती परिसह, जइ धम्मा भावणा चरित्ताणि
पणति दुवीस दस बार प'च भेएहि सगवन्ना પાંચ સમિતિ – ત્રણ ગુપ્તિ – બાવીસ પરિષહ-દશ યતિધર્મ – બાર ભાવના – પાંચ ચારિત્ર એમ કુલ સતાવન ભેદે સંવર દર્શાવ્યો છે.
યેગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજાના જણાવ્યા પ્રમાણે સંવર એટલે –
सर्वे पामास्त्रवाणां तु निराधः संवर स्मृतः
स पुनर्मि द्यते द्वेधा द्रव्य भाव विभेदतः આશ્રવના નિરોધ રૂપ સંવર ધર્મ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે જણાવેલ છે.
૦ કાર્મણ વિણાના પુદ્ગલેને ખેંચીને જે કર્મરૂપે બનાવતા હતા તેને બંધ કરવાના માર્ગને દ્રવ્ય સંવર કહે છે.
ભવ [સંસાર અને સંસારના કારણ ભુત આમાના વ્યાપાર રૂપ ક્રિયા તેને જે ત્યાગ કરે તે ભાવ સંવર કહે છે.
ચેન ન ઘુઘવેન ક્રષ્યો ચા જ શાકવા
तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिमिः જે જે ઉપાયોથી જે જે આશ્રવ માર્ગ રોકાત હોય તે તે માર્ગ સંવરીને વિદ્વાને એ ઉપયોગ કરવો જોઈએ. (૧) ગુપ્તિ વડે મન વચ કાયાને યોગાશ્રવ રોકાય. (૨) યતિધર્મથી કષાયા શ્રવને રોકે