________________
૩૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ અંતે સુલક મુનિના ઉપદેશથી રજા–દિવાન શેઠાણીએ ચારિત્ર રતન રૂપી બધિરત્ન અંગીકાર કર્યું
बुध्यतां बुध्यतां बोधिरति दुर्लभा जलधि जलपतित सुररत्न युक्त्या . सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां
बाध्यता मधर गतिरात्म शक्त्यां હે જીવ! તું બેધ પામ બોધ પામ. આ બધિરત્ન ઘણું દુર્લભ છે. સમુદ્ર જળમાં પડેલું ચિંતામણી રત્ન જેમ દુર્લભ છે. તેમ આ બધિરત્ન જે એક વખત હાર્યો તે ફરી મળવું બહું દુર્લભ છે. માટે બુઝ બુઝ! એ બેધિનું સમ્યક પ્રકારે આરાધના કર. તારું હિત સાધ અને સ્વશકિતએ કરી તારી દુર્ગતિ અટકાવ.
ચક્રવતીનું ભોજન એક વખત મળે પછી તેના રાજ્યના એકએક ઘેર ફરતાં ફરી ચકવર્તીના ઘેર ભજન માટે વારે આવો દુર્લભ છે. કારણ કે તેને ૯૬ કરોડ ગામ હોય છે. તો ઘર કેટલા? છતાં દેવગે કદાચ ચક્રવર્તીનું ભોજન પ્રાપ્ત થઈ જાય પણ માનવ ભવ ફરી મળ દુર્લભ છે.
एवमति दुर्ल भात्प्राप्य दुर्लभतम बोधिरत्नं सकल गुण निघानं ।
આ પ્રકારે દુર્લભમાં દુર્લભ અને બધાં ગુણોના નિધાન રૂપ એવું બધિરત્ન પ્રાપ્ત કરી છે ચેતન જન્મ સાર્થક કરી લે.
આવા મહાન સમ્યફ રત્નની પ્રાપ્તિ વિના સમ્યક ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિ નથી માટે બેધિ રનની આવશ્યકતા સમજી બધિ પ્રાપ્તિ માટે ઉદ્યમવત રહો, સૌથી દુર્લભ શું? આ પ્રશ્નનું ચિંતન કરી બેધિ દુર્લભ ભાવના ભાવતા વૈરાગ્ય ભાવના મય બને એ શુભેચ્છા !